ધોરાજીમાં જૂનાગઢ રોડ પરના ખાડામાં ટ્રક ફસાયો

  ધોરાજીમાં પ્રથમ વરસાદમાં જ માર્ગો પર પડેલા ગાબડામાં વાહનો ખુંચવા લાગ્યા છે જેમાં જુનાગઢ રોડ પર રેલ્વે ફાટક પછી પડેલા ખાડામાં ટ્રક ફસાયો હતો…

 

ધોરાજીમાં પ્રથમ વરસાદમાં જ માર્ગો પર પડેલા ગાબડામાં વાહનો ખુંચવા લાગ્યા છે જેમાં જુનાગઢ રોડ પર રેલ્વે ફાટક પછી પડેલા ખાડામાં ટ્રક ફસાયો હતો જેના કારણે આ રોડ ઉપર ટ્રાફિકને અસર થવા પામી હતી. (તસવીર : રમણીક ભાઈ ટોપીયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *