કેશોદ પંથકમાં સતત બે દિવસથી ધીમી ધારે વાવણી લાયક વરસાદ, ખેડૂતો ખુશખુશાલ

જુનાગઢ જીલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને હાલમાં કેશોદમાં સારો વરસાદ પડી રહીયો છે ત્યારે સારા વરસાદને કારણે જગતનો તાત ખૂશ ખુશાલ થઈ…

જુનાગઢ જીલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને હાલમાં કેશોદમાં સારો વરસાદ પડી રહીયો છે ત્યારે સારા વરસાદને કારણે જગતનો તાત ખૂશ ખુશાલ થઈ ગયો છે.

કેશોદમાં સતત બે દિવસ ધિમી ધારે વરસાદ પડી રહીયો છે ત્યારે વાવણી લાયક વરસાદ પડી જતાં ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા છે.

સમગ્ર સોરઠમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજે વહેલી સવારથી જ કેશોદમાં આકાશમાં કાળા વાદળો છવાયેલા હતા અને સવારથીજ વરસાદી છાંટાઓ પડી રહીયા છે અને હાલમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે આમ વાવણી લાયક સારા વરસાદને કારણે ખેડૂતોમાં આનંદ લાગણી ફેલાઈ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *