પંજાબ નેશનલ બેંક લોન છેતરપિંડી કેસમાં આરોપી ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની બેલ્જિયમ પોલીસે ધરપકડ કરી છે. ૬૫ વર્ષીય ચોક્સીની શનિવારે (૧૨ એપ્રિલ, ૨૦૨૫)…
View More ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ, PNB કૌભાંડના આરોપીને ભારત લવાશેવક્ફ કાયદા વિરૂદ્ધ બંગાળમાં હિંસક વિરોધ, ટોળાંએ પિતા-પુત્રની હત્યા કરી: કલમ 163 લાગુ, ઈન્ટરનેટ બંધ
આજે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વકફ (સુધારા) કાયદાના વિરોધમાં હિંસા ફાટી નીકળી હતી. આજે મુર્શિદાબાદમાં બે લોકોના મોત થયા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શમશેરગંજ…
View More વક્ફ કાયદા વિરૂદ્ધ બંગાળમાં હિંસક વિરોધ, ટોળાંએ પિતા-પુત્રની હત્યા કરી: કલમ 163 લાગુ, ઈન્ટરનેટ બંધલેપટોપ પર વોટ્સએપનું ડેસ્કટોપ વર્ઝન ખતરાની ઘંટી
એપ્લીકેશનના ડેસ્કટોપ વર્ઝનમાં ટેકનિકલ ખામીથી હેકિંગનો ખતરો હોવાનું સરકારે જાહેર કર્યું જો તમે વોટ્સએપ વાપરો છો અને ખાસ કરીને તમારા કમ્પ્યુટર કે લેપટોપ પર…
View More લેપટોપ પર વોટ્સએપનું ડેસ્કટોપ વર્ઝન ખતરાની ઘંટીમેટ્રિમોનિયલ સાઇટ પર મોડેલનો ફોટો પોસ્ટ કરી NRI સાથે 2.68 કરોડની ઠગાઇ
મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં એક ગછઈંની છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. એક મહિલાએ તેની નકલી પ્રોફાઇલ દ્વારા તેનો વિશ્વાસ મેળવ્યો અને બાદમાં તેની સાથે સારી…
View More મેટ્રિમોનિયલ સાઇટ પર મોડેલનો ફોટો પોસ્ટ કરી NRI સાથે 2.68 કરોડની ઠગાઇઅમેરિકામાં એલિયન રજિસ્ટ્રેશનનાં નિયમ ફરી લાગુ: પહોંચ્યાના 30 દી’માં ભારતીયોએ કરાવવું પડશે રજિસ્ટ્રેશન
ઇમિગ્રન્ટ સમુદાયોમાં ચિંતા ફેલાવનાર એક પગલામાં, વ્હાઇટ હાઉસે 30 દિવસથી વધુ સમય સુધી યુએસમાં રહેતા તમામ વિદેશી નાગરિકો માટે ફરજિયાત નોંધણીનો નિયમ લાગુ કર્યો…
View More અમેરિકામાં એલિયન રજિસ્ટ્રેશનનાં નિયમ ફરી લાગુ: પહોંચ્યાના 30 દી’માં ભારતીયોએ કરાવવું પડશે રજિસ્ટ્રેશનઅલનીનો ભારતમાં ચોમાસાનો મૂડ નહીં બગાડે: ભરપુર વરસાદની અમેરિકી એજન્સીની આગાહી
ભારતના દક્ષિણપશ્ચિમ ચોમાસા પર આ વર્ષે સાનુકૂળ અસર થવાની સંભાવના છે, કારણ કે યુએસ સ્થિત નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) એ શુક્રવારે આ ઉનાળાની…
View More અલનીનો ભારતમાં ચોમાસાનો મૂડ નહીં બગાડે: ભરપુર વરસાદની અમેરિકી એજન્સીની આગાહીમનપામાં નવા પાંચ મેનેજરની નિમણૂક
તાજેતરમાં લેવાયેલ સ્પર્ધાત્મક પરીક્ષાના પરિણામો આવતા મેરીટના ધોરણે હંગામી ધોરણે પોસ્ટીંગ અપાયા મહાનગરપાલિકાએ ઘણા સમયથી અનેક વિભાગોમાં ખાલી રહેલા ઉચ્ચ હોદાઓ ઉપર પોસ્ટીંગ કરવાની તૈયારીઓ…
View More મનપામાં નવા પાંચ મેનેજરની નિમણૂક60.83 લાખના હિરાચોરીમાં મહત્ત્વની કડી મળી
રાત્રે 2 વાગ્યે કારખાનામાં ઘુસેલો તસ્કર સવારે 4 વાગ્યે ચોરી કરી હાઈવે માર્ગે ભાગ્યો શહેરના કોઠારિયા રોડ ઉપર પીરવાડી પાસે આવેલ હિરાના કારખાનામાં…
View More 60.83 લાખના હિરાચોરીમાં મહત્ત્વની કડી મળી118 રત્નકલાકારની હત્યાના પ્રયાસમાં આસી.મેનેજરની ધરપકડ
સુરતમાં 118 રત્ન કલાકારોની હત્યાના પ્રયાસમાં પોલીસે અંતે આરોપીને ઝડપી લીધો છે. આ કેસમાં પોલીસે આરોપી નિકુંજ હિતેષભાઈ દેવમુરારીને પોલીસે ઝડપી પાડ્યો છે. મેનેજરના…
View More 118 રત્નકલાકારની હત્યાના પ્રયાસમાં આસી.મેનેજરની ધરપકડરાજકોટ એસ.ટી. ડિવિઝનની આવકમાં રૂા.1188.71 લાખનો વધારો નોંધાયો
મુસાફરોની સંખ્યા 736.83 લાખ પહોંચી, રૂા.23,14,813 લાખની કમાણી રાજકોટ એસ.ટી. ડીવીઝનનો નફો સડસડાટ વધી રહ્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષે રૂા.1188.97 લાખની વધેલી આવક…
View More રાજકોટ એસ.ટી. ડિવિઝનની આવકમાં રૂા.1188.71 લાખનો વધારો નોંધાયો