ગુજરાતમાં ટેકસીની માફક ચાર્ટર્ડ પ્લેનનો ઉપયોગ

  અમદાવાદના એસવીપી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચાર્ટર પ્લેન અને હેલિકોપ્ટરની માંગમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર વધારો થયો છે. મહિને આશરે 200 જેટલા ચાર્ટર પ્લેનની અવરજવર…

View More ગુજરાતમાં ટેકસીની માફક ચાર્ટર્ડ પ્લેનનો ઉપયોગ

એમ્બ્યુલન્સ ખોટકાતાં 108ની ટીમે બળદ ગાડામાં માતા-બાળકનો જીવ બચાવ્યો

એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં ઘરે જ બાળકનો જન્મ થઈ ગયો હતો આજે વહેલી સવારે મેટોડા 108 એમ્બ્યુલન્સને મોટાવડા ગામના વાડી વિસ્તારમાંથી સગર્ભાની ડીલેવરી અંગેનો કોલ…

View More એમ્બ્યુલન્સ ખોટકાતાં 108ની ટીમે બળદ ગાડામાં માતા-બાળકનો જીવ બચાવ્યો

બધાઇ હો બધાઇ: એમ્બ્યુલન્સમાં જ માતાએ 3 બાળકોને જન્મ આપ્યો

શનિવારની રાત્રે મોરબી જિલ્લાના ટંકારા નજીક હોસ્પિટલ જતાં રસ્તે 108 એમ્બ્યુલન્સ જ અસ્થાયી પ્રસૂતિ ખંડ બની ગઈ. રોહિશાળા ગામની એક ગર્ભવતી મહિલાને ત્રણ બાળકોનો જન્મ…

View More બધાઇ હો બધાઇ: એમ્બ્યુલન્સમાં જ માતાએ 3 બાળકોને જન્મ આપ્યો

નંબર પ્લેટ વગરના વાહનો સામે ઝુંબેશ, રાજકોટમાં 147 ડિટેઇન

રાજ્યભરમાં ટ્રાફિકના નિયમોના સુચારૂૂ પાલન અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બનાવવા માટે પોલીસ વિભાગ દ્વારા કડક ઝુંબેશ શરૂૂ કરવામાં આવી છે. એક તરફ રાજકોટ શહેર ટ્રાફિક…

View More નંબર પ્લેટ વગરના વાહનો સામે ઝુંબેશ, રાજકોટમાં 147 ડિટેઇન

રાજકોટમાં રોગચાળો અવિરત, ડેન્ગ્યુના કેસ વધ્યા

રાજકોટ શહેરમાં સિજનલ રોગચાળો સતત વધી રહ્યો છે પરંતુ મહાનગર પાલિકાના ચોપડે દર અઠવાડીયાની માફક આ ગત અઠવાડીયે પણ 1800 આસપાસ શરદી-તાવ- ઉધરસ અને ઝાડા-ઉલ્ટીના…

View More રાજકોટમાં રોગચાળો અવિરત, ડેન્ગ્યુના કેસ વધ્યા

આવાસ યોજનાનો દારૂગોળો માંગતી કોંગ્રેસ

રાજકોટ મહાનગરપાલિકાના આવાસોની ફાળવણીમાં ‘ઘરના ભુવાને ઘરના ડાકલા’ની નીતિ અપનાવાયા બાદ હવે વોર્ડ નં.15નાં કોંગ્રેસના કોર્પોરેટર મકબુલ દાવદાણી તેમજ મ્યુનિ.કમિશનરે પત્ર લખી આવાસ યોજના સંબંધી…

View More આવાસ યોજનાનો દારૂગોળો માંગતી કોંગ્રેસ

અમદાવાદમાંથી નકલી મામલતદાર બની રોફ જમાવતો શખ્સ ઝડપાયો

અમદાવાદના મણિનગર દક્ષિણી રેલવે ક્રોસિંગ પાસેથી મોડાસાના નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકેની ખોટી ઓળખ આપીને લોકોમાં રોફ જમાવતા એક યુવકને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો…

View More અમદાવાદમાંથી નકલી મામલતદાર બની રોફ જમાવતો શખ્સ ઝડપાયો

RMCના વિજીલન્સ અધિકારીએ રેંકડી ધારકની ગળચી પકડી ધક્કો માર્યો!

રાજકોટમાં સતત ટ્રાફિકથી ધમધમતા હોસ્પિટલ ચોકમાં એક રેંકડીધારક ટ્રાફિકને નડતરરૂૂપ ઉભો હોય RMC વિજિલન્સ વિભાગના અધિકારીએ પીત્તો ગુમાવ્યો હતો. રેંકડીધારકને ચેતવણી આપી દૂર કરવાના બદલે…

View More RMCના વિજીલન્સ અધિકારીએ રેંકડી ધારકની ગળચી પકડી ધક્કો માર્યો!

જળ જીવનની વાતો વચ્ચે ગુજરાતમાં ત્રણ વર્ષમાં હેન્ડપંપ બંધની 1.34 લાખ ફરિયાદો

ગુજરાત સરકાર દ્વારા દરેક ઘર સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવા માટે ’જળ જીવન મિશન’ હેઠળ કરોડો રૂૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જોકે, રાજ્યના ગ્રામીણ…

View More જળ જીવનની વાતો વચ્ચે ગુજરાતમાં ત્રણ વર્ષમાં હેન્ડપંપ બંધની 1.34 લાખ ફરિયાદો

રસ્તા પરથી ફૂલબજાર હટાવાતા વેપારીઓનો ઉગ્ર વિરોધ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી અચાનક કાર્યવાહીને કારણે સ્થાનિક ફૂલ વેચતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. રામનાથપરા સ્મશાન પાસે છેલ્લા 15 વર્ષથી ફૂલ…

View More રસ્તા પરથી ફૂલબજાર હટાવાતા વેપારીઓનો ઉગ્ર વિરોધ