ભાણેજ પુત્રીને ભગાડી જતાં સાળા-બનેવીના પરિવાર વચ્ચે વેરઝેરનાં બીજ રોપાયા’તા; હુમલામાં વચ્ચે પડેલા મૃતકના સાસુને ઈજા બગસરા તાલુકાના સાપર ગામે ભાણેજ પુત્રીને ભગાડી જતાં સાળા…
View More બગસરાના સાપર ગામે સંતાનોના પ્રેમ સંબંધનો કરૂણ અંજામ: સગા ભાઈના હાથે બહેનની હત્યારાજકોટમાં શેર બજારમાં નાણા ડૂબી જતાં યુવાનનો મિતાણા પાસે આપઘાતનો પ્રયાસ
ઘરેથી બાઈક લઈને નીકળેલા યુવાને ઝેરી ટીકડા ખાઈ લેતાં સારવારમાં ખસેડાયો રાજકોટમાં જુના મોરબી રોડ પર આવેલ ગાંધી વસાહતમાં રહેતો યુવાન શેર બજારમાં રૂપિયા હારી…
View More રાજકોટમાં શેર બજારમાં નાણા ડૂબી જતાં યુવાનનો મિતાણા પાસે આપઘાતનો પ્રયાસસોના-ચાંદી સળગ્યા તો ગુજરાતીઓ ફરી શેરબજાર તરફ વળ્યા
રાજ્યમાં એક જ માસમાં 1.2 લાખ નવા રોકાણકારોની સ્ટોકમાર્કેટમાં એન્ટ્રી, 74 ટકાનો વધારો દેશના ટોચના 10 રોકાણકાર શહેરોમાં અમદાવાદ-સુરત અને રાજકોટનો સમાવેશ અમેરિકાના ટેરિફ વાર…
View More સોના-ચાંદી સળગ્યા તો ગુજરાતીઓ ફરી શેરબજાર તરફ વળ્યામોરબીના લક્ષ્મીનગરમાં આધેડનું હાર્ટએટેકથી મોત
લક્ષ્મીનગર ગામ નજીક ટ્રાન્સપોર્ટનગરમાં ગેરેજ પાસે 43 વર્ષીય આધેડને હાર્ટ એટેક આવતા મોત થયું હતું પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે. ઉત્તરપ્રદેશના આગ્રા…
View More મોરબીના લક્ષ્મીનગરમાં આધેડનું હાર્ટએટેકથી મોતમાળિયા હાટીના નાગાગુરુ મહાદેવ મંદિર નજીક મેઘલ નદીમાં ટંકારાના યુવાનનું મોત
જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં આવેલા નાગાગુરુ મહાદેવ મંદિર પાસેની મેઘલ નદીમાં નાહવા ગયેલા મોરબી ટંકારાના એક યુવકનું ડૂબી જવાથી કરુણ અવસાન થયું છે. આ…
View More માળિયા હાટીના નાગાગુરુ મહાદેવ મંદિર નજીક મેઘલ નદીમાં ટંકારાના યુવાનનું મોતકોડીનારમાં રસ્તા વચ્ચેનો વડલો હટાવવા રેલી કાઢવી પડી
કોડીનાર તાલુકાના મીતિયાજ ગામના શ્રી કારડીયા રાજપૂત સમાજ દ્વારા ગામતળમાં આવેલા રસ્તા પર થયેલું દબાણ અને નડતરરૂૂપ વિશાળ વડલાના ઝાડને દૂર કરવા માટે વારંવાર કરેલી…
View More કોડીનારમાં રસ્તા વચ્ચેનો વડલો હટાવવા રેલી કાઢવી પડીહળવદ પંથકમાં ખાણ ખનીજ વિભાગની આંખોમાં અંધાપો
હળવદ તાલુકાના વિવિધ વિસ્તારોમાં ખાણખનીજ વિભાગની મિઠી નજરથી ખનન અને વહન થતું હોવાનાં આક્ષેપ અવારનવાર સ્થાનિક લોકો કરતાં હોય છે અને ખાણખનીજ વિભાગે રેલો આવે…
View More હળવદ પંથકમાં ખાણ ખનીજ વિભાગની આંખોમાં અંધાપોપાંચ વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને 20 વર્ષની સજા
ધ્રાંગધ્રા પંથકના ચકમારી કેસમાં કોર્ટે 10 માસમા જજમેન્ટ આપી સજા ફટકારી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ગ્રામ્યમાં રહેતા પરીવારની 5 વર્ષની બાળાને તા. 27-9-24ના રોજ ગામનો જ…
View More પાંચ વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને 20 વર્ષની સજાસાવરકુંડલાના સિમરણ ગામના માલધારીઓએ પશુઓ સાથે મામલતદાર કચેરીમાં ધામા નાખ્યા
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સિમરણ ગામોમાં આવેલી ગૌચરની જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણ દુર કરાવવાની માંગ સાથે પશુપાલકો પોતાના પશુઓ સાથે મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું…
View More સાવરકુંડલાના સિમરણ ગામના માલધારીઓએ પશુઓ સાથે મામલતદાર કચેરીમાં ધામા નાખ્યારાજકોટની ડાંગર કોલેજના રાજુલાના વિદ્યાર્થીનો ઇન્જેકશન લગાવી આપઘાત
કોલેજના સંચાલકો દ્વારા એટીકેટી પાસ કરવા પૈસાની માગણી કરાતા પગલુ ભર્યુ’ : પિતાનો આક્ષેપ કોલેજ દ્વારા પૈસા લઇ પાસ કરવાના ઓક્ષપ તદ્ન ખોટા : સંચાલક…
View More રાજકોટની ડાંગર કોલેજના રાજુલાના વિદ્યાર્થીનો ઇન્જેકશન લગાવી આપઘાત