જસદણના કારખાનેદારનો મોબાઇલ હેક કરી 1.90 લાખની છેતરપિંડી

ક્રેડીટ કાર્ડની લિમિટ વધારવાની જાહેરાત જોઇ કારખાનેદારે સંપર્ક કરતા ફસાયા, સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાયો જસદણમાં ક્રેડિટ કાર્ડ મેળવવા અને લિમિટ વધારવાની લાલચમાં કારખાનેદાર સાથે રૂૂ.1.90…

View More જસદણના કારખાનેદારનો મોબાઇલ હેક કરી 1.90 લાખની છેતરપિંડી

જાગનાથ પ્લોટના કારખાનેદારને લોનની લાલચ આપી 13 લાખની ઠગાઇ

ફાયનાન્સ કંપનીના કર્મચારીની ખોટી ઓળખ આપી ગઠિયાએ ચાર્જીસના નામે રૂપિયા પડાવ્યા ફેસબુક પર ફાઇનાન્સ કંપનીની સસ્તા વ્યાજે લોન આપવાની આકર્ષક જાહેરાત જોઈને અરજી કરનાર જાગનાથ…

View More જાગનાથ પ્લોટના કારખાનેદારને લોનની લાલચ આપી 13 લાખની ઠગાઇ

મોચી બજારમાં જૂની અદાવતમાં કાર સહિત 4 વાહનોમાં તોડફોડ

શહેરના મોચી બજાર વિસ્તારમાં આવેલા ચાંબડીયા ખાટકીવાડ સંધીના ડેલામાં મોડી રાત્રે હિંસક તોડફોડ અને ધાકધમકીનો ગંભીર બનાવ સામે આવ્યો છે. 68 વર્ષીય રિક્ષાચાલક રજાકભાઈ સીદ્દીકભાઈ…

View More મોચી બજારમાં જૂની અદાવતમાં કાર સહિત 4 વાહનોમાં તોડફોડ

ક્રુડની આગમાં સોનું-ચાંદી-શેર દાઝયા, 6 લાખ કરોડ સ્વાહા

બે દિવસમાં ચાંદી 15000 અને સોનું 4000 તૂટ્યું, સેન્સેકસમાં સવારે કડાકા બાદ 700 અંકની રીકવરી શુક્રવારે સવારના કારોબારમાં વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં…

View More ક્રુડની આગમાં સોનું-ચાંદી-શેર દાઝયા, 6 લાખ કરોડ સ્વાહા

બાબા બાગેશ્ર્વરના માંસાહારના વિવાદ વચ્ચે શુભેન્દુ અધિકારીએ કાલી મંદિરમાં માછલી આરોગી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ ગુરુવારે કૌશિકી અમાસના પવિત્ર અવસરે કોલકાતાના ઐતિહાસિક અને સદીઓ જૂના કાળીઘાટ મંદિરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ માતા…

View More બાબા બાગેશ્ર્વરના માંસાહારના વિવાદ વચ્ચે શુભેન્દુ અધિકારીએ કાલી મંદિરમાં માછલી આરોગી

‘મિસ્ટર સિંહ’ એડ પર અમેરિકાનો યુ-ટર્ન, ભારે વિરોધ બાદ ટ્રમ્પ સરકારે પોસ્ટ હટાવી

અમેરિકાની રાજનીતિમાં ચૂંટણી નજીક આવે ત્યારે નાનામાં નાનો મુદ્દો પણ મોટો રાજકીય વિવાદ બની શકે છે. હાલ આવું જ કંઈક ’મિસ્ટર સિંહ’ નામની એક વિવાદાસ્પદ…

View More ‘મિસ્ટર સિંહ’ એડ પર અમેરિકાનો યુ-ટર્ન, ભારે વિરોધ બાદ ટ્રમ્પ સરકારે પોસ્ટ હટાવી

દેશની દરેક જમીનને મળશે ‘ભૂ-આધાર’, કેન્દ્ર દ્વારા નવી લેન્ડ રેકોર્ડ સ્કીમ લોન્ચ

નાગરિકોના આધાર કાર્ડની જેમ હવે દેશમાં દરેક જમીનના પ્લોટ અને ખેતરની પણ પોતાની એક આગવી ડિજિટલ ઓળખ હશે. કેન્દ્ર સરકારે જમીનના રેકોર્ડને સંપૂર્ણપણે પારદર્શક, ડિજિટલ…

View More દેશની દરેક જમીનને મળશે ‘ભૂ-આધાર’, કેન્દ્ર દ્વારા નવી લેન્ડ રેકોર્ડ સ્કીમ લોન્ચ

ચીન-રશિયા-ઇરાનની ભારત સાથેની નીકટતા પર અમેરિકાની ચાંપતી નજર

ભારતની રાજધાની નવી દિલ્હીના આંગણે 12 અને 13 સપ્ટેમ્બરના રોજ આયોજિત 18મી બ્રિક્સ (BRICS) સમિટ માત્ર એક આર્થિક સંમેલન પૂરતી સીમિત રહી નથી, પરંતુ તે…

View More ચીન-રશિયા-ઇરાનની ભારત સાથેની નીકટતા પર અમેરિકાની ચાંપતી નજર

વિશ્ર્વની મહાસત્તાઓ વિશ્ર્વગુરૂની મહેમાન, BRICSનો ધુરંધર પ્રારંભ

ભારત મંડપમમાં આજથી ત્રણ દિવસ સુધી 18મા બ્રિક્સ સંમેલનમાં 11 દેશોના વડાઓનો જમાવડો, સંયુકત રાષ્ટ્ર સંઘના વડા ગુટેરેસ પણ ભારત આવશે ભારતની રાજધાની નવી દિલ્હીના…

View More વિશ્ર્વની મહાસત્તાઓ વિશ્ર્વગુરૂની મહેમાન, BRICSનો ધુરંધર પ્રારંભ

હોસ્પિટલમાં દાખલ કરવા અંગેનો ડોકટરનો નિર્ણય વિમા કંપનીએ માન્ય રાખવો પડે

અમદાવાદ શહેરના ક્ધઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશને વીમા કંપનીઓની મનસ્વી નીતિઓ સામે સામાન્ય ગ્રાહકોને મોટી રાહત આપતો એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં સ્પષ્ટપણે…

View More હોસ્પિટલમાં દાખલ કરવા અંગેનો ડોકટરનો નિર્ણય વિમા કંપનીએ માન્ય રાખવો પડે