પુતિન સાથેની દ્વિપક્ષી મુલાકાતમાં પીએમએ કહ્યું: ભારત-રશિયા ખભેખભા મિલાવી ચાલ્યા છે શાંઘાઈ સહયોગ સંગઠન ઉપરાંત, પીએમ નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય…
View More યુક્રેન યુધ્ધ બંધ કરવું માનવતાનો પોકાર: મોદીભારત-અમેરિકા ભાગીદારી નવી ઉંચાઇએ: વોશિંગ્ટનને હવે અક્કલ આવી
જ્યારે વિશ્વની ત્રણ મહાસત્તાઓ ચીનમાં SCO સમિટના બેનર હેઠળ મળી રહી છે, ત્યારે તેની અસર અમેરિકામાં પણ જોવા મળી રહી છે. ભારત, ચીન અને રશિયાના…
View More ભારત-અમેરિકા ભાગીદારી નવી ઉંચાઇએ: વોશિંગ્ટનને હવે અક્કલ આવીસગીરાના અપહરણ-દુષ્કર્મના આરોપીને 10 વર્ષની કેદની સજા
વિક્ટિમ વળતર યોજનામાંથી ભોગ બનનારને 4 લાખનું વળતર ચુકવવા આદેશ રાજકોટ ગ્રામ્ય પંથકની સગીરા પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારવાના ગુનાનો કેસ ચાલી જતા સ્પેશિયલ પોકસો…
View More સગીરાના અપહરણ-દુષ્કર્મના આરોપીને 10 વર્ષની કેદની સજારાજકોટમાં ડેન્ગ્યુની ફરી એન્ટ્રી, 4 કેસ નોંધાયા
ઘણા સમય બાદ એડીસ મચ્છરોએ દેખા દીધી, મેેલેરિયા અને ચીકનગુનિયાના એક-એક કેસ નોંધાયા ચોખ્ખા પાણીમાંથી ઉત્પન થતા એડીસ મચ્છરોએ ઘણા સમય બાદ ફરી વખત કાળો…
View More રાજકોટમાં ડેન્ગ્યુની ફરી એન્ટ્રી, 4 કેસ નોંધાયાપહેલા સરેન્ડર કરો, અનિરૂધ્ધસિંહની પીટીશન ફગાવતી સુપ્રીમ
સ્વ.પોપટભાઈ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદની સજા માફી રદ કરવાના હાઈકોર્ટના હુકમ સામેની અપીલ ફગાવી, 18મી સુધીમાં જેલમાં હાજર થવા હુકમ ગોંડલ શહેરના સંગ્રામજી હાઈસ્કૂલના…
View More પહેલા સરેન્ડર કરો, અનિરૂધ્ધસિંહની પીટીશન ફગાવતી સુપ્રીમરેલનગરના યુવાને પત્ની રિસામણે ચાલી જતાં સાસુ સામે ફિનાઈલ પીધું
શહેરમાં રેલનગર વિસ્તારમાં રહેતાં દંપતિ વચ્ચે ઝઘડો થતાં સાસુ પત્નીને તેડવા આવ્યા હતાં. જેથી પત્ની રિસામણે ચાલી જશે તેવી દહેશતે પતિએ સાસુ સામે ફિનાઈલ પી…
View More રેલનગરના યુવાને પત્ની રિસામણે ચાલી જતાં સાસુ સામે ફિનાઈલ પીધુંઆંબેડકરનગરના યુવાને દારૂના નશામાં ગાર્ડનમાં પહોંચી ઝેરી દવા ગટગટાવી
શહેરમાં ગંજીવાડા વિસ્તારમાં રહેતી પરિણીતાને પતિ સાથે ઝઘડો થતાં જવલનશીલ પ્રવાહી પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ…
View More આંબેડકરનગરના યુવાને દારૂના નશામાં ગાર્ડનમાં પહોંચી ઝેરી દવા ગટગટાવીગંદુ પાણી ઘર સુધી પહોંચતા પાડોશીએ આધેડને છરી ઝીંકી
મૂળો પ્રદેશના વતની અને હાલ જંગલેશ્વરના એકતાનગર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા અશોકકુમાર કરતારામ પાસવાન(ઉ.વ.45)ને નાહવાનું પાણી પાડોશના ઘર પાસે જતાને વાહન પાર્ક કરવા…
View More ગંદુ પાણી ઘર સુધી પહોંચતા પાડોશીએ આધેડને છરી ઝીંકીવિધર્મીઓને દાંડિયારાસમાં પ્રવેશ બંધી ફરમાવવા માગણી, ભાજપ નેતાએ કહ્યું, આ શક્ય નથી!
હિન્દુ-મુસ્લિમનો મુદ્દો હોવો જોઇએ નહીં, લુખ્ખાઓને ભરી પીશું: સુરેન્દ્રસિંહ વાળા; આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રાજકોટ પોલીસ કમિશનરને આવેદન પાઠવી રજૂઆત નવરાત્રીના તહેવારને હવે ગણતરીના દિવસો…
View More વિધર્મીઓને દાંડિયારાસમાં પ્રવેશ બંધી ફરમાવવા માગણી, ભાજપ નેતાએ કહ્યું, આ શક્ય નથી!કરનાલ (હરિયાણા) ખાતે આયોજિત ઓલ. ઇન્ડિયા કાઉન્સિલમાં ભાગ લેવા મેયર રવાના
તા.2થી 9 સુધી યોજાનાર સામાન્ય સભા માટે નયનાબેન પેઢડિયાને આમંત્રણ મળેલ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સ દ્વારા કરનાલ (હરિયાણા) ખાતે આયોજિત 53મી વાર્ષિક સાધારણ સભામાં…
View More કરનાલ (હરિયાણા) ખાતે આયોજિત ઓલ. ઇન્ડિયા કાઉન્સિલમાં ભાગ લેવા મેયર રવાના