આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના પાલાકોલ્લુની દાંગેતી જાહ્નવી 2029 માં અવકાશમાં જવા માટે તૈયાર છે. ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં સ્નાતક, જાહ્નવી NASAના પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય હવા અને…
View More આંધ્રપ્રદેશની જાન્હવી અવકાશમાં જનાર પ્રથમ ભારતીય બનશેયુધ્ધવિરામની ઘોષણાથી ભારતીય શેરબજાર ગ્રીન, સેન્સેક્સ 82 હજારને પાર
સેન્સેકસ 939, નિફ્ટી 279 અંક ઉછળ્યા, રૂપિયામાં પણ સુધારો ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુધ્ધ વિરામની અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલી જાહેરાત બાદ પશ્ર્ચિમ એશિયામા શાંતિ…
View More યુધ્ધવિરામની ઘોષણાથી ભારતીય શેરબજાર ગ્રીન, સેન્સેક્સ 82 હજારને પારઅમેરિકા ભીષણ ગરમીના ભરડામાં, તાપમાન 42 ડિગ્રીને પાર, ન્યૂયોર્કમાં વાવાઝોડાથી 3નાં મોત
કટોકટી જાહેર, કામ વગર બહાર ન નીકળવા ચેતવણી અમેરિકાના મધ્યપશ્ચિમ તથા પૂર્વના કેટલાક શહેરોમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કેટલાક શહેરોમાં તાપમાનનો પારો…
View More અમેરિકા ભીષણ ગરમીના ભરડામાં, તાપમાન 42 ડિગ્રીને પાર, ન્યૂયોર્કમાં વાવાઝોડાથી 3નાં મોતટ્રમ્પની યુધ્ધવિરામની એક તરફી જાહેરાત બાદ ઈરાને ઈઝરાયલમાં મિસાઈલો દાગી
ટ્રમ્પે યુધ્ધવિરામ માટે ભીખ માગી, ઈરાનનો દાવો: ઈરાનના નવા હુમલામાં ઈઝરાયલમાં 3નાં મોત; અગાઉ ઈરાને કતારમાં અણુમથકોને નિશાન બનાવ્યા હતા ઈઝરાયેલ-ઈરાન વચ્ચે 12 કલાકમાં યુધ્ધવિરામ…
View More ટ્રમ્પની યુધ્ધવિરામની એક તરફી જાહેરાત બાદ ઈરાને ઈઝરાયલમાં મિસાઈલો દાગીગુજરાતી ફિલ્મ ‘ગોતી લો’ અષાઢી બીજના દિવસે થશે રિલીઝ
ગુજરાતી ફિલ્મ ગોતી લોના ડિરેક્ટર દીપક અંતાણી છે. તેમજ આ ફિલ્મના નિર્માતા ગૌરાંગ ભાવસાર છે. ખાસ વાત એ છે કે ગુજરાતી ફિલ્મ ગોતી લોમાં દાદાજીના…
View More ગુજરાતી ફિલ્મ ‘ગોતી લો’ અષાઢી બીજના દિવસે થશે રિલીઝરોહિત શર્માની ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ? વાયરલ પોસ્ટથી ચર્ચા
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ ODI ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ લીધી હોવાના દાવાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. રોહિત શર્મા, જેઓ પહેલાથી…
View More રોહિત શર્માની ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ? વાયરલ પોસ્ટથી ચર્ચાશ્રેષ્ઠ હોકી સ્ટ્રાઇકર્સ લલિત ઉપાધ્યાયે આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિ જાહેર કરી
અર્જુન પુરસ્કારથી સન્માનિત લલિતે 179 મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું ભારતીય હોકી ટીમના નાની જુલ્ફવાળા આગવી ફોરવર્ડ લલિત ઉપાધ્યાયે રવિવારે, 23 જૂન 2025ના ઓલિમ્પિક દિવસના…
View More શ્રેષ્ઠ હોકી સ્ટ્રાઇકર્સ લલિત ઉપાધ્યાયે આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિ જાહેર કરીલીડ્સ ટેસ્ટ રોમાંચક, ટીમ ઇન્ડિયાને જીતવા 10 વિકેટ તો ઇંગ્લેન્ડને 350 રનની જરૂર
કે.એલ. રાહુલ, પંતની સદી બાદ ધબડકો, ઇંગ્લેન્ડની સંગીન શરૂઆત લીડ્સના હેડિંગ્લી મેદાન પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચનો ચોથો દિવસ ખૂબ…
View More લીડ્સ ટેસ્ટ રોમાંચક, ટીમ ઇન્ડિયાને જીતવા 10 વિકેટ તો ઇંગ્લેન્ડને 350 રનની જરૂરવિસાવદરની બેઠક ગુમાવવાથી ભાજપને આંચકો પણ કોંગ્રેસ માટે હવે અસ્તિત્વનો સવાલ
ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામ આવી ગયાં અને બંને બેઠકોનાં પરિણામ 2022ની વિધાનસભા ચૂંટણી જેવાં જ આવ્યાં છે. 2022ની ચૂંટણીમાં કડી વિધાનસભા…
View More વિસાવદરની બેઠક ગુમાવવાથી ભાજપને આંચકો પણ કોંગ્રેસ માટે હવે અસ્તિત્વનો સવાલવડોદરામાં સતત બીજા દિવસે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રિફાઇનરી ગુજરાત બોર્ડ સ્કૂલને મળ્યો ધમકીભર્યો ઇ-મેલ
વડોદરામાં સતત બીજા દિવસે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આજેવડોદરાની રિફાઇનરી ગુજરાત બોર્ડ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સ્કૂલમાં બોમ્બ…
View More વડોદરામાં સતત બીજા દિવસે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રિફાઇનરી ગુજરાત બોર્ડ સ્કૂલને મળ્યો ધમકીભર્યો ઇ-મેલ