દારૂનો જથ્થો મંગાવનાર વેરાવળના શખ્સ સહિત ત્રણ સામે ગુનો નોંધાયો જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી બનાવટના વિદેશી દારૂૂની બોટલ- 19920 કિ.રૂૂા. 60,36,800 તથા અન્ય…
View More જૂનાગઢમાંથી 75 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયોબે દિવસમાં ચોમાસું છવાયું, 24 કલાક ભારે
બનાસકાંઠાની બોર્ડર સિવાય સમગ્ર રાજ્યમાં વરસાદ: 24 જિલ્લામાં હળવાથી ભારે વરસાદની આગાહી દક્ષિણ પશ્ચિમ ચોમાસું બે દિવસમાં સમગ્ર રાજ્યને આવરી લીધું છે. ભારતીય હવામાન વિભાગે…
View More બે દિવસમાં ચોમાસું છવાયું, 24 કલાક ભારેસરકારી કર્મચારી-અધિકારી સામે ભ્રષ્ટાચારની નનામી અરજી કરી શકાશે
3 માસમાં પ્રાથમિક તપાસ પૂરી કરવાની રહેશે, ગાઇડલાઇન જારી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનમાં સરકારી કર્મી કે અધિકારી સામે ભ્રષ્ટાચાર,ગેરરીતિ અંગે નનામી અરજી કરી…
View More સરકારી કર્મચારી-અધિકારી સામે ભ્રષ્ટાચારની નનામી અરજી કરી શકાશેગોંડલ પાસેથી 92.60 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો
ડ્રાઈવરની પૂછપરછમાં સપ્લાયર સહિત 4 શખ્સોના નામ ખુલ્યા, ગ્રામ્ય એલસીબીનો દરોડો, 1 કરોડનો મુદ્દામાલ કબજે રાજકોટ ગોંડલ હાઈવે પર એલસીબીની ટીમે બાતમીના આધારે રૂા.92.60 લાખના…
View More ગોંડલ પાસેથી 92.60 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયોરાજયમાં સતત બીજા દિવસે મેઘમહેર, 227 તાલુકામાં અમી વર્ષા
બરવાળામાં સૌથી વધુ 8 ઇંચ, સાયલામાં 6, બોટાદમાં વધુ 5.5, મુળી-જોડિયા-ઉમરાળા-થાનમાં પાંચ ઇંચ વરસાદ ભારે વરસાદથી 12 હજારથી વધુ ગામડાઓમાં વીજ પૂરવઠો પ્રભાવિત, રાજયમાં 20…
View More રાજયમાં સતત બીજા દિવસે મેઘમહેર, 227 તાલુકામાં અમી વર્ષાજસદણમાં શ્રમિક યુવાને મિત્રો સાથે દારૂ પીધા બાદ નશામાં ગળેફાંસો ખાધો
જસદણમા ખેત મજુરી અર્થે આવેલા શ્રમીક યુવાને મિત્રો સાથે દારૂ ઢીંચ્યા બાદ નશામા ગળેફાંસો ખાઇ લીધો હતો. યુવકને બેશુધ્ધ હાલતમા સારવાર માટે રાજકોટ ખસેડવામા…
View More જસદણમાં શ્રમિક યુવાને મિત્રો સાથે દારૂ પીધા બાદ નશામાં ગળેફાંસો ખાધોધોરાજીમાં જૂનાગઢ રોડ પરના ખાડામાં ટ્રક ફસાયો
ધોરાજીમાં પ્રથમ વરસાદમાં જ માર્ગો પર પડેલા ગાબડામાં વાહનો ખુંચવા લાગ્યા છે જેમાં જુનાગઢ રોડ પર રેલ્વે ફાટક પછી પડેલા ખાડામાં ટ્રક ફસાયો હતો…
View More ધોરાજીમાં જૂનાગઢ રોડ પરના ખાડામાં ટ્રક ફસાયોજેતપુરના રહેણાંક મકાનમાં ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું
ત્રાકુડીપરામાં ગેસનો બાટલો ફાટ્યા બાદ તપાસમાં ગેસ રીફિલિંગનું કૌભાંડ ખુલ્યું જેતપુરમાં ત્રાકુડીપરામાં ગેસનો બાટલો ફાટીયા બાદ દિવાલ ધરાશાયી થઈ હતી. જેની તપાસમાં ગેસ રીફલીંગનું કૌભાંડ…
View More જેતપુરના રહેણાંક મકાનમાં ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપાયુંગોંડલમાં વારંવાર વીજકાપથી કંટાળી લોકોએ પીજીવીસીએલ કચેરીમાં રામધૂન બોલાવી
ગોંડલ માં છેલ્લા દોઢ બે માસ થી વિવિધ વિસ્તારોમાં દિવસ નાં અનેકવાર વિજળી ગુલ થતી હોય લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાછે.અસહ્ય બફારા વચ્ચે લાઇટ વગર અકળાયેલા…
View More ગોંડલમાં વારંવાર વીજકાપથી કંટાળી લોકોએ પીજીવીસીએલ કચેરીમાં રામધૂન બોલાવીકેશોદ પંથકમાં સતત બે દિવસથી ધીમી ધારે વાવણી લાયક વરસાદ, ખેડૂતો ખુશખુશાલ
જુનાગઢ જીલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને હાલમાં કેશોદમાં સારો વરસાદ પડી રહીયો છે ત્યારે સારા વરસાદને કારણે જગતનો તાત ખૂશ ખુશાલ થઈ…
View More કેશોદ પંથકમાં સતત બે દિવસથી ધીમી ધારે વાવણી લાયક વરસાદ, ખેડૂતો ખુશખુશાલ