ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક રાજકોટની ભાગોળે કુવાડવારોડ પર આવેલા ખીજડીયા ગામે વાડીએ મોટર ચાલુ કરવા જતા વીજશોક લાગવાની પ્રૌઢનું મોત નીપજતા પરિવારમાં…
View More ખીજડિયા ગામે વાડીએ મોટર ચાલુ કરવા જતા વીજશોકથી પ્રૌઢનું મોતઇન્દિરા સર્કલ પાસે એપાર્ટમેન્ટમાં નેપાળી યુવાનનો ફાંસો ખાઇ આપઘાત
શહેરના યુનિ.રોડ પર ઇન્દિરા સર્કલ પાસે એપાર્ટમેન્ટમાં રહેતા નેપાળી યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. આ અંગે…
View More ઇન્દિરા સર્કલ પાસે એપાર્ટમેન્ટમાં નેપાળી યુવાનનો ફાંસો ખાઇ આપઘાતરાજકોટ એઈમ્સના નવા પ્રમુખ તરીકે પ્રો. ડો. જીવનસિંહ ટિટિયાલની નિમણૂક
રાજકોટ એઈમ્સના પ્રમુખ તરીકે કેન્દ્ર સરકાર દ્વારા પ્રો. ડો. જીવન સિંહ ટિટિયાલની નિમણૂક કરવામાં આવી છે. ઘણા લાંબા સમયથી ખાલી પડેલી રાજકોટ એઈમ્સના પ્રમુખની જગ્યા…
View More રાજકોટ એઈમ્સના નવા પ્રમુખ તરીકે પ્રો. ડો. જીવનસિંહ ટિટિયાલની નિમણૂક‘અમારી શેરીમાં કેમ લઘુશંકા કરે છે’ કહી પાડોશી પરિવારનો છરીથી હુમલો : પિતા-પુત્ર સહિત 3 ઘવાયા
ઇંટ અને પથ્થરના છૂટા ઘા કરી કારનો કાચ ફોડી નાંખ્યો : મહિલા સહિત 12 સામે રાયોટિંગનો ગુનો નોંધાયો શહેરના થોરાળા વિસ્તારમાં રહેતો યુવાન શેરીમાં લઘુશંકા…
View More ‘અમારી શેરીમાં કેમ લઘુશંકા કરે છે’ કહી પાડોશી પરિવારનો છરીથી હુમલો : પિતા-પુત્ર સહિત 3 ઘવાયાગુજરાત રાજ્ય પુન:પ્રાપ્ય ઉર્જામાં દેશમાં પ્રથમ ક્રમે, 2,20,504 મેગાવોટ ઉત્પાદનની સંભાવના
31 જુલાઈ, 2025 સુધીમાં કુલ 38,219.18 મેગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે, ગુજરાત દેશમાં પુન:પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં સ્થાપિત ક્ષમતાની દૃષ્ટીએ પહેલા ક્રમે છે. આમાં સૌથી મોટો હિસ્સો…
View More ગુજરાત રાજ્ય પુન:પ્રાપ્ય ઉર્જામાં દેશમાં પ્રથમ ક્રમે, 2,20,504 મેગાવોટ ઉત્પાદનની સંભાવનાપેન્શન વધારાની માગણી સાથે નિવૃત્ત બેંક કર્મીઓની ભૂખ હડતાલ
સરકાર વિરુધ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી કલેકટરને આવેદન પાઠવી પડતર માગણીઓ અંગે ન્યાયિક કાર્યવાહી કરવા રજૂઆત કો ઓર્ડિનેશન ઓફ બેન્ક પેન્શનર્સ એન્ડ રીટાયરીઝ ઓર્ગેનીઝેશન તેમજ ફેડરેશન…
View More પેન્શન વધારાની માગણી સાથે નિવૃત્ત બેંક કર્મીઓની ભૂખ હડતાલસુભાષનગરમાં સ્પા કર્મચારી આસામની યુવતીએ ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત
શહેરમાં સુભાષનગરમાં રહેતી અને સ્પામાં નોકરી કરતી આસામની યુવતીએ કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવતીના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.…
View More સુભાષનગરમાં સ્પા કર્મચારી આસામની યુવતીએ ગળેફાંસો ખાઇ કર્યો આપઘાતહાથીખાનાના શખ્સે વૃધ્ધ સામે મૂછો ચડાવી, તમને હવા છે કહી માર મારી કપડા ફાડી નાખ્યા
જિલ્લા ગાર્ડન પાસે સોરઠીયાવાડી પ્લોટ શેરી નંબર ત્રણ માં રહેતા મહેન્દ્રભાઇ જીવણભાઇ સરવૈયા(ઉ.66)ને રામનાથપરા હથિખાનામાં રહેતા ધીરુભાઈ દેવાયતભાઈ હેરભાએ ધમકી આપી કપડાં ફાડી જ્ઞાતિ પ્રત્યે…
View More હાથીખાનાના શખ્સે વૃધ્ધ સામે મૂછો ચડાવી, તમને હવા છે કહી માર મારી કપડા ફાડી નાખ્યાખાનગી સ્કૂલની શિક્ષિકાને 25 વર્ષથી પતિ સહિતના સાસરિયાઓનો ત્રાસ
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી અને ખાનગી સ્કૂલની શિક્ષિકાને 25 વર્ષથી પતિ સહિતના સાસરીયાઓ ત્રાસ આપતા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા પોલીસે પતિ, સાસુ-સસરા, જેઠ-જેઠાણી સામે…
View More ખાનગી સ્કૂલની શિક્ષિકાને 25 વર્ષથી પતિ સહિતના સાસરિયાઓનો ત્રાસવૃધ્ધાએ દીકરાના લગ્ન કરાવવા મકાન ગીરવે મુક્યું, પાડોશીએ ‘વહુ’ની લાલચ આપી 2 લાખ પડાવ્યા
મવડીમાં બી.ડી. કામદાર સોસાયટીના ક્વાર્ટરમાં રહેતા ગૌરીબેન પ્રવિણભાઈ ઓળકિયા (ઉ.વ.70)ને પુત્ર રવિના લગ્ન માટે ક્ધયા બતાવવાની લાલચ આપી પાડોશી અમીત હરીદાસ ઉર્ફે ભીખુભાઈ કુબાવતે રૂૂા.…
View More વૃધ્ધાએ દીકરાના લગ્ન કરાવવા મકાન ગીરવે મુક્યું, પાડોશીએ ‘વહુ’ની લાલચ આપી 2 લાખ પડાવ્યા