દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે 265 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન સ્ટીવ સ્મિથે સૌથી…
View More IND vs AUS: ઓસ્ટ્રેલિયા 264 રનમાં ઓલઆઉટ, ભારતને જીતવા 265 રનનો ટાર્ગેટપૂણેમાં ચાકુની અણીએ યુવતી પર સામૂહિક બળાત્કાર: વીડિયો બનાવ્યો
મહારાષ્ટ્રના પુણેમાંથી બળાત્કારની ઘટના સામે આવી છે. પુણેના શિરુર તાલુકાના એક ગામમાં એક બાળકી પર સામૂહિક બળાત્કારની ઘટના સામે આવી છે. પુણે પોલીસે સોમવારે…
View More પૂણેમાં ચાકુની અણીએ યુવતી પર સામૂહિક બળાત્કાર: વીડિયો બનાવ્યોઅમેરિકામાં ખ્રિસ્તીઓ ઘટયા: 29% નો કોઇ ધર્મ નહીં
અમેરિકાની ધાર્મિક વસ્તીમાં એક નોંધપાત્ર બદલાવ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં રિલિજિયસ લેન્ડસ્કેપ સ્ટડી (છકજ) દ્વારા કરવામાં આવેલા એક મહત્વપૂર્ણ અભ્યાસમાં અમેરિકાના ધાર્મિક ચહેરા…
View More અમેરિકામાં ખ્રિસ્તીઓ ઘટયા: 29% નો કોઇ ધર્મ નહીં20 દેશોના લોકોને ઠગતા 500 પાકિસ્તાની મ્યાનમારમાં ઝડપાયા
પાકિસ્તાનના 500 સાઇબર ઠગ મ્યાનમારના સાઇબર ઠગી કેન્દ્રમાં પકડાયા છે, જ્યાં તેઓ 20 દેશોના લોકોને ઠગતા હતા. આ ઠગ વિડીયો કોલ દ્વારા મીઠી-મીઠી વાતો…
View More 20 દેશોના લોકોને ઠગતા 500 પાકિસ્તાની મ્યાનમારમાં ઝડપાયાયુપી વિધાનસભામાં પાન-મસાલાની પિચકારી: અધ્યક્ષે કહ્યું, ઓળખું છું પણ નામ નહીં લઉં
ઉત્તર પ્રદેશ વિધાનસભામાં મંગળવારે એક એવી ઘટના બની, જેનાથી ગૃહની ગરિમા અને સ્વચ્છતાને લઈને ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે. ગૃહની કાર્યવાહી શરૂૂ થતાં…
View More યુપી વિધાનસભામાં પાન-મસાલાની પિચકારી: અધ્યક્ષે કહ્યું, ઓળખું છું પણ નામ નહીં લઉંકર્ણાટકમાં કન્નડનો વિવાદ: રશ્મિકા મંધાનાને પાઠ ભણાવવાની કોંગ્રેસ એમએલએની ધમકી
પુષ્પા 2, એનિમલ અને છાવા જેવી ફિલ્મોમાં પોતાની અભિનય ક્ષમતા સાબિત કરનાર અભિનેત્રી રશ્મિકા મંદન્ના આ દિવસોમાં બોક્સ ઓફિસ પર છવાયેલ છે. રશ્મિકાની ફેન…
View More કર્ણાટકમાં કન્નડનો વિવાદ: રશ્મિકા મંધાનાને પાઠ ભણાવવાની કોંગ્રેસ એમએલએની ધમકીશેરબજારની પડતી: સરકાર ‘વેઇટ એન્ડ વોચ’ મૂડમાં
સરકારનુ માનવુ છે કે વૈશ્ર્વિક અનિશ્ર્ચિતતા અને ઓવર વેલ્યુએશન ઘટાડાના કારણો : ચાર-છ સપ્તાહમાં રિકવરીની આશા સેન્સેક્સ તેની ટોચ પરથી 12,700 પોઈન્ટથી વધુ નીચે આવતાં,…
View More શેરબજારની પડતી: સરકાર ‘વેઇટ એન્ડ વોચ’ મૂડમાંહૃદયરોગનો હુમલો વધુ ચાર જિંદગી ભરખી ગયો
જીવરાજપાર્કમાં પુત્રીના ઘરે આંટો મારવા આવેલા પિતા, મંડપ ડેકોરેશનના ગોડાઉનમાં કર્મચારી અને દ્વારકા યાત્રાએ જાય તે પૂર્વે યુવાનનું મોત રાજકોટમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય…
View More હૃદયરોગનો હુમલો વધુ ચાર જિંદગી ભરખી ગયોસગર્ભા પત્નીની સારવારના ખર્ચ કાઢવા એક માસમાં 8 ચીલઝડપ કરનાર બે સમડી ઝડપાઇ
સાંજે 7થી 8 દરમિયાન માત્ર વૃદ્ધોને જ નિશાન બનાવતા, 4.52 લાખનો મુદામાલ કબજે શહેરમા છેલ્લા 1 મહીનાથી સમડી ગેંગે આતંક મચાવી અલગ અલગ 8 જેટલી…
View More સગર્ભા પત્નીની સારવારના ખર્ચ કાઢવા એક માસમાં 8 ચીલઝડપ કરનાર બે સમડી ઝડપાઇરાજકોટ મધ્યસ્થ જેલમાં ડી.પી રબારી અને એ.આર. કુરેશી મુકાયા
રાજ્યની અલગ અલગ જેલમાં ફરજ બજાવતા સાત જેલરોની બઢતી સાથે બદલી તથા અન્ય પાંચ જેલરોની બદલી ગૃહવિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં રાજકોટ જેલમાં જેલર…
View More રાજકોટ મધ્યસ્થ જેલમાં ડી.પી રબારી અને એ.આર. કુરેશી મુકાયા