ટ્રમ્પના ટેરિફ બોમ્બ વચ્ચે ભારત સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. ભારત સરકારે કોટનની ડ્યુટી-ફ્રી ઈમ્પોર્ટને 3 મહિના એટલે કે, 31 ડિસેમ્બર 2025 સુધી…
View More કોટનની ડ્યૂટી ફ્રી આયાત વધુ ત્રણ મહિના લંબાવાઇકચ્છના મુન્દ્રા-ખેડોઈ હાઈવે પર ગંભીર અકસ્માત: એક્ટિવા પર કન્ટેનર પડતા ત્રણ યુવકના મોત
કચ્છમાંથી એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મુન્દ્રા-ખેડોઈ હાઈવે પર એક્ટિવા પર કન્ટેનર પડતા ત્રણ યુવાનોના સ્થળે મોત થયા છે. આ અકસ્માત એટલો…
View More કચ્છના મુન્દ્રા-ખેડોઈ હાઈવે પર ગંભીર અકસ્માત: એક્ટિવા પર કન્ટેનર પડતા ત્રણ યુવકના મોતમાણાવદરના કોઠડી ગામે વૃધ્ધનો બીમારીથી કંટાળી ઝેર પી આપઘાતનો પ્રયાસ
ધ્રાંગધ્રાના રાજચરાડીમાં ચુલા પર રસોઈ બનાવતી પરિણીતા અકસ્માતે દાઝી માણાવદરના કોઠડી ગામે રહેતાં વૃધ્ધે માનસિક બિમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વૃધ્ધને…
View More માણાવદરના કોઠડી ગામે વૃધ્ધનો બીમારીથી કંટાળી ઝેર પી આપઘાતનો પ્રયાસતળાજામાં સગા મોટાભાઇનું બહેન પર છરીની અણીએ દુષ્કર્મ
ગુજરાત મિરર, ભાવનગર તા.28- ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદી પુખ્ત વયની બહેને પોતાના સગા મોટાભાઈ વિરુદ્ધ એક માસ દરમિયાન બે વખત…
View More તળાજામાં સગા મોટાભાઇનું બહેન પર છરીની અણીએ દુષ્કર્મગોંડલમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીનું ચક્કર આવતા ઢળી પડયા બાદ મૃત્યુ
ટંકારાના જોધપર ઝાલા ગામે પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ મુળ રાજકોટનાં વતની અને હાલ ગોંડલમાં રહી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતાં આધેડ ચક્કર આવતાં ઢળી…
View More ગોંડલમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીનું ચક્કર આવતા ઢળી પડયા બાદ મૃત્યુગોંડલના શિવરાજગઢમાં ગણેશ પંડાલ માટે યુવાન ઉપર બે શખ્સોનો પાઈપ વડે હુમલો
ગોંડલના શિવરાજગઢ ગામે રહેતાં યુવાને પોતાના ઘર પાસેથી ગણેશ પંડાલ દૂર રાખવાનું કહેતાં બે શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે…
View More ગોંડલના શિવરાજગઢમાં ગણેશ પંડાલ માટે યુવાન ઉપર બે શખ્સોનો પાઈપ વડે હુમલોમેંદરડા પાસે કારમાં લિફટ આપી વૃધ્ધાના ગળામાંથી ચેઇન લૂંટી લેનાર મહિલા સહિતની ટોળકી રાજકોટમાંથી ઝડપાઇ
ટોળકી પાસેથી સોનાના ચેઇન સહિત 10 લાખનો મુદ્દામાલ કબજે, જૂનાગઢ પોલીસને જાણ કરાઇ જૂનાગઢ જિલ્લામાં રાહદારીઓને કારમાં લીફટ આપવાના બહાને બેસાડી તેની નજર ચૂકવી ગળામાંથી…
View More મેંદરડા પાસે કારમાં લિફટ આપી વૃધ્ધાના ગળામાંથી ચેઇન લૂંટી લેનાર મહિલા સહિતની ટોળકી રાજકોટમાંથી ઝડપાઇદ્વારકા જિલ્લામાં છ સ્થળોએ જુગારના દરોડા, 22ની ધરપકડ
કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે સોનલનગર વિસ્તારમાં રહેતા રાજપાર વીરા રૂૂડાચ નામના 38 વર્ષના ગઢવી શખ્સ દ્વારા પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવીને પોતાના રહેણાંક મકાનમાં…
View More દ્વારકા જિલ્લામાં છ સ્થળોએ જુગારના દરોડા, 22ની ધરપકડજામનગરનાં પડાણા ગામે હોટેલમાંથી 1800થી વધુ નશીલી ચોકલેટ ઝડપાઇ
જામનગર જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના અનુસાર એસઓજી પોલીસે પડાણા ગામમાં…
View More જામનગરનાં પડાણા ગામે હોટેલમાંથી 1800થી વધુ નશીલી ચોકલેટ ઝડપાઇજામનગરમાં પ્રેમ લગ્ન બાદ છૂટાછેડા લેનાર યુવતીનો ફાંસો ખાઈ આપઘાત
જામનગરના રામેશ્વર નગર નજીક શક્તિ પાર્ક સોસાયટીમાં એક દુખદ ઘટના સામે આવી છે. શેરી નંબર એકમાં રહેતી 21 વર્ષીય ભૂમિબેન અરવિંદભાઈ મકવાણાએ પોતાના ઘરે પંખાના…
View More જામનગરમાં પ્રેમ લગ્ન બાદ છૂટાછેડા લેનાર યુવતીનો ફાંસો ખાઈ આપઘાત