મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં એક ભયાનક ઘટના બની છે. પાંચ વર્ષની એક બાળકી ઉપર પડોશમાં રહેતા 17 વર્ષના સગીરે દારૂના નશામાં પાશવી બળાત્કાર ગુજારતા બાળકીને…
View More 5 વર્ષની બાળકી ઉપર દારૂના નશામાં તરુણનું પાશવી દુષ્કર્મચૂંટણી નીતિશના નેતૃત્વમાં પણ સીએમ પછી નકકી થશે: ભાજપ પ્રમુખના નિવેદનથી બિહારમાં ઊફાણ
ચાલુ વર્ષનાં સપ્ટેમ્બર-ઓકટોબરમાં યોજાનારી રાજય વિધાનસભાની ચુંટણી અગાઉ શાસક એનડીએ છાવણીમાં ખેંચતાણ વધી છે. આજે કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝીના હિંદુસ્તાન અવાજ પાર્ટીના દલિત સંમેલનમાં મુખ્યમંત્રી…
View More ચૂંટણી નીતિશના નેતૃત્વમાં પણ સીએમ પછી નકકી થશે: ભાજપ પ્રમુખના નિવેદનથી બિહારમાં ઊફાણપુરુષો વિશે વિચારો: પત્નીના ચારિત્ર્ય સામે સવાલ ઉઠાવી આગ્રામાં આઇટી કંપનીના મેનેજરની આત્મહત્યા
યુપીના આગ્રામાં આઈટી કંપનીના મેનેજર માનવ શર્માએ આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરતા પહેલા માનવે એક વીડિયો બનાવીને તેની પત્ની નિકિતા શર્માને તેના મોત…
View More પુરુષો વિશે વિચારો: પત્નીના ચારિત્ર્ય સામે સવાલ ઉઠાવી આગ્રામાં આઇટી કંપનીના મેનેજરની આત્મહત્યાGDPમાં વધારો: ઓલ ઇઝ વેલની આલબેલ
ત્રીજા કવાર્ટરમાં વપરાશ આધારિત ક્ષેત્રોમાં માંગ વધવાથી અર્થતંત્રને ઇંધણ મળ્યું નાણાકીય વર્ષ 2024-25માં ભારતનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ શું હશે તેના આંકડા આજે જાહેર કરાયા છે.…
View More GDPમાં વધારો: ઓલ ઇઝ વેલની આલબેલમચ્છરોના નાશ માટે ડ્રોનથી દવાનો છંટકાવ
નદીકાંઠાના વિસ્તારમાં ફેલાયેલ ક્યુલેક્ષ મચ્છરોના પોરાના નાશ માટે પ્રાયોગિક ધોરણે કામગીરી શરૂ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ આજીનદીમાંસ્થગિત પાણીને કારણે મચ્છંરોનો ઉ5દ્રવવધુ રહેછે.નદીકાંઠાના વિસ્તાનરમાં કયુલેક્ષ…
View More મચ્છરોના નાશ માટે ડ્રોનથી દવાનો છંટકાવરેસકોર્સ બગીચામાં રાત્રે જામતી દારૂની મહેફિલો
દારૂની ખાલી બોટલો મળી, રોજેરોજ બોટલો વધી રહી છે, કોર્પોરેશનના સીસીટીવીને અંધાપો રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી, રાજકોટ મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ…
View More રેસકોર્સ બગીચામાં રાત્રે જામતી દારૂની મહેફિલોઇમિટેશનના ધંધાર્થી સહિત વધુ 2ના હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજય ભરમાં હૃદય રોગના હુમલાનુ પ્રમાણ દિન પ્રતીદિન વધી રહ્યુ છે ત્યારે શહેરમાં સામાકાંઠાના ઇમીટેશનના ધંધાર્થી સહિત વધુ બેના હાર્ટએટેકથી મોત નીપજ્ય…
View More ઇમિટેશનના ધંધાર્થી સહિત વધુ 2ના હાર્ટએટેકથી મોતબસપોર્ટમાં શૌચાલયમાં રૂા.10-10ના ઉઘરાણાં ફરી શરૂ?
પૈસા ઉઘરાવતા હોવાની ફરિયાદ માટે બુક માગતા નહીં આપી હોવાની રાવ: મુસાફરોમાં રોષ ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિએ જણાવ્યુ છે કે રાજકોટ એસ.ટી બસ પોર્ટ…
View More બસપોર્ટમાં શૌચાલયમાં રૂા.10-10ના ઉઘરાણાં ફરી શરૂ?રાજકોટ જિલ્લામાં જસદણ અને ધોરાજીમાં વધુ બે ડીવાયએસપી કચેરી કાર્યરત થશે
રાજકોટ જીલ્લામાં બે સહીત ગુજરાતમાં 36 નવી ડીવાએસપી કચેરીને ગૃહ વિભાગ દ્વારા મંજુરી આપી છે.રાજકોટ જીલ્લામાં જસદણ અને ધોરાજીમાં વધુ બે ડીવાયેસપી કચેરી કાર્યરત…
View More રાજકોટ જિલ્લામાં જસદણ અને ધોરાજીમાં વધુ બે ડીવાયએસપી કચેરી કાર્યરત થશેમિતલ સ્ટીલનો 8 લાખ ચો.મી. સરકારી જમીન પર 30 વર્ષથી કબજો
દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી જારના, લાખ ખાંડી લૂંટનારા મહેફીલે મંડાય છે વિધાનસભામાં મુખ્યમંત્રીએ સ્વીકાર કર્યો કે હજીરા, મોરા ગામની અબજો રૂપિયાની જમીન પચાવી પાડી…
View More મિતલ સ્ટીલનો 8 લાખ ચો.મી. સરકારી જમીન પર 30 વર્ષથી કબજો