રાજ્યભરમાં ખાતર વેચાણમાં થઇ રહેલા ગોટાળા અંગે મોટા સમાચાર આવી રહ્યા છે. સરકારે આ મામલે આઇએએસ અધિકારીને તપાસ તો સોંપી જ છે પણ સાથે સાથે…
View More રાજ્યમાં ખાતર વેંચાણમાં ગોટાળા, જામનગર ભાવનગરમાં મંજૂરી વગર વેંચાણ ઝડપાયુંભરૂચ ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાની સપાટી 21 ફૂટે પહોચી, ભયજનકથી 3 ફૂટ નીચે
અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાની સપાટી 21 ફૂટ પર પહોંચી હતી. સરદાર સરોવર ડેમ માંથી બે દિવસમાં 7 લાખ ક્યુસેક કરતા વધુ પાણી નર્મદા નદીમાં…
View More ભરૂચ ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાની સપાટી 21 ફૂટે પહોચી, ભયજનકથી 3 ફૂટ નીચેગુજરાતમાં ‘વિસાવદર વાળી’ અટકાવવા મંત્રીમંડળમાં તોળાતી મેજર સર્જરી
મુખ્યમંત્રીની દિલ્હીમાં સુચક મુલાકાત, મોદી-નડ્ડા અને અમિત શાહે લીલીઝંડી આપી દીધાની ચર્ચા બિમાર-વૃદ્ધ અને દાગી પ્રધાનોની છૂટ્ટી કરી યુવા ચહેરાઓને અપાશે તક, રિપોર્ટ કાર્ડ અને…
View More ગુજરાતમાં ‘વિસાવદર વાળી’ અટકાવવા મંત્રીમંડળમાં તોળાતી મેજર સર્જરીઅકસ્માત કેસમાં દંપતીના વારસદારોને વ્યાજ સહિત 2.20 કરોડનું વળતર ચૂકવવા કોર્ટનો હુકમ
માણાવદર નજીક ગળવાવ ફાટક પાસે ડમ્પરે બાઈકને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી બાઇકસવાર દંપતીનું મૃત્યુ થયું હતું. જે 10 વર્ષ પહેલાંના ક્લેઇમ કેસમાં…
View More અકસ્માત કેસમાં દંપતીના વારસદારોને વ્યાજ સહિત 2.20 કરોડનું વળતર ચૂકવવા કોર્ટનો હુકમRMCના મેદાનમાં ખાનગી મેળા નહીં યોજાય
SOPના વિવાદ બાદ ત્રીજી વખત ટેન્ડરમાં પણ પ્લોટ માટે કોઇ ફરકયું નહીં મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પોતાની માલિકીના ત્રણ ખાલી પ્લોટ મેળો યોજવા માટે ભાડે…
View More RMCના મેદાનમાં ખાનગી મેળા નહીં યોજાય200 કરોડના વ્યવહારોમાં રાજકોટના સી.એ.ને ત્યાં ITની તપાસ
ઝારખંડ અને બિહાર સાથે રાજકોટ ઇન્કમટેક્ષ વિભાગની ટીમ પણ તપાસમાં જોડાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઢેબર રોડ સ્થિત ઓફિસે ત્રણ દિવસથી સર્ચ ઓપરેશન રાજકીય પક્ષોને ડોનેશન આપી…
View More 200 કરોડના વ્યવહારોમાં રાજકોટના સી.એ.ને ત્યાં ITની તપાસપ્રાથમિક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયાને મદદનિશ શિક્ષક તરીકે સસ્પેન્ડ કરતા વિવાદ
રાજકોટના સરકારી પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદીયાને મદનીશ શિક્ષક તરીકે સસ્પેન્ડ કરી દેવાતા વિવાદ થયો છે અને શિક્ષકોમાં રોષ ફેલાયો છે. ફરજમાં બેદરકારી અને…
View More પ્રાથમિક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયાને મદદનિશ શિક્ષક તરીકે સસ્પેન્ડ કરતા વિવાદહાર્ટએટેક: બેંકમાં પગાર લેવા ગયેલા સફાઇ કર્મચારી સહિત ત્રણના હૃદય બંધ પડી ગયા
રાજકોટ હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ત્રણ વ્યક્તિના હદયરોગના હુમલાથી મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં જકશન મેઈન રોડ ઉપર એસબીઆઈ…
View More હાર્ટએટેક: બેંકમાં પગાર લેવા ગયેલા સફાઇ કર્મચારી સહિત ત્રણના હૃદય બંધ પડી ગયા10,000 લોકોના અભિપ્રાય મેળવી પોલીસનું રીયાલિટી ચેક કરશે ગૃહમંત્રી
સાચું ચિત્ર મેળવવા સામાન્ય લોકોને ફોન કરી પોલીસની કામગીરી, ભૂમિકા અને રિસ્પોન્સનો અભિપ્રાય મેળવાઇ રહ્યો છે અનેક છાપેલ કાટલાના તપેલા ચઢી જશે રાજય સરકારનાં ગુડ…
View More 10,000 લોકોના અભિપ્રાય મેળવી પોલીસનું રીયાલિટી ચેક કરશે ગૃહમંત્રીશિબુ સોરેનના અંતિમ દર્શન માટે પહોંચ્યા પીએમ મોદી, સીએમ હેમંત સોરેન પ્રધાનમંત્રીનો હાથ પકડીને રડી પડ્યા
ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક શિબુ સોરેનનું આજે(૪ ઓગસ્ટ) સવારે નિધન થયું. તેમણે દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.…
View More શિબુ સોરેનના અંતિમ દર્શન માટે પહોંચ્યા પીએમ મોદી, સીએમ હેમંત સોરેન પ્રધાનમંત્રીનો હાથ પકડીને રડી પડ્યા