હિન્દી ભાષાને ફરજિયાત કરવાનો વિવાદ ચરમસીમાએ, ઠાકરે બંધુઓ બેફામ, દુબેને દરિયામાં ડૂબાડી દેવાની ધમકી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે ગઇકાલે મીરા રોડ પર પહોંચ્યા…
View More સરદારે મુંબઇ મહારાષ્ટ્રને આપવા સામે વિરોધ કર્યો હતો, હવે મુંબઇને ગુજરાતમાં ભેળવી દેવાશે: ઠાકરેભારત પાકિસ્તાન યુદ્ધમાં પાંચ ફાઇટર જેટ તોડી પડાયા: ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો
ટ્રમ્પે ફરી વખત યુદ્ધ રોકવાનો જશ લીધો; કોના વિમાન તે અંગે મૌન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે તેમણે ભારત અને…
View More ભારત પાકિસ્તાન યુદ્ધમાં પાંચ ફાઇટર જેટ તોડી પડાયા: ડોનાલ્ડ ટ્રમ્પનો દાવોIIT ખડગપુરમાં વધુ એક વિદ્યાર્થીનું મોત
IIT ખડગપુરના મિકેનિકલ એન્જિનિયરિંગના 21 વર્ષીય વિદ્યાર્થીનો મૃતદેહ ગઇકાલે સવારે રાજેન્દ્ર પ્રસાદ હોલમાં તેના રૂૂમમાં લટકતો મળી આવ્યો હતો, તે બે મહિનાના ઉનાળાના વેકેશન…
View More IIT ખડગપુરમાં વધુ એક વિદ્યાર્થીનું મોતયમુના એક્સપ્રેસ વે પર કાર-ટ્રક અકસ્માતમાં 6નાં મોત, 2 ગંભીર
મૃતકોમાં પિતા અને બે પુત્રીઓ પણ સામેલ, અન્ય અકસ્માતમાં 30 ઘવાયા યુપીના મથુરા જિલ્લામાં યમુના એક્સપ્રેસ વે પર સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે.…
View More યમુના એક્સપ્રેસ વે પર કાર-ટ્રક અકસ્માતમાં 6નાં મોત, 2 ગંભીરટોલ ટેક્સના બાકી ચૂકવણા નહીં કરો તો વાહન વેચી નહીં શકાય
નવા ફાસ્ટટેગ પહેલાં સરકારનો નવો નિયમ ભારતમાં તમામ ફોર વ્હીલર્સને હાઇવે પરથી પસાર થતી વખતે ટોલ ટેક્સ ચૂકવવો પડે છે. ઘણા લોકો સમયસર ટોલ ટેક્સ…
View More ટોલ ટેક્સના બાકી ચૂકવણા નહીં કરો તો વાહન વેચી નહીં શકાયઅમેરિકાના લોસ એન્જલસ પોલીસ તાલીમ કેન્દ્રમાં ભયાનક વિસ્ફોટ, 3 કર્મચારીના મોત
બોમ્બ સ્કવોડના કર્મચારીઓ વિસ્ફોટકો લઈ જઈ રહ્યા હતાં તે જ સમયે ઘટના અમેરિકાના લોસ એન્જલસમાં બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મૃત્યુ થયા છે. સ્થાનિક…
View More અમેરિકાના લોસ એન્જલસ પોલીસ તાલીમ કેન્દ્રમાં ભયાનક વિસ્ફોટ, 3 કર્મચારીના મોતજામનગરની નયારા રિફાઇનરી પર યુરોપિયન યુનિયનનો પ્રતિબંધ
યુક્રેન સાથેનું યુધ્ધ અટકાવવા રશિયન કંપનીની ભાગીદારીવાળી રિફાઇનરીને નિશાન બનાવાઇ, ભારતનો સખત વિરોધ રશિયા અને યુક્રેન યુધ્ધ અટકાવવા માટે યુરોપિયન સંઘ દ્વારા રશિયા ઉપર આર્થિક…
View More જામનગરની નયારા રિફાઇનરી પર યુરોપિયન યુનિયનનો પ્રતિબંધટકાઉ વિકાસ માટે સંતુલિત વસ્તી
દુનિયા આજે જ્યાં ઊભી છે, ત્યાં વિકાસ અને વિનાશ વચ્ચે એક આછી પાતળી છતાં અદ્રશ્ય લકીર ખડી છે. આ લકીર એટલે કે, વધતી જતી જનસંખ્યા…
View More ટકાઉ વિકાસ માટે સંતુલિત વસ્તીક્રિકેટની સૌથી મોંઘી જર્સી પહેરશે વેસ્ટઈન્ડિઝ ચેમ્પિયન ટીમ
વેસ્ટ ઇન્ડીઝ ચેમ્પિયન્સ ટીમના ક્રિસ ગેલ, ડીજે બ્રાવો અને કિરોન પોલાર્ડ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL) 2025માં સૌથી મોંઘી જર્સી પહેરશે. ઇંગ્લેન્ડના બર્મિંગહામ, નોર્થમ્પ્ટન, લેસ્ટર…
View More ક્રિકેટની સૌથી મોંઘી જર્સી પહેરશે વેસ્ટઈન્ડિઝ ચેમ્પિયન ટીમસિંગર અરિજિત સિંહ હવે ડિરેક્ટર બનવાની તૈયારીમાં
અરિજિત સિંહ સિંગર તરીકે અત્યંત લોકપ્રિય છે અને હવે તે બોલીવુડમાં ફિલ્મ-ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરવા માટે તૈયાર છે. મળતી માહિતી પ્રમાણે અરિજિત સિંહ એક અનોખી…
View More સિંગર અરિજિત સિંહ હવે ડિરેક્ટર બનવાની તૈયારીમાં