માર્વેલ સિનેમેટિક યુનિવર્સની મોસ્ટ અવેટેડ ફિલ્મ એવેન્જર્સ ડૂમ્સડે એ સિનેમાઘરોમાં રિલીઝ થવાના 100 દિવસ પહેલા જ બોક્સ ઓફિસ પર અદ્ભુત કમાલ કરીને સૌથી મોટો ઇતિહાસ…
View More એવેન્જર્સ ડુમ્સ ડે એ રચ્યો ઇતિહાસ 380 કરોડનું એડવાન્સ ટિકિટ બુકિંગરાણી મુખરજી રાજકપૂર સ્પેશિયલ કોન્ટ્રિબ્યુશન એવોર્ડથી સન્માનિત થયાં
સંઘર્ષશીલ મહિલાના પાત્રો ભજવવા બદલ જાણીતા છે જાણીતાં એક્ટ્રેસ રાની મુખરજીને પ્રભાદેવીસ્થિત રવિન્દ્ર નાટ્ય મંદિર ખાતે આયોજિત 62મા મહારાષ્ટ્ર રાજ્ય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં પ્રતિષ્ઠિત રાજ…
View More રાણી મુખરજી રાજકપૂર સ્પેશિયલ કોન્ટ્રિબ્યુશન એવોર્ડથી સન્માનિત થયાંભારત-અફઘાનિસ્તાન ઝ-20 સિરિઝનું પ્રસારણ થશે સોની નેટવર્કમાં
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચોની ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે ઉત્સુકતા ચરમસીમા પર છે. આ શ્રેણીની પ્રથમ મેચ 13 સપ્ટેમ્બરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે…
View More ભારત-અફઘાનિસ્તાન ઝ-20 સિરિઝનું પ્રસારણ થશે સોની નેટવર્કમાંએશિયા કપમાં બાંગ્લાદેશને હરાવી ભારત 10મી વખત ફાઇનલમાં
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મહિલા એશિયા કપની પ્રથમ સેમિફાઇનલમાં બાંગ્લાદેશને 40 રનથી હરાવીને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું. ટીમ ઇન્ડિયાએ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચ…
View More એશિયા કપમાં બાંગ્લાદેશને હરાવી ભારત 10મી વખત ફાઇનલમાંકાઉન્ટ્રી ક્રિકેટમાં કુલદિપ છવાયો, 10 વિકેટ ઝડપી
પ્રથમ ઇનિંગમાં યોર્કશાયરના 390 રન કાઉન્ટી ચેમ્પિયનશિપની ડિવિઝન વનની મેચ હેડિંગ્લે ખાતે રમાઈ હતી. યોર્કશાયરે પ્રથમ ઇનિંગ્સમાં 390 રન બનાવ્યા બાદ બોલિંગમાં પણ દબદબો જાળવી…
View More કાઉન્ટ્રી ક્રિકેટમાં કુલદિપ છવાયો, 10 વિકેટ ઝડપીપત્ની પિયર જતી રહેતા પતિએ ટાવર પર ચડીને બેનર ફરકાવ્યું
મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાંથી પ્રેમ, તકરાર અને હાઈ ડ્રામાનો વાઇરલ કિસ્સો સામે આવ્યો છે. અહીં પત્ની સાથે ઝઘડો થયા બાદ પત્ની રિસાઈને પિયર જતી રહેતાં તેને…
View More પત્ની પિયર જતી રહેતા પતિએ ટાવર પર ચડીને બેનર ફરકાવ્યુંજામનગરમાં 399 કરોડના કામોને સ્ટેન્ડિંગની મંજૂરી
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક તા.10 સપ્ટેમ્બરના રોજ ચેરમેન પીરેનકુમાર પી. મોનાણીના અધ્યક્ષસ્થાને મળી હતી. બેઠકમાં કમિટીના કુલ 8 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ડેપ્યુટી…
View More જામનગરમાં 399 કરોડના કામોને સ્ટેન્ડિંગની મંજૂરીજૂનાગઢ APMC ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ખેડૂત કલ્યાણ પેનલના તમામ 10 ઉમેદવારોનો જંગી વિજય
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ખેડૂત કલ્યાણ પેનલે વિરોધીઓનો સદંતર સફાયો કરીને તમામ બેઠકો પર એકતરફી ભવ્ય વિજય મેળવ્યો છે. ચૂંટણી…
View More જૂનાગઢ APMC ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ખેડૂત કલ્યાણ પેનલના તમામ 10 ઉમેદવારોનો જંગી વિજયસિક્કામાં બમણા વળતરની લાલચ આપી ગઠિયો વેપારી સહિત 150 રોકાણકારોના કરોડો રૂપિયા લઇ ફરાર
જામનગર તાલુકાના સિક્કા ગામમાં રહેવાસી એક શખ્સએ પોતે શિપિંગ કંપની સાથે જોડાયેલો અને સિગરેટના ઈમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધામાં રોકાણ કરાવી બમણું વળતર આપવાની લાલચ આપી સિક્કામાં જનરલ…
View More સિક્કામાં બમણા વળતરની લાલચ આપી ગઠિયો વેપારી સહિત 150 રોકાણકારોના કરોડો રૂપિયા લઇ ફરારજામનગરના જોગવડમાંથી 23.85 ગ્રામ હેરોઇન સાથે ત્રણ પંજાબી શખ્સો ઝડપાયા
નશીલા માદક પદાર્થોના ગેરકાયદેસર વેપાર અને સેવન સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનની ટીમે જોગવડ ગામની સીમમાં રામદૂતનગર વિસ્તારમાં દરોડો પાડી હેરોઈન…
View More જામનગરના જોગવડમાંથી 23.85 ગ્રામ હેરોઇન સાથે ત્રણ પંજાબી શખ્સો ઝડપાયા