જામનગર જિલ્લાના ધ્રોલ માં છેલ્લા ત્રણેક વર્ષથી સ્થાનિક પોલીસ ની રહેમ નજર થી જાહેર માં ખુલ્લેઆમ વર્લી મટકા નો જુગાર ધમધમી રહ્યો હતો જેને અંતે…
View More ધ્રોલમાં જાહેરમાં ધમધમતા વર્લી ફીચરના જુગારધામ પર આખરે એલ.સી.બી ત્રાટકીશાપરની ફેકટરીમાં સર્જાયેલ દૂર્ઘટનાની ઘટના અંગે સ્પષ્ટતા
પ્રીસિજન ટેકનોકાસ્ટને બનાવ સબંધે કોઇ સંબંધ નથી ગુજરાત મિરરના ગઇકાલ તા. 11 ના અંકમાં પાના નં. 12 ઉપર બોઇલર ફાટતા ‘કારખાનેદારનું મોત, ભાગીદાર સહિત ત્રણ…
View More શાપરની ફેકટરીમાં સર્જાયેલ દૂર્ઘટનાની ઘટના અંગે સ્પષ્ટતામોરબી જિલ્લાઓમાં તલાટીઓની વકીલાત સામે વિરોધ
મોરબી જીલ્લાના સરકારી કર્મચારી તલાટી મંત્રીઓ ખાનગી ઓફીસ ચલાવે છે અને વકીલોના તમામ પ્રકારના કાર્ય કરતા હોય છે જે બંધ કરવા અને ખાનગી કાર્ય કરવા…
View More મોરબી જિલ્લાઓમાં તલાટીઓની વકીલાત સામે વિરોધખાવડા નજીક મજૂરો ભરેલું ટ્રેક્ટર ઊંડી ખાઇમાં ખાબક્યું, બે શ્રમિકોના ઘટનાસ્થળે મોત
ખાવડાના આર.ઇ. પાર્કમાં સેલ કંપનીની લેબર કોલોનીથી મજૂર ભરી ટ્રેક્ટર કંપનીના બ્લોક નં. 36માં જઇ રહ્યું હતું ત્યારે ચાલકે કાબૂ ગુમાવતાં ટ્રેક્ટર રોડ ઊતરી ખાઇમાં…
View More ખાવડા નજીક મજૂરો ભરેલું ટ્રેક્ટર ઊંડી ખાઇમાં ખાબક્યું, બે શ્રમિકોના ઘટનાસ્થળે મોતવેરાવળમાં પોલીસના ત્રાસથી મચ્છીના વેપારીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
વેરાવળના GIDC વિસ્તારમાં મચ્છીનો વેપાર કરતા કસીમ મહમદ ગોહેલે ગઈકાલે 10 જૂનના સાંજે ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના પાછળનું કારણ પોલીસ દ્વારા કરવામાં…
View More વેરાવળમાં પોલીસના ત્રાસથી મચ્છીના વેપારીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસઉનામાં નગરસેવકે યુવક પર છરીથી હુમલો કર્યો, સોનાનો મોંઘો ચેઇન ગાયબ
ઉનામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નગરપાલિકાના વોર્ડ નંબર 9ના કાઉન્સિલર અને તેમના સાથીઓએ એક બાવાજી યુવક પર હુમલો કર્યો હતો. આ ઘટના દેલવાડા…
View More ઉનામાં નગરસેવકે યુવક પર છરીથી હુમલો કર્યો, સોનાનો મોંઘો ચેઇન ગાયબવિરાટ કોહલી હવે સોશિયલ મીડિયાનો પણ ‘કિંગ’
ભારતીય ક્રિકેટ ટીમના સુપરસ્ટાર વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર એક નવો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. મેદાન પર તેની બેટિંગની ચર્ચા દરેક જગ્યાએ થાય છે, પરંતુ હવે…
View More વિરાટ કોહલી હવે સોશિયલ મીડિયાનો પણ ‘કિંગ’મોરબીની મચ્છુ નદીમાં સ્વામિનારાયણ સંસ્થાએ બનાવેલ દીવાલનો વિરોધ
ગેરકાયદેસર દીવાલ તોડી પાડવાની સામાજિક કાર્યકરની માંગ મોરબીની મચ્છુ નદીમાં BAPS મંદિરના સંચાલકો દ્વારા નદીના પાણીનો અવરોધ બને તે રીતે ગેરકાયદે દીવાલનું દબાણ કરવામાં આવ્યું…
View More મોરબીની મચ્છુ નદીમાં સ્વામિનારાયણ સંસ્થાએ બનાવેલ દીવાલનો વિરોધમોરબીના મ્યુનિ.કમિશનરની તાનાશાહીનો હિંદુ સંગઠનના આગેવાનોનો ભારે વિરોધ
મોરબી શહેરમાં વિવિધ કામગીરી યોગ્ય રીતે કરવાની માંગ માટે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો મહાપાલિકાના મ્યુનીસીપલ કમિશ્નરને રજૂઆત માટે ગયા હતા પરંતુ કમિશનરે…
View More મોરબીના મ્યુનિ.કમિશનરની તાનાશાહીનો હિંદુ સંગઠનના આગેવાનોનો ભારે વિરોધભારતની વસતી 146 કરોડ છતાં પ્રજનન દર ઘટ્યો
યુએનએફપીએના રિપોર્ટ મુજબ પ્રજનનદર મહિલા દીઠ 1.9 બાળકો થયો છે, જે વસતીને સ્થિર રાખવા માટે જરૂરી સ્તરથી નીચે છે: 68% વસતી કાર્યકારી વયજૂથમાં લાંબા સમયથી…
View More ભારતની વસતી 146 કરોડ છતાં પ્રજનન દર ઘટ્યો