પોલીસ કમિશનર સમક્ષ પિતા-પુત્ર સહિત ચાર સામે કાર્યવાહી કરી ન્યાય અપાવવા અને રક્ષણ આપવા માંગણી રાજકોટમાં એક પાટીદાર સમાજની વિધવા મહિલાને તેના જ પરિવારજનો દ્વારા…
View More વિધવા અને પુત્રીને રઝળાવી સાસરિયાએ મિલકત પચાવી પાડીસગીરાનું અપહરણ કરવાના કેસમાં આરોપીને નિર્દોષ મુક્ત કરતી કોર્ટ
શહેરમાં કાયદેસરના વાલીપણામાંથી સગીરાને લલચાવી, ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે અપહરણ અપહરણ કરવાના કેસમાં કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ…
View More સગીરાનું અપહરણ કરવાના કેસમાં આરોપીને નિર્દોષ મુક્ત કરતી કોર્ટકુવાડવાના જમીન મકાનના ધંધાર્થીનો આપઘાતનો પ્રયાસ, ક્રાઈમ બ્રાંચે હવાલો લઇ ટોર્ચર કર્યાનો વિડીયોમાં આક્ષેપ
રાજકોટના કુવાડવા ગામે રહેતા જમીન મકાનના ધંધાર્થી મુકેશભાઈ માલણે જમીન અને વ્યાજ મુદ્દે ત્રણ શખ્સોના ત્રાસ અને ધમકીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ…
View More કુવાડવાના જમીન મકાનના ધંધાર્થીનો આપઘાતનો પ્રયાસ, ક્રાઈમ બ્રાંચે હવાલો લઇ ટોર્ચર કર્યાનો વિડીયોમાં આક્ષેપઆર્ટીસ્ટ પુત્રવધૂની દારૂની પાર્ટી ઉપર સસરાએ રેડ પડાવી
સુરત પોલીસ કંટ્રોલ રૂૂમને એક અજાણ્યો કોલ મળ્યો, જેમાં કોલ કરનારે જણાવ્યું કે, તેની વહુ પોતાના મિત્રો સાથે ડુમસના એક જાણીતા વિકેન્ડ એડ્રેસ હોટલના રૂૂમ…
View More આર્ટીસ્ટ પુત્રવધૂની દારૂની પાર્ટી ઉપર સસરાએ રેડ પડાવીમેટોડામાં પગપાળા જતા શ્રમિક યુવાનને ટ્રકચાલકે કચડી નાખ્યો
શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા મેટોડા જીઆઇડીસીમાં પગપાળા જતા શ્રમિક યુવનને ટ્રક ચાલકે કચડી નાખતા ઘટના સ્થળેજ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ. જાણવા…
View More મેટોડામાં પગપાળા જતા શ્રમિક યુવાનને ટ્રકચાલકે કચડી નાખ્યોસાળંગપુર શ્રીકષ્ટભજન દેવને ડ્રાયફ્રુટનો શણગાર
વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી (અથાણા વાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના…
View More સાળંગપુર શ્રીકષ્ટભજન દેવને ડ્રાયફ્રુટનો શણગારઅમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખની ગાળાગાળી, ઓડિયો વાઈરલ
ગુજરાતમાં કોંગ્રેસને ફરી ઊભી કરવા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી તનતોડ મહેનત કરી રહ્યા છે, પરંતુ ગુજરાતમાં નેતાઓ અને કાર્યકર્તાઓ વચ્ચેના આંતરિક વિખવાદો દૂર થઈ…
View More અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખની ગાળાગાળી, ઓડિયો વાઈરલદશામાના વ્રતની ઉજવણી બાદ મૂર્તિઓની અવદશા
શ્રદ્ધાના પ્રતિક સમાન દશામાના વ્રતની ઉજવણી બાદ રાજકોટમાં દશામાની પ્રતિમાઓની અવદશા જોવા મળી હતી. શહેરમાં દશામાની મુર્તિના વિસર્જન માટે તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી…
View More દશામાના વ્રતની ઉજવણી બાદ મૂર્તિઓની અવદશાગુજરાતમાં 8મી સુધી ગાજવીજ સાથે હળવા-મધ્યમ વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી 6 દિવસથી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવાવામાં આવી છે. હવામાન વિભાગે આપેલી વિગતો પ્રમાણે આજથી લઈને 8 ઓગસ્ટ સુધી આવું…
View More ગુજરાતમાં 8મી સુધી ગાજવીજ સાથે હળવા-મધ્યમ વરસાદની આગાહીરાજ્યમાં ખાતર વેંચાણમાં ગોટાળા, જામનગર ભાવનગરમાં મંજૂરી વગર વેંચાણ ઝડપાયું
રાજ્યભરમાં ખાતર વેચાણમાં થઇ રહેલા ગોટાળા અંગે મોટા સમાચાર આવી રહ્યા છે. સરકારે આ મામલે આઇએએસ અધિકારીને તપાસ તો સોંપી જ છે પણ સાથે સાથે…
View More રાજ્યમાં ખાતર વેંચાણમાં ગોટાળા, જામનગર ભાવનગરમાં મંજૂરી વગર વેંચાણ ઝડપાયું