સુરેન્દ્રનગર ચોટીલા હાઇવે પર થઇ હડાળાનો પરિવાર ચોટીલા બાધા કરવા જતો હતો. ત્યારે તેમના પિતા આગળ સ્કૂટર ચલાવતા અને માતા 2 પુત્ર ચાલીને જતા હતા.…
View More ચોટીલા હાઇવે પર માતા-પુત્ર પર ટ્રક ફરી વળી : માતાનું મોત, બે પુત્ર ગંભીરજૂનાગઢમાં સગા બાપનું પાંચ વર્ષ સુધી દીકરી પર દુષ્કર્મ, મદદ માગી તો પાડોશીએ પણ હવસનો શિકાર બનાવી
જૂનાગઢ શહેરમાં પિતા-પુત્રીના સંબંધને લજવતો કિસ્સો સામે આવ્યો છે. દીકરી 10 વર્ષની હતી ત્યારથી જ પિતા દુષ્કર્મ આચરતો રહ્યો. પીડિતા 15 વર્ષની થઈ અને હિંમત…
View More જૂનાગઢમાં સગા બાપનું પાંચ વર્ષ સુધી દીકરી પર દુષ્કર્મ, મદદ માગી તો પાડોશીએ પણ હવસનો શિકાર બનાવીમનોવિજ્ઞાનનો અભ્યાસ હવે એકસટર્નલમાં નહીં કરી શકાય
સોશિયલ મીડિયા અને કોરોનામાં લોકોને મળેલા માનસિક સધિયારાને સમજી UGCનો પરિપત્ર: રેગ્યુલર જ ભણવું પડશે કોરોના દરમિયાન લોકડાઉનને લીધે લોકોની માનસિક સમસ્યાઓનું નિરાકરણ મનોવૈજ્ઞાનિક રીતે…
View More મનોવિજ્ઞાનનો અભ્યાસ હવે એકસટર્નલમાં નહીં કરી શકાય1550 કરોડના ફ્રોડ મામલે ગુજરાતમાં પ્રથમવાર દોઢ લાખ પાનાની ચાર્જશીટ
ગુજરાતમાં સૌપ્રથમ વખત સૌથી મોટી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. સુરતના ઉધના વિસ્તારમાં થયેલા સાયબર ફ્રોડ કેસમાં 1 લાખ 50 હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં…
View More 1550 કરોડના ફ્રોડ મામલે ગુજરાતમાં પ્રથમવાર દોઢ લાખ પાનાની ચાર્જશીટઅમિત ખૂંટને સગીરાએ જ ફસાવ્યો ? પોતાની ભૂલ સ્વીકારી
રીબડાના પટેલ યુવાનના આપઘાત પ્રકરણમાં નવો ખુલાસો, દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર સગીરાનો વીડિયો વાયરલ થતા ચકચાર રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં એક ચોંકાવનારો વળાંક આવ્યો છે.…
View More અમિત ખૂંટને સગીરાએ જ ફસાવ્યો ? પોતાની ભૂલ સ્વીકારીજામનગરની સિવિલમાં સિકલસેલ પીડિત તબીબનું ડેન્ગ્યુથી મોત
જામનગરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માઝા મૂકી છે. ખાસ કરીને ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સ્થિતિ વચ્ચે જીજી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર વિશાલ અંસારીનું…
View More જામનગરની સિવિલમાં સિકલસેલ પીડિત તબીબનું ડેન્ગ્યુથી મોતજાફરાબાદના દરિયામાં 3 બોટની જળસમાધી, 11 લાપત્તા
17 માછીમારોને બચાવી લેવાયા, ખરાબ વાતાવરણના કારણે બચાવ કાર્યમાં અવરોધ અમરેલી જિલ્લાનો દરિયો ભારે પવન અને વરસાદને પગલે તોફાની બન્યો છે. જેને પગલે જાફરાબાદથી 18…
View More જાફરાબાદના દરિયામાં 3 બોટની જળસમાધી, 11 લાપત્તા15 વર્ષનો ટાબરીયો વિમાન લઇ ઓસ્ટ્રેલિયાથી અમદાવાદ પહોંચ્યો
દુર્લભ બીમારીથી પીડાતા કિશોરે સાહસિક યાત્રા કરી સજર્યો રેકોર્ડ માત્ર 15 વર્ષની ઉંમરે, ઓસ્ટ્રેલિયાની પરિક્રમા કરનાર પ્રથમ પાઇલટ બાયરન વોલર, સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI)…
View More 15 વર્ષનો ટાબરીયો વિમાન લઇ ઓસ્ટ્રેલિયાથી અમદાવાદ પહોંચ્યોકલ્યાણપુરમાં 24 કલાકમાં 11 ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકાર
દ્વારકામાં પાંચ ઇંચ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા, દરિયામાં કરંટ સાથે વિકરાળ મોજા જળાશયોમાં નવા નીરની આવક, વિરામ બાદ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ, સવારથી ઝાપટા દેવભૂમિ…
View More કલ્યાણપુરમાં 24 કલાકમાં 11 ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકારઆગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી: સરકારની તાકીદની બેઠક
દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં સંભવિત ખતરાને પગલે રાહત કમિશનરની સમગ્ર તંત્રને એલર્ટ રહેવા સુચના જઊઘઈ-ગાંધીનગર ખાતે રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ…
View More આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી: સરકારની તાકીદની બેઠક