કોંગ્રેસ કાર્યકર હિમાની નરવાલ હત્યા કેસની તપાસમાં પોલીસને મોટી સફળતા મળી છે. અહેવાલ છે કે સોમવારે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. શનિવારે હરિયાણાના…
View More હિમાની નરવાલ હત્યા કેસમાં કથિત પ્રેમીની ધરપકડ, બ્લેકમેઇલ કરતો હતોચૂંટણી કાર્ડના સમાન નંબરનો મતલબ ડુપ્લિકેટ મતદાર નથી: પંચ
ભૂલ સુધારવા ચૂંટણી પંચ યુનિક નંબર આપશે દેશના વિવિધ રાજ્યોમાં વિપક્ષના સભ્યોએ મતદાતાઓને જારી કરેલા સમાન EPIC નંબરને લઇને ચિંતા વ્યક્ત કરી છે આ મુદાને…
View More ચૂંટણી કાર્ડના સમાન નંબરનો મતલબ ડુપ્લિકેટ મતદાર નથી: પંચબધા એને જ પ્રેમ કરતા હતા, 13 વર્ષના ભાઇએ 6 વર્ષની પિતરાઇ બહેનની કરી હત્યા
મહારાષ્ટ્રના પાલઘરથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 13 વર્ષના સગીરની હત્યાના આરોપમાં અટકાયત કરવામાં આવી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના…
View More બધા એને જ પ્રેમ કરતા હતા, 13 વર્ષના ભાઇએ 6 વર્ષની પિતરાઇ બહેનની કરી હત્યાઅનલિસ્ટેડ શેરોની ખરીદી અને OFS દ્વારા વેચાણમાં મોટા પાયે કરચોરી
ઈન્કમટેક્સ (આઈ-ટી) વિભાગ એવા વ્યવહારોની તપાસ કરી રહ્યું છે જેમાં પ્રમોટરો, તેમના સહયોગીઓ અને એન્કર રોકાણકારોએ કંપનીઓના અનલિસ્ટેડ સ્ટોક્સ ખરીદ્યા હતા અને જ્યારે કંપનીઓ…
View More અનલિસ્ટેડ શેરોની ખરીદી અને OFS દ્વારા વેચાણમાં મોટા પાયે કરચોરીસરકારી કર્મચારીઓને બુધવારે મળશે હોળીની ગોઠ: મોંઘવારી ભથ્થું વધશે
કેન્દ્ર સરકાર 5 માર્ચે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે. આવતા બુધવારે કેબિનેટની બેઠક મળશે. જો આપણે પાછલા વર્ષોના રેકોર્ડ પર નજર કરીએ…
View More સરકારી કર્મચારીઓને બુધવારે મળશે હોળીની ગોઠ: મોંઘવારી ભથ્થું વધશેસાસણ (ગીર)માં રોમાંચક સિંહદર્શન કરતા વડાપ્રધાન
અઢી કલાકથી વધુ વનરાજીનો નજારો માણ્યો, સિંહસદન ખાતે નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફની બેઠકમાં હાજરી આપી પ્રોજેક્ટનું કર્યુ લોન્ચિંગ કેશરી ડાલામથાઓના નિવાસસ્થાન સાસણ ગીરની મુલાકાતે…
View More સાસણ (ગીર)માં રોમાંચક સિંહદર્શન કરતા વડાપ્રધાનકેટરીના કેફના સંગમ સ્નાનના વીડિયોથી રવિના ટંડન ગુસ્સામાં
થોડા સમય પહેલા અભિનેત્રી રવિના ટંડન મહાકુંભમાં ગઈ હતી. અહીં તે પુત્રી રાશા થડાની સાથે જોવા મળા હતી. તેની સાથે અભિનેત્રી કેટરીના કૈફ પણ…
View More કેટરીના કેફના સંગમ સ્નાનના વીડિયોથી રવિના ટંડન ગુસ્સામાંલે બોલો, યુકેની મહિલા પોતાના ખરતા વાળનો સંગ્રહ કરે છે
30 હજાર વાળ ભેગા કર્યા, ટિકટોક પર વીડિયો બનાવી કમાણી શરૂ કરી યુકેમાં રહેતી લિવ નામની મહિલાનો એક અજીબોગરીબ શોખ છે. લિવના વાળ 22.5 ઇંચ…
View More લે બોલો, યુકેની મહિલા પોતાના ખરતા વાળનો સંગ્રહ કરે છેભાડાની રકમ થકી હિટમેન રોહિત શર્મા પ્રતિ માસ કરે છે લાખોની કમાણી
ભારતીય વન ડે અને ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માનું ક્રિકેટની સાથે રિયલ એસ્ટેટમાં રોકાણ પણ એટલું જ શાનદાર છે. ઓપનર બેટ્સમેન અને હિટમેન…
View More ભાડાની રકમ થકી હિટમેન રોહિત શર્મા પ્રતિ માસ કરે છે લાખોની કમાણીહાલ જે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું તેને ન્યાય આપી શકીશ કે નહીં?
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન 82 વર્ષના થઈ ગયા છે છતાં હજુ પણ ઘણા એક્ટિવ થઈને કામ કરી રહ્યા છે. પરંતુ તેમની વધતી ઉંમર સાથે…
View More હાલ જે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું તેને ન્યાય આપી શકીશ કે નહીં?