સમયમર્યાદા ચૂકે તેના લાઇસન્સ સસ્પેન્ડ થશે રાજકોટ શહેર ખાતે વિવિધ ટ્રાફિકના નિયમોના ભંગ બદલ વાહન ચાલકોને સીસીટીવી દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલ મારફતે ઈ- ચલણ આપવામાં…
View More આરટીઓની વધુ 28 વાહનચાલકોને 10 દિવસમાં ઇ-ચલણ ભરવા નોટિસઅધિકારીઓ ખનીજ માફિયાઓને પકડવાના બદલે ભગાડી મૂકે છે: સાંસદ વસાવા
ભરૂૂચમાં ગેરકાયદેસર રેતી ખનન અંગે સાંસદ મનસુખ વસાવા લાલધૂમ થયા છે.સાંસદ મનસુખ વસાવાએ સોશયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.તેમને જણાવ્યુ કે વહીવહી તંત્ર અને ખાણ…
View More અધિકારીઓ ખનીજ માફિયાઓને પકડવાના બદલે ભગાડી મૂકે છે: સાંસદ વસાવાસરદાર સરોવર નર્મદા નિગમમાં 96 મદદનીશ અને અધિક ઈજનેરોની બદલી
રાજકોટના ચાર સહિત સૌરાષ્ટ્રના 34 અધિકારીઓનો સમાવેશ રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી વિવિધ વિભાગોમાં બદલીઓનો દોર ચાલી રહ્યો છે. ત્યારે સરદાર સરોવર નર્મદા નિગમ…
View More સરદાર સરોવર નર્મદા નિગમમાં 96 મદદનીશ અને અધિક ઈજનેરોની બદલીમાતા-પિતા અને વડીલોની નિરપેક્ષ ભાવે સેવા કરવી: મોરારિબાપુ
વૈશ્ર્વિક રામકથાના માધ્યમથી શહેરમાં એક સકારાત્મક ઉર્જાનો સંચાર થયો: સદ્ભાવનાના આ કાર્યમાં સેવાની માનવ સાંકળ રચાઇ સેવાકાર્ય માટે રોજેરોજ દાતાઓ તરફથી મળતા અનુદાનની સાથોસાથ કથા…
View More માતા-પિતા અને વડીલોની નિરપેક્ષ ભાવે સેવા કરવી: મોરારિબાપુઆજે ભારતીય બંધારણ દિવસ
ભારતનું બંધારણ 26 નવેમ્બર 1949ના દિવસે પારિત અને 26 જાન્યુઆરી 1950થી લાગુ થઇ ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું આજનો દિવસ દરેક ભારતીયો માટે મહત્વનો છે કેમ…
View More આજે ભારતીય બંધારણ દિવસભારતીય રેલવેમાં ટ્રેક મેઈન્ટેનર્સની નાઈટ ડ્યૂટી ડબલ કરો
રેલ કર્મચારીઓને સ્પર્શતા પ્રશ્ર્નો બાબતે રેલવે મંત્રીને રૂબરૂ મળતું ભારતીય રેલવે મજદૂર સંઘનું પ્રતિનિધિ મંડળ હાલના દિવસોમાં ભારતીય રેલવોમાં ટ્રેક મેઈન્ટન્ટરની એક જ કર્મચારી પાસે…
View More ભારતીય રેલવેમાં ટ્રેક મેઈન્ટેનર્સની નાઈટ ડ્યૂટી ડબલ કરોસર્વર ડાઉન : નવા જન્મેલા શીશુના દાખલાની કામગીરી ઠપ
છેલ્લા 15 દિવસથી સોફ્ટવેરમાં ધાંધિયા, ગુજરાતની અનેક મનપા અને પાલિકામાં અરજદારોની લાગી લાઈનો મનપાની ત્રણેય ઝોનલ કચેરી અને અમદાવાદ, સુરત, ગીર સોમનાથ, નવસારી સહિતના જિલ્લાઓમાંથી…
View More સર્વર ડાઉન : નવા જન્મેલા શીશુના દાખલાની કામગીરી ઠપજાણીતી લોકગાયિકા ગીતા રબારીના ભાઈનું અવસાન
ગુજરાત સહિત દેશ-દુનિયામાં નામના મેળવનાર લોકગાયિકા ગીતા રબારીનો પરિવાર વેરાન થઈ ગયો છે. ગીતા રબારીના ભાઈ મહેશ રબારીનું 39 વર્ષની વયે નિધન થતાં શોકનો માહોલ…
View More જાણીતી લોકગાયિકા ગીતા રબારીના ભાઈનું અવસાનબહેનને ચૂકવણી માટે આપેલો ચેક પરત ફરતા ભાઇને એક વર્ષની જેલ
આર્થિક મદદ માટે બહેને રોકડ અને દાગીના આપ્યા’તા શહેરના યુનિવર્સિટી રોડ નજીક જલારામ-1માં રહેતા નીતિનભાઈ મુલજીભાઈ કોરિયા નામના સોની વેપારીને પોતાના ધંધામાં ખોટ જતા અને…
View More બહેનને ચૂકવણી માટે આપેલો ચેક પરત ફરતા ભાઇને એક વર્ષની જેલપી.આઈ. સંજય પાદરિયા સામે તોળાતા સસ્પેન્શનના પગલાં
રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વકોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિભાઈ સરધારા ઉપર લગ્ન-પ્રસંગમાં થયેલા હુમલામાં જૂનાગઢ સોરઠ ચોકીના પી.આઈ. સંજય પાદરિયા સામે હત્યાની કોશિષ અંગેનો ગુનો નોંધાયા બાદ…
View More પી.આઈ. સંજય પાદરિયા સામે તોળાતા સસ્પેન્શનના પગલાં