બે સગા ભાઇ સહિત ચાર સામે ગુનો નોંધાયો ઝાંઝમેર રહેતા ભરતભાઇ ઉર્ફે હકાભાઇ વાલજીભાઈ વાછાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે ઝાંઝમેર ગામે એકલો રહે…
View More ધોરાજીના ઝાંઝમેરમાં ધીરાણના રૂપિયા આપવાની ના પાડતા કાકા ઉપર ભત્રીજા સહિતનાનો હુમલોગાંધીધામના ગળપાદર પાસે મકાન અને સ્કૂટરમાંથી 19 કિલો ગાંજા સાથે ત્રણ પકડાયા
તાલુકાના ગળપાદર પાસે આવેલા સહારાનગર વિસ્તારમાં એક મકાનની અંદર તથા બહાર પાર્ક કરાયેલ મોપેડમાંથી પોલીસે રૂૂા. 1,92,740ના 19.274 કિલો ગાંજા સાથે ત્રણ શખ્સની ધરપકડ કરી…
View More ગાંધીધામના ગળપાદર પાસે મકાન અને સ્કૂટરમાંથી 19 કિલો ગાંજા સાથે ત્રણ પકડાયાઇંગોરાળામાં સરપંચ પદે દાવેદારી કરનાર યુવકને ધમકી મળતા આપઘાત
ગામના ત્રણ શખ્સોએ ચૂંટણીમાં ફોર્મ નહીં ભરવા ધમકી આપતા યુવાને ઝેરી દવા પી લીધી ગઢડાના ઈંગોરાળા ગામે આપઘાતના બનેલાં એક ચોકાવનારા બનાવમાં હાલ ચાલી રહેલી…
View More ઇંગોરાળામાં સરપંચ પદે દાવેદારી કરનાર યુવકને ધમકી મળતા આપઘાતGST કરચોરી અને સત્તાનો દુરપયોગ અટકાવવા સરકાર બનાવશે એસઓપી
રાજ્યમાં કર પાલનને મજબૂત બનાવવા અને કરચોરી પર કડક કાર્યવાહી કરવા માટે તથા સત્તાના દુરૂૂપયોગને રોકવા માટે સરકાર ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST )…
View More GST કરચોરી અને સત્તાનો દુરપયોગ અટકાવવા સરકાર બનાવશે એસઓપીરાપરના કાનપર નજીક 229 કિલો પોષડોડાના જથ્થા સાથે બોલેરોચાલક ઝડપાયો
રાપરના કાનપર ગામથી ઉમૈયા તરફ જતા રોડ ઉપર સ્મશાન પાસે વોકળામાં બોલેરો ગાડીમાંથી પોલીસે રૂૂા. 8,99,400ના 229 કિલો પોષડેડાના જથ્થા સાથે ચાલકને પકડી પાડયો હતો.…
View More રાપરના કાનપર નજીક 229 કિલો પોષડોડાના જથ્થા સાથે બોલેરોચાલક ઝડપાયોદ્વારકાધીશ જગતમંદિરમાં જયેષ્ઠાભિષેક મહોત્સવ, સાંજે નૌકા વિહાર
દ્વારકાના જગતમંદિરમાં આજરોજ બુધવારે જયેષ્ઠાભિષેક (ખુલ્લા પડદે સ્નાન)ના દર્શન કરવામાં આવ્યા હતા. દ્વારકાધીશ મંદિરમાં દર વર્ષે જેઠ માસમાં જયેષ્ઠા નક્ષત્રમાં શ્રીજીની મંગલા આરતી બાદ જયેષ્ઠાભિષેક…
View More દ્વારકાધીશ જગતમંદિરમાં જયેષ્ઠાભિષેક મહોત્સવ, સાંજે નૌકા વિહારખંભાળિયાના બારા ગામે હથિયાર જમા નહીં કરાવનાર શખ્સની અટક
ખંભાળિયા તાલુકા સાથે જિલ્લામાં હાલ ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. જેને અનુલક્ષીને જિલ્લાના સક્ષમ અધિકારી દ્વારા જિલ્લાના કોઈપણ આસામી પાસે રહેલું પોતાનું પાક…
View More ખંભાળિયાના બારા ગામે હથિયાર જમા નહીં કરાવનાર શખ્સની અટકઓખા મંડળમાં માછીમારી કાયદાનું ઉલ્લંઘન કરતા ચાર સામે કાર્યવાહી
એસ.ઓ.જી. પોલીસની ખાસ ઝુંબેશ આગામી દિવસોમાં ચોમાસાની ઋતુ શરૂૂ થનાર છે. જેને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના બંદરો પર માછીમારી કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.…
View More ઓખા મંડળમાં માછીમારી કાયદાનું ઉલ્લંઘન કરતા ચાર સામે કાર્યવાહીથાનમાં ગેરકાયદે ધમધમતું એલપીજી ગેર સિલિન્ડર ગોડાઉન સીલ કરી દેવાયું
2019થી લાઈસન્સ વગર ગેસ સિલિન્ડરનો સંગ્રહ અને વેચાણ થતું હતું: 6.63 લાખનો મુદામાલ જપ્ત વગડીયા ચોકડી પાસે આવેલા એલપીજી ગેસ સીલીન્ડરના ગોડાઉનમાં ગેરરીતિ સામે આવી…
View More થાનમાં ગેરકાયદે ધમધમતું એલપીજી ગેર સિલિન્ડર ગોડાઉન સીલ કરી દેવાયુંચોટીલા દર્શન કરવા જતા રાધનપુરના પરિવારને અકસ્માત નડ્યો, એકનું મોત
સુરેન્દ્રનગર-મુળી હાઈવે પર માર્કેટ યાર્ડ પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પરનો ગુમાવતા કાર ડીવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું…
View More ચોટીલા દર્શન કરવા જતા રાધનપુરના પરિવારને અકસ્માત નડ્યો, એકનું મોત