મુંબઇ, પૂણે સહિત મહારાષ્ટ્રમાં તોફાની વરસાદ

અનેક વૃક્ષો ઉખડી પડ્યા, ટ્રેન-માર્ગ વ્યવહાર ખોરવાયો : પૂણે એરપોર્ટ બહાર પાણી ભરાયા કમોસમી વરસાદના કારણે મહારાષ્ટ્ર ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. વરસાદના કારણે…

View More મુંબઇ, પૂણે સહિત મહારાષ્ટ્રમાં તોફાની વરસાદ

જાસૂસ જયોતિએ બ્લેક આઉટની વિગતો પાક.ને લીક કરી હતી: ડાયરીમાં ઉભરાયો પાક. પ્રેમ

બેંક ખાતાઓનું ફોરેન્સિક ઓડિટ દ્વારા નાણાકીય વ્યવહારો જાણવા પ્રયાસ જ્યોતિ મલ્હોત્રાએ ઓપરેશન સિંદૂર માંથી બ્લેકઆઉટ વિગતો પાકિસ્તાનને લીક કરી હોવાનો આરોપ છે. તેના ફોન અને…

View More જાસૂસ જયોતિએ બ્લેક આઉટની વિગતો પાક.ને લીક કરી હતી: ડાયરીમાં ઉભરાયો પાક. પ્રેમ

અમેરિકાને વિદેશી આક્રમણથી બચાવવા ટ્રમ્પ 175 બિલિયન ડોલરના ખર્ચે ગોલ્ડન ડોમ બનાવશે

મિસાઇલોને ટ્રેક કરી અટકાવવા સેંકડો ઉપગ્રહોનું નેટવર્ક બનાવશે: કેનેડા પણ ભાગીદાર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે મહત્વાકાંક્ષી ગોલ્ડન ડોમ મિસાઇલ ડિફેન્સ પ્રોજેક્ટની જાહેરાત કરી. જે…

View More અમેરિકાને વિદેશી આક્રમણથી બચાવવા ટ્રમ્પ 175 બિલિયન ડોલરના ખર્ચે ગોલ્ડન ડોમ બનાવશે

સૌરાષ્ટ્રમાં ડાલામથ્થાની સંખ્યા 891એ પહોંચી, 32 ટકાનો વધારો

16મી સિંહ વસતી ગણતરીના આંકડા જાહેર, કુલ 330 માદા, 196 નર અને 225 સિંહબાળ અને 260 પાઠડા નોંધાયા 16મી સિંહની વસ્તી ગણતરીના આંકડા આજે મુખ્યમંત્રી…

View More સૌરાષ્ટ્રમાં ડાલામથ્થાની સંખ્યા 891એ પહોંચી, 32 ટકાનો વધારો

રસોડાનો ઉંબરો ઓળંગી ખાઉગલીમાં સ્વાદ પર કબજો જમાવે છે આ ગૃહલક્ષ્મીઓ

ફૂડ બિઝનેસમાં માસ્ટર શેફની બરોબરી કરનાર આ મહિલાઓ ટાઢ, તડકો અને વરસાદમાં પણ બપોરે ચાર વાગ્યાથી લઈને મોડી રાત સુધી કામમાં રહે છે વ્યસ્ત મુંબઈથી…

View More રસોડાનો ઉંબરો ઓળંગી ખાઉગલીમાં સ્વાદ પર કબજો જમાવે છે આ ગૃહલક્ષ્મીઓ

હિન્દી પછી તેલુગુ ભાષામાં રિલીઝ થશે કેસરી ચેપ્ટર-2

  અક્ષયકુમાર, અનન્યા પાંડે અને આર. માધવનને મુખ્ય ભૂમિકાઓમાં ચમકાવતી કેસરી ચેપ્ટર 2 બાબતે હવે ફિલ્મના નિર્માતાઓએ એક મોટો નિર્ણય લીધો છે. તેઓ હવે આ…

View More હિન્દી પછી તેલુગુ ભાષામાં રિલીઝ થશે કેસરી ચેપ્ટર-2

વરસાદ પછી પણ રદ નહીં થાય મેચ, IPLમાં નવો નિયમ લાગુ

IPL-2025માં અત્યાર સુધીમાં 3 મેચ વરસાદમાં ધોવાઈ ગઈ IPL 2025નો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે, તે દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટુર્નામેન્ટ માટે કેટલાક…

View More વરસાદ પછી પણ રદ નહીં થાય મેચ, IPLમાં નવો નિયમ લાગુ

ધોનીની ટીમની સતત 10મી હાર, રાજસ્થાનનો વિજય

વૈભવ સૂર્યવંશીએ 27 બોલમાં 57 રન ફટકાર્યા, ધોનીને પગે લાગ્યો સ્થળ બદલાયું, ગ્રાઉન્ડ બદલાયું, પણ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નું નસીબ ન બદલાયું. અરુણ જેટલી સ્ટેડિયમ…

View More ધોનીની ટીમની સતત 10મી હાર, રાજસ્થાનનો વિજય

માયાવતી તેમનો ઉત્તરાધિકારી ગમે તે કરે, બસપા હવે ડૂબતું વહાણ છે

બહુજન સમાજ પાર્ટી (ઇજઙ)નાં સર્વેસર્વા માયાવતીએ પોતાના ભત્રીજા આકાશ આનંદને બહુજન સમાજ પાર્ટી (ઇજઙ)ના ચીફ નેશનલ કો-ઓર્ડિનેટર નીમતાં ઉત્તર પ્રદેશમાં લાંબા સમયથી ચાલી રહેલા માયાવતી…

View More માયાવતી તેમનો ઉત્તરાધિકારી ગમે તે કરે, બસપા હવે ડૂબતું વહાણ છે

24 કલાકમાં 31 તાલુકામાં મેઘ મહેર, આજે જીલ્લામાં વરસાદની આગાહી

  હવામાન વિભાગની આગાહી અનુસાર અનેક જીલ્લામમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ગઈકાલે મેઘરાજા અનેક જીલ્લામાં વરસ્યા હતાં. છેલ્લાં 24 કલાકમાં કુલ 31 તાલુકામાં વરસાદ વરસ્યો…

View More 24 કલાકમાં 31 તાલુકામાં મેઘ મહેર, આજે જીલ્લામાં વરસાદની આગાહી