ગુજરાત સરકાર દ્વારા ખાનગી સ્કૂલોમાં 25% બેઠક ઉપર ગરીબ અને જરૂૂરિયાત વાળા બાળકોને ધોરણ 1માં મફત પ્રવેશ માટે RTE (રાઇટ ટુ એજ્યુકેશન) હેઠળ પ્રવેશ…
View More RTEમાં ઓનલાઇન ફોર્મ ભરવાનો પ્રારંભ રાજ્યમાં 93,527 બેઠક પર પ્રવેશ અપાશેયોર રેસ્ટોરન્ટ એન્ડ પાર્સલમાંથી 62 કિલો વાસી ખોરાકનો નાશ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શીરોમણી કોમ્પ્લેક્ષ, કવિ નાનાલાલ માર્ગ, બાલાજી મંદિર સામે, ભૂપેન્દ્ર રોડ, રાજકોટ મુકામે આવેલ “યોર રેસ્ટોરેન્ટ એન્ડ પાર્સલ” પેઢીની તપાસ કરતા…
View More યોર રેસ્ટોરન્ટ એન્ડ પાર્સલમાંથી 62 કિલો વાસી ખોરાકનો નાશપશ્ર્ચિમ રેલવેએ કુંભ માટે દોડાવેલી ટ્રેનમાં 1.70 લાખ ભાવિકોએ મુસાફરી કરી
મહા કુંભ દરમિયાન પ્રયાગરાજ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થયા હતા. ઘણા વિભાગો અને એજન્સીઓએ પોતપોતાની ભૂમિકા ભજવી હતી, પરંતુ તેમાં રેલવેની ભૂમિકા નિ:શંકપણે અગ્રેસર…
View More પશ્ર્ચિમ રેલવેએ કુંભ માટે દોડાવેલી ટ્રેનમાં 1.70 લાખ ભાવિકોએ મુસાફરી કરીડાયરાની બાકાજીકમાં હવે પોલીસ સ્ટેશનમાં મોરે મોરો, દેવાયત ખવડ-આયોજકોની સામ સામે ફરિયાદ દાખલ
અમદાવાદમાં ડાયરાના લોકપ્રિય કલાકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં જોવા મળ્યા. દેવાયત ખવડની કાર પર હુમલો કરવાની ઘટનામાં બંને પક્ષે સામસામે ફરીયાદ નોંધાઈ. દેવાયત ખવડના…
View More ડાયરાની બાકાજીકમાં હવે પોલીસ સ્ટેશનમાં મોરે મોરો, દેવાયત ખવડ-આયોજકોની સામ સામે ફરિયાદ દાખલમાતા-પિતા વચ્ચે સૂતેલા બે વર્ષના બાળકને ઉઠાવી જઇ દીપડાએ ફાડી ખાધો
ધારી તાલુકાના રાજસ્થળી ગામની સીમમાં બનેલી ઘટનાથી ખેડૂતોમાં ભારે ફફડાટ અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વના દલખાણીયા રેન્જમાં દીપડાના હુમલામાં બે વર્ષના બાળકનું કરુણ મૃત્યુ થયું…
View More માતા-પિતા વચ્ચે સૂતેલા બે વર્ષના બાળકને ઉઠાવી જઇ દીપડાએ ફાડી ખાધો4 વાહન ઉલાળી બેકાબૂ કાર થાંભલામાં ઘૂસી ગઇ
શહેરમાં બેફામ બનેલા વાહન ચાલકો અવાર નવાર અકસ્માત સર્જતા રહે છે. ત્યારે જકંશન પ્લોટ વિસ્તારમાં બેકાબુ કાર 4 વાહનોને ઉલાળી થાંભલામાં ધુસી ગઇ હતી. જકંશન…
View More 4 વાહન ઉલાળી બેકાબૂ કાર થાંભલામાં ઘૂસી ગઇપત્ની અને પુત્રને ચડત ભરણપોષણ નહિ ચૂકવનાર આરોપીને 80 દિવસની કેદ
રાજકોટ તાલુકાના મુંજકા ગામે રહેતી પરણીતાને ભરણ પોષણ નહીં ચુકવનાર પતિને કોર્ટે 80 દિવસની સજા ફટકારતો હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ રાજકોટ તાલુકાના…
View More પત્ની અને પુત્રને ચડત ભરણપોષણ નહિ ચૂકવનાર આરોપીને 80 દિવસની કેદલોહાણાપરામાં દુકાનમાંથી ગ્રાહકના સ્વાંગમાં આવેલી બે મહિલાએ 85 હજારની તફડંચી કરી: બંન્ને ઝડપાઇ
લોહાણાપરામાં આવેલ દરીયાલાલ સ્ટીલ નામની દુકાનમાં માલીકની નજર ચૂકવી રૂૂ.85 હજાર રોકડ સહિતના ડોક્યુમેન્ટ ભરેલ થેલાની ચોરી કરનાર બે તસ્કરણને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી…
View More લોહાણાપરામાં દુકાનમાંથી ગ્રાહકના સ્વાંગમાં આવેલી બે મહિલાએ 85 હજારની તફડંચી કરી: બંન્ને ઝડપાઇસિટી બસના ચાલકે એક્ટિવાસવાર પરિણીતાને ઉલાળી
સિટી બસના ચાલકો બેફામ: 3 દિવસમાં 3 અકસ્માત સ્કૂટર બસની આગળના ભાગે ફસાઇ ગયું: પરિણીતા ફંગોળાઇ જતા ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાઇ શહેરમાં સીટીબસના ચાલકો બેફામ…
View More સિટી બસના ચાલકે એક્ટિવાસવાર પરિણીતાને ઉલાળીપત્નીની મશ્કરી બાબતે ઝઘડો થયાનો ખાર રાખી આરટીઓ એજન્ટ પર પાઇપથી હુમલો
શહેરની ભાગોળે માલધારી સોસાયટી નજીક આરટીઓ એજન્ટને આંતરી કાર ચાલકે લોખંડના પાઇપ વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. આઠ મહિના પહેલા…
View More પત્નીની મશ્કરી બાબતે ઝઘડો થયાનો ખાર રાખી આરટીઓ એજન્ટ પર પાઇપથી હુમલો