રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (એનડીએ) ના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને મંગળવારે પોતાનું ઉમેદવારી નોંધાવ્યું. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર હતા. તેઓ તેમના…
View More ઉપરાષ્ટ્રપતિ પદ માટે રાધાકૃષ્ણનની ઉમેદવારી: મોદી પ્રથમ પ્રસ્તાવકમોરબી રોડ જુના જકાતનાકા પાસે ‘હીટ એન્ડ રન’: અજાણ્યા ટ્રક અડફેટે આધેડનું મોત
રાજકોટ શહેરનાં મોરબી રોડ જુના જકાતનાકા પાસે કોલ્ડ્રીંકસની દુકાન નજીક પુરઝડપે આવી રહેલા અજાણ્યા ટ્રકનાં ચાલકે હડફેટે લેતા આધેડનુ ગંભીર હાલતમા સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવતા…
View More મોરબી રોડ જુના જકાતનાકા પાસે ‘હીટ એન્ડ રન’: અજાણ્યા ટ્રક અડફેટે આધેડનું મોતરૈયા-મવડી વિસ્તારમાં 4ા, સામાકાંઠે 1ા ઇંચ વરસાદ
રાજકોટમાં વરસાદનું ઉલ્ટાપુલ્ટા, મોસમના કુલ વરસાદમાં પણ 8 ઇંચનો તફાવત રાજકોટમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલા પલ્ટાથી શહેરમાં વરસાદ પડી રહ્યો છે. આજે પણ…
View More રૈયા-મવડી વિસ્તારમાં 4ા, સામાકાંઠે 1ા ઇંચ વરસાદદિલ્હીના CM ઉપર હુમલો કરનાર રાજકોટનો યુવક પશુપ્રેમી નીકળ્યો
ઘેરથી ઉજજૈન જવાનું કહીને નીકળ્યા બાદ કૂતરાના સમાચાર સાંભળી દિલ્હી પહોંચી ગયો માનસિક હાલત ઠીક નહીં હોવાનું માતાનું નિવેદન, પશુ-પક્ષીઓની સેવાની ધૂન સવાર થઇ છે…
View More દિલ્હીના CM ઉપર હુમલો કરનાર રાજકોટનો યુવક પશુપ્રેમી નીકળ્યોજાફરાબાદના દરિયામાં હજુ 70 બોટ ફસાયેલી: રેસ્કયુ માટે 4 હેલિકોપ્ટર, NDRFની ટીમ સ્ટેન્ડ બાય
ગઇકાલે ત્રણ બોટ ડુબ્યા બાદ 17નું રેસક્યુ, 11 ખલાસી લાપતા, દરિયો શાંત થતા જ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરાશે: પરિસ્થિતિનો તાગ મેળવતા મુખ્યમંત્રી ધોધમાર વરસાદના પગલે…
View More જાફરાબાદના દરિયામાં હજુ 70 બોટ ફસાયેલી: રેસ્કયુ માટે 4 હેલિકોપ્ટર, NDRFની ટીમ સ્ટેન્ડ બાયભારે વરસાદથી 163 ગામડામાં અંધારપટ્ટ
સૌરાષ્ટ્ર-કચ્છમાં ખેતીવાડીનાં 529 ફીડર બંધ; 4 ઔદ્યોગિક ફીડરની લાઈટ ગુલ છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને લીધે વીજ પુરવઠાને મોટા પાયે અસર થઇ છે.…
View More ભારે વરસાદથી 163 ગામડામાં અંધારપટ્ટભાવનગર જિલ્લામાં અડધાથી સાડા પાંચ ઇંચ વરસાદ, માલણ નદીમાં ઘોડાપૂર
શેત્રુંજી ડેમના દરવાજા ખોલાતા પાલિતાણા અને તળાજાના ગામોને એલર્ટ કરાયા ભાવનગર જિલ્લામાં આજે સવારથી જ વરસાદ પડી રહ્યો છે. જિલ્લા ના મહુવામાં સાડા પાંચ ઇંચ,…
View More ભાવનગર જિલ્લામાં અડધાથી સાડા પાંચ ઇંચ વરસાદ, માલણ નદીમાં ઘોડાપૂરસોરઠ-ઘેડમાં આભ ફાટયું, મેંદરડામાં 8 કલાકમાં 13 ઇંચ
કેશોદમાં 11, વંથલીમાં 10.16, પોરબંદરમાં 8.46, માણાવદર- કુતિયાણામાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબકયો, સવારથી મેઘરાજાની અંધાધૂંધ બેટીંગ નાની-મોટી નદીઓમાં ઘોડાપુર, તમામ જળાશયો ઓવરફલો, અનેક ગામડા…
View More સોરઠ-ઘેડમાં આભ ફાટયું, મેંદરડામાં 8 કલાકમાં 13 ઇંચશાપર વેરાવળ બુકાનીધારી તસ્કરો ત્રાટક્યા, રૂા.1.82 લાખના કોપર વાયરની ચોરી
શાપર વેરાવળ માં ભકતીધામ શેરીમાં આવેલ ઇલેક્ટ્રિકની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. દુકાન માંથી રૂૂ.1.82 લાખના કોપર વાયર ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. શાપર પોલીસે…
View More શાપર વેરાવળ બુકાનીધારી તસ્કરો ત્રાટક્યા, રૂા.1.82 લાખના કોપર વાયરની ચોરીભાવનગર યુનિવર્સિટીમાં સોફ્ટવેરની ભૂલથી પાસ થયેલા બે વિદ્યાર્થીઓને નાપાસ જાહેર કરાયા
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં લો ફેકલ્ટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું તેમાં બે વિદ્યાર્થીઓને યુનિ.ના પરિણામમાં પાસ જાહેર કરવામાં આવ્યા ત્યાર બાદ યુનિ…
View More ભાવનગર યુનિવર્સિટીમાં સોફ્ટવેરની ભૂલથી પાસ થયેલા બે વિદ્યાર્થીઓને નાપાસ જાહેર કરાયા