જૂનમાં લોકો પરસેવે નાહ્યા, વરસાદમાં 64 ટકાની ખાધ

ગુજરાતમાં તા. 1થી 10 જૂન વચ્ચે 14.6 મી.મી.ની એવરેજ સામે માત્ર 5.2 મી.મી. વરસાદ જ નોંધાયો દ્વારકા-કચ્છ-મોરબી અને પોરબંદરમાં મેઘરાજાએ દર્શન જ દીધા નથી, 9…

View More જૂનમાં લોકો પરસેવે નાહ્યા, વરસાદમાં 64 ટકાની ખાધ

ગીર સોમનાથ જિલ્લામાં કોરોના બ્લાસ્ટ, 5 પોઝિટિવ કેસ

પોઝિટિવ દર્દીઓને હોમ આઇસોલેશન કરાયા ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના 5 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં વેરાવળમાં 2 કેસ અને તાલાલા, કોડીનાર તથા પ્રભાસ પાટણ…

View More ગીર સોમનાથ જિલ્લામાં કોરોના બ્લાસ્ટ, 5 પોઝિટિવ કેસ

લોઢવા ગામે હડકાયા શ્ર્વાનનો આતંક, 10 લોકોને બટકા ભર્યા

10 થી વધુ પશુઓને પણ કરડવાના બનાવ સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામ વાડી વિસ્તારમાં હડકાયા કુતરા એ આંતક મચાવીયો ટોળાવાવ ઉંબરીઆઈ સીમ તથા મુળતળાવના વાડી વિસ્તાર…

View More લોઢવા ગામે હડકાયા શ્ર્વાનનો આતંક, 10 લોકોને બટકા ભર્યા

ચોટીલામાં વૃધ્ધે માનસિક બીમારીથી કંટાળી ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ

મોરબીના આમરણમાં યુવાને પોતાની જાતે હાથમાં છરીથી કાપા માર્યા ચોટીલામા આવેલી ચિત્રકુટ સોસાયટીમા રહેતા વૃધ્ધે માનસીક બીમારીથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. વૃધ્ધને ઝેરી…

View More ચોટીલામાં વૃધ્ધે માનસિક બીમારીથી કંટાળી ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ

ભાવનગરમાં ધાર્મિક સહિત 62 દબાણોનું ડિમોલિશન

ભાવનગર શહેરમાં ગૌરીશંકર તળાવથી દરિયાઈ ક્રીક સુધીના ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત મહાપાલિકાએ દબાણ દૂર કરવાનો બીજો રાઉન્ડ શરૂૂ કર્યો હતો, જેમાં ધાર્મિક સહિતા 6ર ગેરકાયદે…

View More ભાવનગરમાં ધાર્મિક સહિત 62 દબાણોનું ડિમોલિશન

વાંકાનેરના ખખાણામાં નાના ભાઇના ઝઘડામાં યુવાન ઉપર હુમલો : બાઇક CCTVમાં તોડફોડ

રાજા વડલામાં નાના ભાઇએ બાઇક નહીં આપતા નસેડી મોટા ભાઇએ માર માર્યો વાંકાનેરનાં ખખાણા ગામે નાના ભાઇનાં ઝઘડામા મોટા ભાઇ પર પાંચ શખસોએ છરી –…

View More વાંકાનેરના ખખાણામાં નાના ભાઇના ઝઘડામાં યુવાન ઉપર હુમલો : બાઇક CCTVમાં તોડફોડ

કપડાનું માપ લેવા ગયેલ દરજીએ બે ઘરમાં હાથફેરો કર્યો

જામજોધપુરના સમાણાની રૂા.6.85 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો મુદામાલ કબજે કરાયો જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં તાજેતરમાં બે રહેણાંક મકાનોમાંથી કુલ રૂૂપિયા 6,85,000 ની માલમાતાની…

View More કપડાનું માપ લેવા ગયેલ દરજીએ બે ઘરમાં હાથફેરો કર્યો

પગાર પૂરતો ન અપાતા મનરેગાના શ્રમિકોનો કચેરીમાં ભારે હોબાળો

જામનગર માં ચાલતા મનરેગા ના કામ માં શ્રમિકો ને પગાર પૂરતો નહી આપવા માં આવતો હોવા ના આક્ષેપો સાથે શ્રમિકો એ આજે પંચાયત કચેરી માં…

View More પગાર પૂરતો ન અપાતા મનરેગાના શ્રમિકોનો કચેરીમાં ભારે હોબાળો

જામનગરના બચુ નગરમાં થયેલ દબાણની સ્થળ તપાસ કરતા મ્યુનિસિપલ કમિશનર

જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી નાગમતી નદી ને મૂળ સ્વરૂૂપમાં લાવવાના ભાગરૂૂપે અને રીવર ફ્રન્ટ પ્રોજેક્ટ ને અનુલક્ષીને નદીના પટના 300 થી વધુ દબાણ દૂર કરવા…

View More જામનગરના બચુ નગરમાં થયેલ દબાણની સ્થળ તપાસ કરતા મ્યુનિસિપલ કમિશનર

બેકાબૂ સ્કોર્પિયો ચાલકે બે તબીબ છાત્રોને ઉલાળ્યા

જામનગર શહેરમાં આજે પરોઢીયે ચાર વાગ્યે વધુ એક નસ્ત્રહિટ એન્ડ રનસ્ત્રસ્ત્ર ની ઘટના સામે આવી છે. જામનગર શહેરના ગુરૂૂદ્વારા ચોકડી નજીક બ્લેક કલર ની સ્કોર્પીયો…

View More બેકાબૂ સ્કોર્પિયો ચાલકે બે તબીબ છાત્રોને ઉલાળ્યા