ભાવનગરમાં ચોખાની આડમાં રાજસ્થાનથી આવેલા ક્ધટેનરમાંથી 11,852 દારૂની બોટલ મળી આવી

  ભાવનગર શહેરના ગંગાજળિયા પોલીસે મોતીતળાવ વિસ્તારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે મોતીતળાવ વીઆઈપી વિસ્તારમાં તપાસ…

View More ભાવનગરમાં ચોખાની આડમાં રાજસ્થાનથી આવેલા ક્ધટેનરમાંથી 11,852 દારૂની બોટલ મળી આવી

લોક અદાલતમાં ટાર્ગેટથી કેસ પૂરા કરવાની જિલ્લા વાઇસ હરીફાઈ: એડવોકેટ સંજય વ્યાસ

ભૂતકાળની જેમ લોક અદાલતમાં બંને પક્ષકારોને સામ સામે બેસાડીને સમજાવટથી કેસ પૂરા કરવા અપીલ લોક અદાલતમાં ટાર્ગેટથી કેસ પુરા કરવાની જિલ્લા વાઇસ હરીફાઈ વધી રહી…

View More લોક અદાલતમાં ટાર્ગેટથી કેસ પૂરા કરવાની જિલ્લા વાઇસ હરીફાઈ: એડવોકેટ સંજય વ્યાસ

રિકવરી ઝુંબેશના છેલ્લા 24 દિવસ, ત્રણ કલાકમાં રૂા.42.74 લાખ આવક

મનપાના વેરા વિભાગ દ્વારા રીકવરી ઝુંબેશના છેલ્લા 24 દિવસ બાકી હોય ત્રણેય ઝોનમાં કડક કાર્યવાહી હાથ ધરી આજે ત્રણ કલાકમાં પાંચ મીલકત સીલ કરી ત્રણ…

View More રિકવરી ઝુંબેશના છેલ્લા 24 દિવસ, ત્રણ કલાકમાં રૂા.42.74 લાખ આવક

ગુજરાતની ચારેય વીજ કંપનીઓને A+રેટિંગ, DGVCL નં.1

રાજ્ય વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં ઊર્જામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે રાજ્યમાં સરકારી વીજ કંપનીઓ દ્વારા વીજ ઉત્પાદન અને વીજ વિતરણની સુચારુ…

View More ગુજરાતની ચારેય વીજ કંપનીઓને A+રેટિંગ, DGVCL નં.1

ગાંધીનગરમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક

68 નગરપાલિકા, જૂનાગઢ કોર્પોરેશન અને તાલુકા પંચાયતોના 220થી વધુ સુકાનીઓ નકકી કરવા કવાયત આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષધ્યાને પાર્લામેન્ટ્રી…

View More ગાંધીનગરમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક

મસાલાની સિઝન શરૂ થતાં યાર્ડમાં સૂકાં મરચાં-જીરુંની આવક વધી

900 વાહનમાં 9000 ભારી મરચાં, 18000 મણ ચણા, 22000 મણ જીરું, 26000 મણ ઘઉં, 14000 મણ કપાસ અને તુવેર 10000 મણ ઠલવાઇ: રવિ સિઝનમાં વિવિધ…

View More મસાલાની સિઝન શરૂ થતાં યાર્ડમાં સૂકાં મરચાં-જીરુંની આવક વધી

રાજકોટના વેપારી પાસેથી સોપારી-ઘરઘંટી ખરીદી 20.17 લાખની ઠગાઇ

  દોઢસો ફૂટ રિંગ રોડ આસ્થા એન્કલેવમાં ભાગીદારી પેઢી ચલાવતા વેપારીની ફરિયાદ જૂનાગઢ-સુરતની ઓફિસ બંધ કરી અમદાવાદી શખ્સે માલ મગાવી નાણા ન ચૂકવ્યા પડધરીના રંગપર…

View More રાજકોટના વેપારી પાસેથી સોપારી-ઘરઘંટી ખરીદી 20.17 લાખની ઠગાઇ

છેતરપિંડીના ગુનામાં છ માસથી ફરાર મહિલા રાજકોટમાંથી ઝડપાઇ

અમરેલી જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. બગસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઠગાઈ અને વિશ્વાસઘાતના કેસમાં છેલ્લા 6 મહિનાથી ફરાર આરોપી મહિલાને પકડી…

View More છેતરપિંડીના ગુનામાં છ માસથી ફરાર મહિલા રાજકોટમાંથી ઝડપાઇ

સિવિલમાં બે રિક્ષા સામસામે ટકરાઇ ચા ઢોળાતા રિક્ષા સવાર કૂક દાઝી ગયો

રસોડામાં કામ કરતો યુવાન ચા લઇ જનાના હોસ્પિટલમાં દેવા જતો હતો ત્યારે નડ્યો અકસ્માત સિવિલ હોસ્પિટલમાં બે રીક્ષા સામસામે ટકરાતા અકસ્કમત સર્જાયો હતો જેમાં ચા…

View More સિવિલમાં બે રિક્ષા સામસામે ટકરાઇ ચા ઢોળાતા રિક્ષા સવાર કૂક દાઝી ગયો

બેકારીથી કંટાળી યુવાનનો રેસકોર્સમાં ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ

  શહેરના નાનામવા રોડ પર કવાર્ટરમાં રહેતા યુવાને બેકારીથી કંટાળી રેસકોર્ષમાં ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.જાણવા…

View More બેકારીથી કંટાળી યુવાનનો રેસકોર્સમાં ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ