મુંબઇ કોન્સર્ટમાં 11,000 ટિકિટોનું વિક્રમજનક વેચાણ બોલિવૂડના જાણીતા સંગીતકાર અને ગાયક હિમેશ રેશમિયાનો કેપ મેનિયા ટૂર દેશભરમાં ધૂમ મચાવી રહ્યો છે. મુંબઈના બીકેસી સ્થિત જિયો…
View More હિમેશ રેશમિયાના “કેપ મેનિયા” ટૂરનો દેશભરમાં દબદબોIPLની વિજેતા ટીમને 20 કરોડ, રનરઅપને મળશે 13 કરોડ
પંજાબ કિંગ્સે શાનદાર રમત બતાવી અને પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને ઈંઙક 2025ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. આ હાર સાથે મુંબઈ ઈન્ડિયન્સની…
View More IPLની વિજેતા ટીમને 20 કરોડ, રનરઅપને મળશે 13 કરોડચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ પાંચ-પાંચ વાર બન્યા છે IPL વિજેતા
આ વખતે આપણને નવી IPL ચેમ્પિયન ટીમ મળશે તે નક્કી છે, કારણ કે 2008 થી રમી રહેલી પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, હજુ…
View More ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ પાંચ-પાંચ વાર બન્યા છે IPL વિજેતાભારત-પાક. લડાઇમાં અમેરિકાનો સ્વાર્થી ચહેરો
ભારતના પહેલગામમાં પાકિસ્તાન પ્રેરીત ભયાનક આતંકી હુમલા બાદ ભારત-પાક. વચ્ચે થયેલા યુધ્ધ પછી ભારત પ્રત્યેની વિશ્ર્વના દેશોની નજર અને માનસિકતા હવે ખુલ્લી પડી રહી…
View More ભારત-પાક. લડાઇમાં અમેરિકાનો સ્વાર્થી ચહેરોગોંડલના ભોજપરામાં થયેલી 3.48 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો
ગોંડલના ભોજપરામાં વૃંદાવનનગરમાં થયેલી ચોરીનો ભેદ રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઉકેલી નાખી ચોરી કરનાર ગોંડલના શખ્સને ઝડપી લઈ રૂા.1.91 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.…
View More ગોંડલના ભોજપરામાં થયેલી 3.48 લાખની ચોરીનો ભેદ ઉકેલાયોમોરબી નજીક જીઆઇડીસીમાં બોલેરો અડફેટે બાળકને ઇજા
મોરબીના પાનેલી ગામે આવેલ જી આઈ ડી સીમા પાણીના ટાંકા પાસે બાળક રમતો હોય ત્યારે બોલેરીના ચાલકે પોતાની ગાડી પુર ઝડપે ચલાવી હડફેટે લેતા બાળકને…
View More મોરબી નજીક જીઆઇડીસીમાં બોલેરો અડફેટે બાળકને ઇજામુન્દ્રાના ભુજપુરના દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી રૂા.21 લાખ પડાવ્યા
હાલના સમયમાં નકલી પોલીસ અને જજના નામે લોકોને ડિજિટલ અરેસ્ટ કરી રૂૂપિયા પડાવવાના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે તેવામાં મુન્દ્રા તાલુકાના મોટી ભુજપુરમાં…
View More મુન્દ્રાના ભુજપુરના દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી રૂા.21 લાખ પડાવ્યાભરૂડી ટોલનાકા પાસે કાર અકસ્માતમાં બે મિત્રોની નજર સામે જ યુવકનું મોત
વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક ઘટનામાં ગોંડલના હડમતાળા ગામે…
View More ભરૂડી ટોલનાકા પાસે કાર અકસ્માતમાં બે મિત્રોની નજર સામે જ યુવકનું મોતકનસુમરા ગામે ટ્રસ્ટમાં મોટી નાણાકીય ગોલમાલથી ચકચાર
જામનગર નજીકના કનસુમરા ગામે ગ્રામ વિકાસ માટે બનાવવામાં આવેલા ટ્રસ્ટના પ્રમુખ, ઉપ પ્રમુખ સહિતના હોદ્દેદારોએ મળી ટ્રસ્ટના બેંક ખાતામાં જમા કરોડો રૂૂપિયાની રકમ મળતિયાઓના બેંક…
View More કનસુમરા ગામે ટ્રસ્ટમાં મોટી નાણાકીય ગોલમાલથી ચકચારતલાલામાં રસ્તા પરથી બોલ લેવા જતા બાળકનું વાહનની ટક્કરે મોત
તાલાલાના નવા બસ સ્ટેન્ડ પાસેના વિસ્તારમાં રહેતો 8 વર્ષીય બાળક પોતાના ભાઈ સાથે ક્રિકેટ રમતો હતો. ત્યારે બોલ રોડ પર જતા બાળક દોડીને બોલ…
View More તલાલામાં રસ્તા પરથી બોલ લેવા જતા બાળકનું વાહનની ટક્કરે મોત