કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે (01 માર્ચ, 2025) દિલ્હીમાં મણિપુરની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લા, રાજ્યના…
View More ‘મણિપુરમાં તમામ રસ્તાઓ ખોલો, ડ્રગ્સ નેટવર્કનો નાશ કરો’ મણિપુર મુદ્દે ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હીમાં બોલાવી હાઇલેવલ મીટિંગભાવનગરના યાત્રાળુઓની બસને યુપીમાં નડ્યો અકસ્માત, 2નાં મોત, 3 ઈજાગ્રસ્ત
ભાવનગર જિલ્લાના શ્રદ્ધાળુઓને આજે ઉત્તર પ્રદેશમાં અકસ્માત નડ્યો હતો. લખનઉ-દિલ્હી હાઇવે પર બરેલી નજીક અકસ્માત થયો હતો. આઅકસ્માતમાં 2 વ્યક્તિના મોત થયાં હતા.…
View More ભાવનગરના યાત્રાળુઓની બસને યુપીમાં નડ્યો અકસ્માત, 2નાં મોત, 3 ઈજાગ્રસ્તહિંદુત્વના સ્થાને સનાતન: મહાકુંભ પછી યોગી નવા બ્રાંડ એમ્બેસેડર
રામમંદિર પછી હિંદુત્વને નવી ધાર મળી છે: રાજકારણ હવે બે ભાગમાં વહેંચાયું: સનાતન પ્રેમીઓ અને સનાતન વિરોધીઓ મહાકુંભના નામે દેશનું રાજકારણ નવા વળાંક પર…
View More હિંદુત્વના સ્થાને સનાતન: મહાકુંભ પછી યોગી નવા બ્રાંડ એમ્બેસેડરમહાકુંભમાં રૂા.ત્રણ લાખ કરોડના વેપારથી અર્થતંત્રને બૂસ્ટર ડોઝ: ભારત 6.5%નો વિકાસદર હાંસલ કરશે
12,670 કરોડના બજેટ સાથે પ્રયાગરાજમાં તાજેતરમાં પૂર્ણ થયેલ મહા કુંભ, નાણાકીય વર્ષ 2024-25માં ભારતના GDP વૃદ્ધિને 6.5% સુધી નકોંધપાત્ર રીતે વેગ આપે તેવી અપેક્ષા…
View More મહાકુંભમાં રૂા.ત્રણ લાખ કરોડના વેપારથી અર્થતંત્રને બૂસ્ટર ડોઝ: ભારત 6.5%નો વિકાસદર હાંસલ કરશેશેરબજારમાં ઘટેલા વોલ્યુમથી સરકારને પણ STTની રૂા.80000 કરોડના બદલે માત્ર અડધી આવક થશે
ગુજરાત મિરર, મુંબઇ,તા.1 ભારતીય શેરબજારોમાં ફેબ્રુઆરીમાં તીવ્ર અને સતત મંદી જોવા મળી હતી, જેમાં બેન્ચમાર્ક સેન્સેક્સ 4,000 પોઈન્ટથી વધુ ઘટીને બંધ થયો હતો, જે મહિના…
View More શેરબજારમાં ઘટેલા વોલ્યુમથી સરકારને પણ STTની રૂા.80000 કરોડના બદલે માત્ર અડધી આવક થશેઅપમાન છતાં ઝેલન્સકીના તેવર નરમ: જે કંઇ બન્યુ એ બદલ દિલગીરી વ્યકત કરી
વ્હાઇટ હાઉસમાં વિવાદ બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે નરમ વલણ અપનાવ્યું છે. ઝેલેન્સકીએ કહ્યું કે વિવાદ બંને પક્ષો માટે સારો…
View More અપમાન છતાં ઝેલન્સકીના તેવર નરમ: જે કંઇ બન્યુ એ બદલ દિલગીરી વ્યકત કરીતમે એકલા નથી: ટ્રમ્પ સામે ઝેલેન્સકીની તરફેણમાં યુરોપ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેંસ્કી વચ્ચે ઓવલ ઓફિસમાં શું થયું તે દુનિયાએ જોયું.ઝઘડા પછી શાંતિ કરાર ખોરવાઈ ગયો છે. વ્હાઇટ હાઉસ…
View More તમે એકલા નથી: ટ્રમ્પ સામે ઝેલેન્સકીની તરફેણમાં યુરોપગરમીથી બચવા તૈયાર રહેજો, 14 માર્ચથી ગુજરાતમાં શરૂ થશે હીટવેવ
ગુજરાતમાં ઉનાળાની શરૂૂઆત સાથે જ તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (ઈંખઉ)ની આગાહી અનુસાર, માર્ચ મહિનામાં જ રાજ્યમાં મે મહિનાની ગરમીનો અનુભવ થવાની…
View More ગરમીથી બચવા તૈયાર રહેજો, 14 માર્ચથી ગુજરાતમાં શરૂ થશે હીટવેવવેરા વિભાગના સ્ટાફની માર્ચ માસની તમામ રજાઓ રદ
મનપાના વેરા વિભાગ દ્વારા વર્ષ પૂર્ણ થવાના 31 દિવસ બાકી હોય આખો મહિનો કડક કાર્યવાહી કરવા તમામ સ્ટાફની રજાઓ રદ કરી છેે અને આજે ત્રણેય…
View More વેરા વિભાગના સ્ટાફની માર્ચ માસની તમામ રજાઓ રદમિશ્ર ઋતુ વચ્ચે રોગચાળો વર્ક્યો; તાવથી વૃધ્ધનું મોત
રાજકોટ સહીત રાજયભરમા મિશ્ર ઋતુમા રોગચાળો વકર્યો હોય તેમ છાશવારે રોગચાળાથી મોત નીપજયા હોવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે વધુ એક બનાવમા માડાડુંગર વિસ્તારમા આવેલા…
View More મિશ્ર ઋતુ વચ્ચે રોગચાળો વર્ક્યો; તાવથી વૃધ્ધનું મોત