સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઇવે પરથી રાજકોટ રેન્જની ટીમે કાર્યવાહી કરી છે. પોલીસે ટ્રકની કેબિનમાં બનાવેલા ચોરખાનામાંથી સંતાડેલી 144 બોટલ ઈંગ્લીશ દારૂૂ…
View More સાયલા પાસે રાજકોટ રેન્જની ટીમનો દરોડો, મેંદાની આડમાંથી દારૂનો જથ્થો ઝડપાયોન્યુઝીલેન્ડ પ્રવાસમાં અધવચ્ચે બદલાશે કેપ્ટન, ગિલની જગ્યાએ અય્યરને કમાન
ભારતીય ક્રિકેટ ટીમ માટે આગામી ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં યોજાનારો ન્યૂઝીલેન્ડ પ્રવાસ અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. આ પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયા 5 ટી-20, 5 વનડે અને 2…
View More ન્યુઝીલેન્ડ પ્રવાસમાં અધવચ્ચે બદલાશે કેપ્ટન, ગિલની જગ્યાએ અય્યરને કમાનઉનામાં સરકારી રેકર્ડ ભરેલી 133 પેટીની ભેદી ચોરી
ઉનામાં મામલતદાર કચેરીના કવાર્ટરમાં રાખેલુ સબ રજિસ્ટ્રાર કચેરીનું 4600થી વધુ દસ્તાવેજો અને અન્ય સાહિત્ય ભરેલી પતરાતી 133 જેટલી પેટીઓની ચોરી થઇ જતા ભારે ખળભળાટ મચી…
View More ઉનામાં સરકારી રેકર્ડ ભરેલી 133 પેટીની ભેદી ચોરીએશિયન ગેમ્સમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જામશે જંગ
ક્રિકેટના મેદાન પર જ્યારે પણ ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને આવે છે, ત્યારે દુનિયાભરના ક્રિકેટ ચાહકોનો રોમાંચ અને ઉત્તેજના ચરમસીમાએ પહોંચી જાય છે. વર્તમાન સમયમાં…
View More એશિયન ગેમ્સમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જામશે જંગકાલે પ્રથમવાર ભારત-જાપાનની ટીમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટકરાશે
ભારત અને જાપાન વચ્ચે રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ નિમિત્તે ઉજવણીના ભાગ રૂૂપે, બંને દેશોની ક્રિકેટ ટીમો ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે તૈયાર છે. આ પહેલીવાર…
View More કાલે પ્રથમવાર ભારત-જાપાનની ટીમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટકરાશેએશિયન ગેમ્સ, ભારતીય શૂટર્સના 5 સહિત 6 મેડલ જીત્યા
સૂચિકા તરિયાલે ઇતિહાસ રચ્યો, મિકસ્ડ માર્શલ આર્ટસમાં જીત્યો બ્રોન્ઝ, 4 સિલ્વર અને 2 બ્રોન્જ સાથે મેડલ ટેબલમાં ભારત 10મા સ્થાને આજે એશિયન ગેમ્સ 2026નો ત્રીજો…
View More એશિયન ગેમ્સ, ભારતીય શૂટર્સના 5 સહિત 6 મેડલ જીત્યાભારતીય ફિલ્મ ‘અંગ’ની ઓસ્કારમાં સીધી એન્ટ્રી
નાગાલેન્ડની પૃષ્ઠભૂમિ પર આધારિત ભારતીય ફિલ્મ ‘અંગ’ (અક્ષલવ)ને ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં નોંધપાત્ર સફળતા અને પ્રશંસા મળી છે. નાગાલેન્ડના ફિલ્મ નિર્માતા તેજા રિયો દ્વારા નિર્દેશિત…
View More ભારતીય ફિલ્મ ‘અંગ’ની ઓસ્કારમાં સીધી એન્ટ્રીએક દિવસ બન્ને ટ્રોફી ભારત આવશે જ: દેવજીત સૈકિયા
નકવી સાથે વિવાદના કારણે ટ્રોફી સ્વીકારાઇ ન હતી એશિયા કપની ટ્રોફી અંગે ફરી એકવાર મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. BCCIના સચિવ દેવજીત સૈકિયાએ વિશ્વાસ વ્યક્ત…
View More એક દિવસ બન્ને ટ્રોફી ભારત આવશે જ: દેવજીત સૈકિયાસોમનાથ મંદિર અને અમદાવાદ ભાજપ કાર્યાલયને બોમ્બથી ઉડાવવાની ધમકી, ઈમેલથી ખળભળાટ
ગુજરાતમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટની ધમકીથી પોલીસ તંત્ર દોડતું થયું છે. એક બ્રોડ ઈમેલ મારફતે ગુજરાતના ત્રણ મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં…
View More સોમનાથ મંદિર અને અમદાવાદ ભાજપ કાર્યાલયને બોમ્બથી ઉડાવવાની ધમકી, ઈમેલથી ખળભળાટપાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એરસ્ટ્રાઈક: 3ના મોત, અનેક ઘાયલ
અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં પાકિસ્તાને હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં 3 લોકોના મોત થયા છે અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. આજે વહેલી…
View More પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એરસ્ટ્રાઈક: 3ના મોત, અનેક ઘાયલ