મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સરકારી નોકરીના ક્રેઝ અને સોશિયલ મીડિયા પર નકારાત્મક રીલ્સની લોકપ્રિયતા અંગે ચિંતા વ્યક્ત કરી તેમણે શિક્ષણ વિભાગને નકારાત્મક સમાચારો ટાળવા અને સકારાત્મક…
View More સરકારી નોકરીનો ક્રેઝ અને નકારાત્મક રીલ્સ ચિંતાનો વિષય: મુખ્યમંત્રીની ટકોરગીરમાં ‘પંચરવાલી સિંહણ’ના પરાક્રમોની ચર્ચા
દેવળિયા સફારી પાર્કમાં વાહનોના ટાયરમાંથી હવા કાઢી નાખે છે! સાસણ ગીરમાં, એક યુવાન સિંહણ જંગલમાં ચર્ચામાં આવી છે, જેને પંચચર વાલી સિંહણ નામ આપવામાં આવ્યું…
View More ગીરમાં ‘પંચરવાલી સિંહણ’ના પરાક્રમોની ચર્ચાઅમદાવાદ રિવરફ્રન્ટ પર મુખ્યમંત્રી સહિત 15 હજાર લોકોએ કર્યા યોગ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – 2025ની ઉજવણીના ભાગરૂૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન…
View More અમદાવાદ રિવરફ્રન્ટ પર મુખ્યમંત્રી સહિત 15 હજાર લોકોએ કર્યા યોગભણે ગુજરાત: 12500 શિક્ષકો, 700 આચાર્યની જગ્યા ખાલી
શૈક્ષણિક સત્ર શરૂ થતાં વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર: અનેક વખત રજૂઆત કરવા છતાં શિક્ષણ વિભાગની અભણ નીતિનો સંચાલક મંડળનો આક્ષેપ રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો…
View More ભણે ગુજરાત: 12500 શિક્ષકો, 700 આચાર્યની જગ્યા ખાલીમેટોડામાં પતિએ દારૂના નશામાં પત્નીને માર મારી ગળાચીપ આપી
મેટોડામાં રહેતી પરિણીતા પોતાના ધરે હતી ત્યારે પતિએ દારૂના નશામાં ઝઘડો કરી મારમારી ગળાચીપ આપી હતી. પરિણીતાને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ…
View More મેટોડામાં પતિએ દારૂના નશામાં પત્નીને માર મારી ગળાચીપ આપીકોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની પત્ની સામે સ્ત્રી મિત્રએ ધમકીની ફરિયાદ નોંધાવી
કોંગ્રેસના નેતા અને આણંદના પૂર્વ સાંસદ તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીનો પારિવારિક ઝઘડો ફરીથી પ્રકાશમાં આવ્યો છે. પત્ની રેશ્મા પટેલે પતિની સ્ત્રી મિત્ર સાથે…
View More કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની પત્ની સામે સ્ત્રી મિત્રએ ધમકીની ફરિયાદ નોંધાવીઅમદાવાદ સબરજિસ્ટ્રાર કચેરીના બે કર્મચારી અને એડવોકેટ સહિત પાંચ 74 હજારની લાંચ લેતા ઝડપાયા
એક કર્મચારી ભીડનો લાભ લઈ ફરાર, મિલકતમાં વારસદાર તરીકે હક્ક દાખલ કરાવવા સબરજિસ્ટ્રારના નામે લાંચ માગી હતી અમદાવાદના સાબરમતી-13 સબ રજિસ્ટ્રાર કચેરીમાં એસીબીની ટીમે છટકુ…
View More અમદાવાદ સબરજિસ્ટ્રાર કચેરીના બે કર્મચારી અને એડવોકેટ સહિત પાંચ 74 હજારની લાંચ લેતા ઝડપાયાચોટીલા રોપ-વે પ્રોજેક્ટ અંગે રાજ્ય સરકારને સોગંદનામું રજૂ કરવા હુકમ
ચોટીલા રોપ-વેનો મામલો ફરી એકવાર હાઇકોર્ટ સમક્ષ આવ્યો છે. જેમાં માર્સ એન્ટરટેઇન્મેન્ટ પ્રા. લિ.ને અપાયેલો ઓર્ડર મૌખિક રીતે પરત ખેંચી લેવાના સરકારના નિર્ણય સામે કંપનીએ…
View More ચોટીલા રોપ-વે પ્રોજેક્ટ અંગે રાજ્ય સરકારને સોગંદનામું રજૂ કરવા હુકમતલાટી મંત્રીની એક જગ્યા માટે 200થી વધુ ઉમેદવારો વચ્ચે હરિફાઇ
13 દિવસમાં 5 લાખથી વધારે ફોર્મ ભરાયા: તારીખમાં વધારો કરવા માંગ રાજય સરકારના ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તલાટીની ભરતી માટે 2389ની ભરતી જાહેર…
View More તલાટી મંત્રીની એક જગ્યા માટે 200થી વધુ ઉમેદવારો વચ્ચે હરિફાઇકોરોના જોરમાં: 7 મહિલા સહિત વધુ 10 પોઝિટિવ, કુલ આંક 124
25 દિવસમાં પોઝિટિવ કેસનો આંકડો 124 ઉપર પહોંચ્યો, હાલમાં 56 દર્દી સારવાર હેઠળ રાજકોટ શહેરમાં કોરોનાના કેસ ડબલ ડીઝીટમાં પહોંચ્યા બાદ રોજે રોજ 10 પોઝિટીવ…
View More કોરોના જોરમાં: 7 મહિલા સહિત વધુ 10 પોઝિટિવ, કુલ આંક 124