ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે આવેલી IIFL ફાઇનાન્સની ગોલ્ડ લોન શાખામાં સોનાના દાગીનાના વજન અને કેરેટના મૂલ્યાંકનમાં કથિત ગેરરીતિ કરી કંપની, ગ્રાહકો સાથે કુલરૂૂ.1,42,65,120ની છેતરપિંડી અને…
View More ગીરગઢડાના ધોકડવામાં IIFL ગોલ્ડ લોન કૌભાંડ, 1.42 કરોડની ઉચાયતગૃહમંત્રી હર્ષ સંઘવીનું દ્વારકાના વિકાસ માટે મોટું નિવેદન
દ્વારકામાં કબ્જો કરી બેઠેલાઓની જગ્યા યાત્રિકહિતાર્થે ખાલી કરાવાશે : ગૃહમંત્રી રાજયના રાજયના નાયબ મુખ્યમંત્રી તેમજ પ્રવાસન મંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે ગાંધીનગર ખાતે ભરવાડ સમાજના કાર્યક્રમમાં…
View More ગૃહમંત્રી હર્ષ સંઘવીનું દ્વારકાના વિકાસ માટે મોટું નિવેદનમોરબીના ખેડૂત આંદોલનમાં નવો વળાંક, ઉમિયાધામના ટ્રસ્ટીઓ કરશે મધ્યસ્થી
મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા સત્યાગ્રહ છાવણી નાખીને જે ખાનગી વીજ કંપની પાસેથી વળતર મેળવવા માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે દરમ્યાન આગામી સમયમાં ખેડૂત…
View More મોરબીના ખેડૂત આંદોલનમાં નવો વળાંક, ઉમિયાધામના ટ્રસ્ટીઓ કરશે મધ્યસ્થીભાવનગરની સેન્ટમેરી સ્કૂલમાં છાત્રાના નામે લવલેટર ફરતો થતાં ભારે રોષ
ભાવનગર શહેરની સેન્ટ મેરિઝ સ્કૂલમાં એક વિદ્યાર્થિનીના નામે લવ લેટર ફરતો કરી દેવાતા વિવાદ થયો છે. વાલીની ચાર વિદ્યાર્થીઓ સામે ફરિયાદ બાદ શાળા મેનેજમેન્ટે કમિટીની…
View More ભાવનગરની સેન્ટમેરી સ્કૂલમાં છાત્રાના નામે લવલેટર ફરતો થતાં ભારે રોષગેસ સિલિન્ડરની લાઇનમાં ઉભા રહેવા માટે ઓન-ડ્યુટી રજા માંગતા શિક્ષકો !
સાવરકુંડલા શહેરમાં ગેસ સિલિન્ડરની સમસ્યા જાણે બારેમાસનો સળગતો પ્રશ્ન બની ગઈ હોય તેમ સામાન્ય નાગરિકો બાદ હવે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો પણ ગેસ રિફિલ મેળવવા…
View More ગેસ સિલિન્ડરની લાઇનમાં ઉભા રહેવા માટે ઓન-ડ્યુટી રજા માંગતા શિક્ષકો !મોરબીનો વિકાસ થંભી ગયો: ખૂદ શાસક પક્ષના નગરસેવકોએ ભરીસભામાં ઠાલવી હૈયાવરાળ
મોરબી મહાનગરપાલિકાની સામાન્ય સભા માત્ર નામકરણના બે જ એજન્ડા સાથે મળી હતી, પરંતુ તે એક સંગ્રામમાં ફેરવાઈ ગઈ હતી.નવરાત્રી જેવા તહેવારોમાં સ્ટ્રીટ લાઈટનો અભાવ, બિસ્માર…
View More મોરબીનો વિકાસ થંભી ગયો: ખૂદ શાસક પક્ષના નગરસેવકોએ ભરીસભામાં ઠાલવી હૈયાવરાળઅયોધ્યા કી રામલીલામાં ભગવાન રામની ભૂમિકા ભજવશે રવિકિશન
રવિ કિશન ’અયોધ્યા કી રામલીલા’માં ભગવાન રામની ભૂમિકા ભજવતો જોવા મળશે. આ રામલીલાનું આયોજન 19 અને 20 ઑક્ટોબરે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું વિશ્વભરમાં પ્રસારણ…
View More અયોધ્યા કી રામલીલામાં ભગવાન રામની ભૂમિકા ભજવશે રવિકિશનરજનીકાંતની જેલર-2ની કમાણી પ્રથમ દિવસે જ 50 કરોડને પાર
‘જાના નાયકન’ને પાછળ છોડી નંબર વન તમિલ ઓપનર ફિલ્મ બની રજનીકાંતની ફિલ્મ જેલર 2 ફિલ્મ રિલીઝ થયા પછીથી જ સોશિયલ મીડિયા પર હિટ રહી છે,…
View More રજનીકાંતની જેલર-2ની કમાણી પ્રથમ દિવસે જ 50 કરોડને પારકેપ્ટન સ્મૃતિ મંધાના યુગનો પ્રારંભ, ભારત-ઝિમ્બાબ્વે T-20 શ્રેણી શરૂ
ભારતની મહિલા ક્રિકેટમાં શુક્રવારે સ્મૃતિ મંધાના ની કેપ્ટન્સીનો ઉદય થઈ રહ્યો છે અને એ સાથે હાલમાં તો ટી-20 ટીમ નવા અવતારમાં જોવા મળશે, કારણકે અહીં…
View More કેપ્ટન સ્મૃતિ મંધાના યુગનો પ્રારંભ, ભારત-ઝિમ્બાબ્વે T-20 શ્રેણી શરૂ‘રીલના ચક્કરમાં માર ખાઇ જશો’ વૈભવની પાપારાઝીઓને ચેતવણી
નવી દિલ્હીના એરપોર્ટ પરથી વૈભવ સૂર્યવંશી ટીમ ઇન્ડિયાના પોતાના સાથી ખેલાડીઓ સાથે બહાર નીકળી રહ્યો હતો. આ દરમિયાન ઘણા પાપારાઝી કેમેરા લઈને તેની પાછળ ચાલવા…
View More ‘રીલના ચક્કરમાં માર ખાઇ જશો’ વૈભવની પાપારાઝીઓને ચેતવણી