રાજ્યભરમાં હૃદય રોગના હુમલાનુ પ્રમાપ વધી રહ્યું છે. રાજકોટમાં પણ હાર્ટ એટેકના કેસો દિનપ્રતિદીન વધી રહ્યા છે. ત્યારે આજે વધુ એક બનાવામાં કોઠારીયા રોડ ઉપર…
View More સોમનાથ સોસાયટીના આધેડનું હૃદયરોગના હુમલાથી મોત25 વર્ષ બાદ ફરજિયાત નિવૃત્તિનો આદેશ રદ કરતી ગુજરાત હાઇકોર્ટ
દાણચોરીના કેસમાં કસ્ટમ્સ અધિકારીને પ્રમોશન સહિતના લાભો આપવા હુકમ અધિકારીઓ અને અન્ય એજન્ટો સાથે મળીને બોલ બેરિંગ્સની ભારતમાં દાણચોરી કરવા બદલ નિવૃતિની ફરજ પડી હતી…
View More 25 વર્ષ બાદ ફરજિયાત નિવૃત્તિનો આદેશ રદ કરતી ગુજરાત હાઇકોર્ટરાજકોટનો લોકમેળો બનશે મનોરંજન મેળો, ચકડોળ-ચકરડીની જગ્યાએ ‘ડાયરા’ યોજવા ચર્ચા
નામી કલાકારોના કાર્યક્રમો અને ક્રાફ્ટ બજારને સ્ટોલ આપવા તૈયારી રાઈડ્ળસ માટેની કડક ગાઈડલાઈનના કારણે ભારે ચકડોળે ચડેલો રાજકોટનો જન્માષ્ટમીનો મેળો આ વર્ષે લોકમેળના બદલે મનોરંજન…
View More રાજકોટનો લોકમેળો બનશે મનોરંજન મેળો, ચકડોળ-ચકરડીની જગ્યાએ ‘ડાયરા’ યોજવા ચર્ચાપ્રજાના શું કામો કર્યા? તમામ ધારાસભ્યો-પદાધિકારીઓને CMનું તેડું
ચૂંટાયા પછી કરેલી કામગીરી અને ગ્રાન્ટનો હિસાબ-કિતાબ મગાયો, ગ્રાન્ટ નહીં વાપરવા બદલ ખુલાસા પણ પૂછાશે ચોમાસાની એન્ટ્રી થયા બાદ રોડ રસ્તા સહિતની સમસ્યાઓ માટે રાજ્યભરમાંથી…
View More પ્રજાના શું કામો કર્યા? તમામ ધારાસભ્યો-પદાધિકારીઓને CMનું તેડુંઈરાકના મોલમાં ભીષણ આગ 50 લોકો ભડથું, અનેક ઘાયલ
ઇરાકના વાસિત પ્રાંતના અલ-કુટ શહેરમાં એક શોપિંગ મોલમાં ભીષણ આગ લાગી, જેના કારણે ઓછામાં ઓછા 50 લોકો જીવતા બળી ગયા હોવાની પુષ્ટિ થઈ છે. આ…
View More ઈરાકના મોલમાં ભીષણ આગ 50 લોકો ભડથું, અનેક ઘાયલપાદરિયા ગામે તળાવમાં નાહવા પડેલા ત્રણ બાળકોના મોત
રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના પાદરિયા ગામે તળાવમાં ડૂબી જવાથી 3 બાળકનાં મોત નીપજ્યાં છે. ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારનાં બાળકો તળાવમાં નાહવા પડ્યાં હતાં અને અચાનક…
View More પાદરિયા ગામે તળાવમાં નાહવા પડેલા ત્રણ બાળકોના મોતચોટીલાના સુખપરમાં માતા સાથે ઝઘડો થતા પુત્રનો આપઘાતનો પ્રયાસ
જસદણના ભાડલા ગામે પરિણીતાએ માનસિક બીમારીથી કંટાળી ફાંસો ખાધો ચોટીલાના સુખપર ગામે રહેતા યુવકને માતા સાથે નજીવા પ્રશ્ને ઝઘડો થયો હતો. જેથી યુવકને માઠું લાગતા…
View More ચોટીલાના સુખપરમાં માતા સાથે ઝઘડો થતા પુત્રનો આપઘાતનો પ્રયાસશાપરમાં વતન જવાની જીદ સાથે શ્રમિક પરિણીતાએ વખ ઘોળ્યું
ધ્રોલના ખખરા ગામે પત્ની અને બાળકો માવતરે ચાલ્યા જતા યુવકનો આપઘાતનો પ્રયાસ શાપરમાં રહેતી શ્રમિક પરિણીતાએ વતનમાં જવાની જીદ સાથે ઝેરી દવા પી લીધી હતી.…
View More શાપરમાં વતન જવાની જીદ સાથે શ્રમિક પરિણીતાએ વખ ઘોળ્યુંજૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ કરેલા સંશોધનથી કેરીના ઉદ્યોગને આર્થિક બળ મળશે
ગુજરાતના જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાઓમાં ગિર કેસર કેરીનો દરવર્ષે લાખો ટન ઉત્પાદન થાય છે. વિશ્વવિખ્યાત ગીરના જંગલના આ લાડકવાયા ફળ માટે કૃષિ પેદાશ રૂૂપે…
View More જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ કરેલા સંશોધનથી કેરીના ઉદ્યોગને આર્થિક બળ મળશેવંથલી 108ના કર્મીને ‘ધરમ કરતાં ધાડ’ પડી; દર્દીને લેવા જતાં માર મારી લૂંટી લેતા ફરિયાદ
વંથલી 108માં ફરજ બજાવતા કર્મચારી ગઈકાલે કોલ આવતા કાજલીયાળા દર્દીને લેવા ગયા હતા ત્યારે દર્દીએ 108 એમ્બ્યુલન્સના કર્મચારી સાથે માથાકુટ અને મારામારી કરી 1200 રૂૂપિયા…
View More વંથલી 108ના કર્મીને ‘ધરમ કરતાં ધાડ’ પડી; દર્દીને લેવા જતાં માર મારી લૂંટી લેતા ફરિયાદ