અલગ-અલગ હેતુ માટે મળેલા પ્લોટ પૈકી અનેક ઓપન પ્લોટ પર દબાણો થઇ જતા મહત્ત્વના પ્રોજેકટો અને બગીચાઓ લટકી પડ્યા, ડિમોલિશન માત્ર કાગળ ઉપર રાજકોટ શહેરમાં…
View More ટીપી સ્કીમમાં મળેલા 1624 માંથી 30 ટકા પ્લોટ ગાયબબેંગકોકની બજારમાં આડેધડ ગોળીબાર, 6નાં મોત, બંદૂકધારીએ આત્મહત્યા કરી
કંબોડીયા સાથે ઘર્ષણની કડીની તપાસ આજે થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં એક બજારમાં થયેલી ગોળીબારની ઘટનામાં ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા હતા, એમ એક પોલીસ અધિકારીએ…
View More બેંગકોકની બજારમાં આડેધડ ગોળીબાર, 6નાં મોત, બંદૂકધારીએ આત્મહત્યા કરીICUમાં દાખલ મહિલા પર કમ્પાઉન્ડરનું દુષ્કર્મ
એનેસ્થેસિયાનું ઇન્જેકશન આપી બેભાન કરી: યુપીના બલરામપુરમાં બનાવ યુપીના બલરામપુરમાં એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયેલી મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. એવો આરોપ છે…
View More ICUમાં દાખલ મહિલા પર કમ્પાઉન્ડરનું દુષ્કર્મપી.ટી.જાડેજા દ્વારા શ્રાવણ માસમાં ભક્તો પર પાંબદી મૂકવા માટેના પ્રયાસો
અમરનાથ મંદિર ટ્રસ્ટના મંત્રી અને સહમંત્રી સહિતના લોકો દ્વારા પોલીસ કમિશનરને રજૂઆતથી ફરી વિવાદના એંધાણ બીગ બજાર પાછળ આવેલ અમરનાથ મંદિરમાં મહાઆરતી વિવાદ શાંત થવાનું…
View More પી.ટી.જાડેજા દ્વારા શ્રાવણ માસમાં ભક્તો પર પાંબદી મૂકવા માટેના પ્રયાસોધ્રોલિયા ગામના પાટિયા પાસે કેમિકલની ફેક્ટરીમાં આગ
ટંકારા નજીક મિતાણા-નેકનામ રોડ પર આવેલા ધ્રોલીયા ગામના પાટીયા પાસે કેમીકલ ફેટકરીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. બનાવના પગલે લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી આગની…
View More ધ્રોલિયા ગામના પાટિયા પાસે કેમિકલની ફેક્ટરીમાં આગનવા 41180 મીટરના 35 રોડ એલઇડીથી ઝળહળશે
મનપામાં નવા ભળેલા વિસ્તારો તેમજ હાલમાં ટીપી મંજૂર થઇ હોય અને કબજો લેવાયો હોય તેવા મુખ્યમાર્ગો ઉપર સેન્ટ્રલ એલઇડી લાઇટો લગાવાશે રાજકોટ શહેરનું વ્યાપ અને…
View More નવા 41180 મીટરના 35 રોડ એલઇડીથી ઝળહળશેવીરવા-ઢોલરા રોડ અને જામકંડોરણામાં કાલે રક્તદાન કેમ્પ
ગૌ.વા. વિઠ્ઠલભાઇ રાદડિયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી આયોજન રાજકોટ સિવિલ હોસ્પીટલના જરૂરીયાતમંદ દર્દીઓને વિનામુલ્યે બ્લડ મળી રહે તેવા શુભઆશયથી, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના…
View More વીરવા-ઢોલરા રોડ અને જામકંડોરણામાં કાલે રક્તદાન કેમ્પનર્મદા ડેમમાં ધોધમાર આવક, સપાટી 125.40 મીટરે પહોંચી, ત્રણ પાવર હાઉસ ચાલુ કરાયા
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમનું જળસ્તર વધ્યુ છે. જેમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 1,42,033 ક્યુસેક પાણીની આવક થઇ છે.…
View More નર્મદા ડેમમાં ધોધમાર આવક, સપાટી 125.40 મીટરે પહોંચી, ત્રણ પાવર હાઉસ ચાલુ કરાયામરીન એન્જિનિયરીંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા સરકાર સક્ષમ : રેલવે મંત્રી વૈષ્ણવ
વડોદરા ખાતે ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનો ત્રીજો પદવીદાન સમારોહ આજે યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. આ કાર્યક્રમને સંબોધિત…
View More મરીન એન્જિનિયરીંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા સરકાર સક્ષમ : રેલવે મંત્રી વૈષ્ણવકોવિડ પછી ખતરનાક પાણીપુરી હેપેટાઇટિસના પ્રમાણમાં ચિંતાજનક વધારો
10થી 25 વર્ષની વયના લોકો વધુ પ્રભાવિત : સ્ટ્રીટ ફૂડ, દૂષિત પાણી અને સ્વચ્છતાનો અભાવ મુખ્ય કારણ, ચોમાસામાં વિશેષ કાળજી જરૂરી મહામારી પછીના એક ચિંતાજનક…
View More કોવિડ પછી ખતરનાક પાણીપુરી હેપેટાઇટિસના પ્રમાણમાં ચિંતાજનક વધારો