દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાઈ સુરક્ષા માટે મહત્વના એવા સલાયામાં ગઈકાલે મંગળવારે તંત્ર દ્વારા ઓપરેશન ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગુજસીટોક જેવા ગુનાના ગુનાહિત ઈતિહાસ…
View More સલાયામાં સામાજિક તત્ત્વોના દબાણ પર હાથ ધરાયું ડિમોલિશનસુત્રાપાડાના મોરાસામાં સિંહની હત્યાનો પ્રયાસ કરનાર શખ્સ સામે ગુનો દાખલ
એક વર્ષ અગાઉ પણ આ પ્રકારનું કૃત્ય કર્યુ’તું ગીર સોમનાથ જીલ્લામાં સિંહની હત્યાનો પ્રયાસ કરનાર સામે વન વિભાગે ગુનો દાખલ કરેલ છે. આ ગુન્હાનો આરોપી…
View More સુત્રાપાડાના મોરાસામાં સિંહની હત્યાનો પ્રયાસ કરનાર શખ્સ સામે ગુનો દાખલસુરેન્દ્રનગરમાં વીજળી ગુલ થઈ જતાં મધરાત્રે ફોલ્ટ સેન્ટરમાં લોકોનો હંગામો
સુરેન્દ્રનગર શહેરના અનેક વિસ્તારોમાં સોમવારની રાત્રે એકાએક લાઇટો બંધ થઇ ગઇ હતી. આથી જુદા જુદા વિસ્તારોના લોકો રોષ સાથે પીજીવીસીએલની કચેરીએ દોડી જઇને હલ્લાબોલ…
View More સુરેન્દ્રનગરમાં વીજળી ગુલ થઈ જતાં મધરાત્રે ફોલ્ટ સેન્ટરમાં લોકોનો હંગામોનિકાવા ગામે મીડિયા બ્યુરો ઓફિસની શુભેચ્છા મુલાકાત લેતા સાંસદ પૂનમબેન માડમ
કાલાવડ તાલુકાના નીકાવા ગામે તિરંગા યાત્રાના કાર્યક્રમ દરમિયાન જામનગર- દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકલાડીલા સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિત રહ્યા હતા. તે દરમિયાન કાલાવડ તાલુકાના ની…
View More નિકાવા ગામે મીડિયા બ્યુરો ઓફિસની શુભેચ્છા મુલાકાત લેતા સાંસદ પૂનમબેન માડમકલ્યાણપુર નજીક પુરપાટ જતી કારની અડફેટે બાઈક સવાર પ્રૌઢનું મોત
કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે રહેતા પ્રવીણભાઈ ખીમાભાઈ પરમાર નામના 30 વર્ષના સતવારા યુવાન ગઈકાલે મંગળવારે સવારના સમયે તેમના પિતા ખીમાભાઈ શામજીભાઈ પરમાર (ઉ.વ. 58) ને…
View More કલ્યાણપુર નજીક પુરપાટ જતી કારની અડફેટે બાઈક સવાર પ્રૌઢનું મોતજૂનાગઢના વિકાસ માટે મુખ્યમંત્રી સાથે પ્રતિનિધિ મંડળે કરેલ ચર્ચા
ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ભાઈ પટેલ સાથે જૂનાગઢના પ્રતિનિધિ મંડળે રૂૂબરૂૂ મુલાકાત કરી ગિરનારના વિકાસ બાબતે વિગતવાર ચર્ચા કરી હતી. આ પ્રસંગે જૂનાગઢથી પધારેલા…
View More જૂનાગઢના વિકાસ માટે મુખ્યમંત્રી સાથે પ્રતિનિધિ મંડળે કરેલ ચર્ચાલાઠીના લુવારિયા ગામે સરપંચના પુત્રને વન્યપ્રાણીએ ફાડી ખાધો
લાઠી તાલુકાના લુવારિયા ગામે સરપંચ જસકુભાઈ ખુમાણનો પુત્ર અરદીપ સ્કૂલ પાછળ લઘુશંકા કરવા ગયો હતો ત્યારે કોઈ વન્ય પ્રાણીએ હુમલો કરતા શરીર પર અનેક જગ્યાએ…
View More લાઠીના લુવારિયા ગામે સરપંચના પુત્રને વન્યપ્રાણીએ ફાડી ખાધોટાઇમની ટોપ 100 પરોપકારીઓની યાદીમાં અંબાણી દંપતી
અઝીમ પ્રેમજી, નિખિલ કામથ સહિતના ભારતીયોનો સમાવેશ ગુજરાત મિરર,નવી દિલ્હી તા.21 અમેરિકાના અગ્રણી ટાઈમ મેગેઝિને પહેલી વાર TIME 100 પરોપકાર 2025 ની યાદી બહાર…
View More ટાઇમની ટોપ 100 પરોપકારીઓની યાદીમાં અંબાણી દંપતીકન્નડ લેખિકા બાનુ મુસ્તાકના પુસ્તકને બુકર પ્રાઈઝ એવોર્ડ
વિશ્ર્વના 6 પુસ્તકમાંથી ‘હાર્ટ લેમ્પ’ને પસંદ કર્યુ ભારતીય લેખિકા, વકીલ અને એક્ટિવિસ્ટ બાનુ મુશ્તાકે તેમના પુસ્તક હાર્ટ લેમ્પ માટે ઈન્ટરનેશનલ બુકર પ્રાઈઝ જીતી ઈતિહાસ રચી…
View More કન્નડ લેખિકા બાનુ મુસ્તાકના પુસ્તકને બુકર પ્રાઈઝ એવોર્ડઅમિત માલવિયા અને અર્નબ ગોસ્વામી સામે કોંગ્રેસનો કેસ
કોંગ્રેસ પાર્ટીએ ભાજપના નેતા અમિત માલવિયા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના નેતાઓ અને એક પત્રકારે સાથે મળીને જૂઠાણું…
View More અમિત માલવિયા અને અર્નબ ગોસ્વામી સામે કોંગ્રેસનો કેસ