કોંગ્રેસ કાર્યકરો પર બૂથ કેપ્ચરિંગનો ભાજપનો આરોપ, ભાજપ મતદારોને પ્રભાવિત કરવા પ્રયાસ કરતુ હોવાનો કોંગ્રેસનો પલટવાર વડોદરાની 145 માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં પંચશીલ વિદ્યાલય નજીક…
View More માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારીહૃદયરોગનો હુમલો : પેટના દુખાવાની તપાસ કરાવી પરત ફરતા સરધારના વેપારીનું ચાલુ કારે હાર્ટ બેસી ગયું
શિવસંગમ સોસાયટીના વૃધ્ધને આવેલો હાર્ટએટેક જીવલેણ નીવડયો રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા હોવાની ઘટના સામે…
View More હૃદયરોગનો હુમલો : પેટના દુખાવાની તપાસ કરાવી પરત ફરતા સરધારના વેપારીનું ચાલુ કારે હાર્ટ બેસી ગયુંકોઠારિયામાં રસ્તાના મુદ્દે ફરી મહિલાઓનો થાળીનાદ
રાજકોટનાં કોઠારિયામાં આવેલ ઋષિપ્રસાદ સોસાયટી ખાતે છેલ્લા 15 વર્ષથી રસ્તા, પાણી અને લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓની ભારે વિકટ સમસ્યા પ્રવર્તી રહી છે. સોસાયટીમાં 500 જેટલા…
View More કોઠારિયામાં રસ્તાના મુદ્દે ફરી મહિલાઓનો થાળીનાદલોઠડામાં સિમેન્ટની રેંકડી લઇ જતા યુવકનું મિલર ટ્રક અડફેટે મોત
શહેરની ભાગોળે આવેલા લોઠડા ગામે યુવાન સિમેન્ટ રેકડી લઇને જઇ રહ્યો હતો. ત્યારે મિલર ટ્રકના ચાલકે યુવકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે…
View More લોઠડામાં સિમેન્ટની રેંકડી લઇ જતા યુવકનું મિલર ટ્રક અડફેટે મોતરાજકોટ પુત્રનો જન્મ તારીખનો દાખલો કઢાવવા જતા પિતાને રસ્તામાં જ કાળ ખેંચી ગયો
રાજકોટમાં રિક્ષા ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક બનાવમાં પડધરીના બોડી ઘોડી…
View More રાજકોટ પુત્રનો જન્મ તારીખનો દાખલો કઢાવવા જતા પિતાને રસ્તામાં જ કાળ ખેંચી ગયો2.10 કરોડના હેરોઈન કેસમાં પંજાબના પાંચ શખ્સોને 10 વર્ષની સજા ફટકારતી ભુજ કોર્ટ
ભુજની વિશેષ NDPS કોર્ટે રૂપિયા 2.10 કરોડના હેરોઈન કેસમાં પાંચ આરોપીઓને 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. વર્ષ 2023માં પશ્ચિમ કચ્છ SOG દ્વારા 420…
View More 2.10 કરોડના હેરોઈન કેસમાં પંજાબના પાંચ શખ્સોને 10 વર્ષની સજા ફટકારતી ભુજ કોર્ટઆજી જીઆઇડીસીમાં ધાડ પાડવા આવેલી ગેંગ ઝડપાઈ
શહેરના થોરાળા વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ દરમિયાન એક મોટી સફળતા મળી છે, જ્યાં આજી જીઆઇડીસી વિસ્તારમાં ફેક્ટરીઓમાં ઘાડ અને લૂંટ ચલાવવાની પૂર્વ આયોજિત તૈયારી સાથે નીકળેલા…
View More આજી જીઆઇડીસીમાં ધાડ પાડવા આવેલી ગેંગ ઝડપાઈDGP કમેન્ડેશન ડિસ્ક એવોર્ડ માટે મોટા ફેરફાર કરાયા
ગુજરાત પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓની ઉત્કૃષ્ટ કામગીરીને પ્રોત્સાહન આપવા રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે પોલીસ વિભાગની વાર્ષિક રિવોર્ડ સિસ્ટમમાં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. પોલીસ…
View More DGP કમેન્ડેશન ડિસ્ક એવોર્ડ માટે મોટા ફેરફાર કરાયાઉંઘ આવી જતા યુવાન રાજકોટના બદલે ગોંડલ પહોંચી ગયો, ઉતાવળે ચડવા જતા પગ ઉપર વ્હિલ ફરી વળ્યું
ગોંડલ બસ સ્ટેન્ડ ખાતે ગત વહેલી સવારે એક અકસ્માત સર્જાયો હતો. ચાલુ બસે ચડવાનો પ્રયાસ કરતા એક યુવકે સંતુલન ગુમાવ્યું હતું અને તે નીચે પટકાયો…
View More ઉંઘ આવી જતા યુવાન રાજકોટના બદલે ગોંડલ પહોંચી ગયો, ઉતાવળે ચડવા જતા પગ ઉપર વ્હિલ ફરી વળ્યુંહાઈપ્રોફાઈલ વિસ્તારમાં હેલ્થ સેન્ટરના ઓઠા હેઠળ ચાલતા કૂટણખાના ઉપર દરોડો; ત્રણ ઝડપાયા
શહેરના બાલમુકુંદ સોસાયટીમાં હેલ્થ સેન્ટરની ઓથા હેઠળ ધમધમતા કુટણખાના પર એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ ની ટીમે દરોડો પાડી ત્રણની ધરપકડ કરી હતી, જ્યારે સંચાલિકા ફરાર…
View More હાઈપ્રોફાઈલ વિસ્તારમાં હેલ્થ સેન્ટરના ઓઠા હેઠળ ચાલતા કૂટણખાના ઉપર દરોડો; ત્રણ ઝડપાયા