ગુજરાત શિક્ષણ બોર્ડે (GSEB ) વર્ષ 2026થી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાના પ્રશ્નપત્રના સ્વરૂૂપમાં મોટો ફેરફાર કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયનો મુખ્ય…
View More ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને 12ની પરીક્ષાના પ્રશ્ર્નપત્રની પધ્ધતિમાં બદલાવ કરાશેખાનગી યુનિ.ને જરૂરિયાત વિના પ્રવેશ પ્રક્રિયાની છૂટ
જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પ્રવેશ આપી શકશે, સરકારી સંસ્થાઓને 30 જગ્યા ખાલી હોય તો જ પ્રવેશ આપવાનું નિયંત્રણ, શિક્ષણ વિભાગના પરિપત્રથી જાગેલી ચર્ચા જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ખાનગી યુનિવર્સિટીઓને ન્યૂનતમ ખાલી…
View More ખાનગી યુનિ.ને જરૂરિયાત વિના પ્રવેશ પ્રક્રિયાની છૂટકોઠી કમ્પાઉન્ડમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ચાલતા જુગારધામ ઉપર દરોડો: 9 પકડાયા
શહેરના કોઠી કમ્પાઉન્ડમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ચાલતા જુગારધામ ઉપર પોલીેેસે દરોડો પાડી પતા ટીંચતા 9 શખ્સોને ઝડપી પાડી પટ્ટમાંથી રૂા.20,570ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી…
View More કોઠી કમ્પાઉન્ડમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ચાલતા જુગારધામ ઉપર દરોડો: 9 પકડાયાવિદ્યાર્થીઓને પડતી હાલાકીઓના પ્રશ્ર્ને કોંગ્રેસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ઘેરાવ કરશે
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો.રાજદીપસિંહજી જાડેજા, પુર્વ સિન્ડિકેટ મેમ્બર નિદતભાઇ બારોટ, ગુજરાત પ્રદેશ એનએસયુઆઇ પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકી, પૂર્વ સિન્ડિકેટ મેમ્બર ડો.હરદેવસિંહ જાડેજા, ગુજરાત પ્રદેશ…
View More વિદ્યાર્થીઓને પડતી હાલાકીઓના પ્રશ્ર્ને કોંગ્રેસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ઘેરાવ કરશેપારકા ઝઘડામાં વચ્ચે પડતાં નવાગામના યુવાનને શખ્સે માર મારી પગ ભાંગી નાખ્યો
નવાગામ રંગીલા સોસાયટી ના ઢોરા પાસે રહેતા ગીરીશભાઈ ધીરુભાઈ મકવાણા(ઉ.વ.35) પારકા ઝઘડામાં વચ્ચે પડતા સંજય વાઘજી રોજાસરાએ પાઈપ વડે માર મારી અને પગમાં ફેક્ચર કરી…
View More પારકા ઝઘડામાં વચ્ચે પડતાં નવાગામના યુવાનને શખ્સે માર મારી પગ ભાંગી નાખ્યોરાધે ક્રિષ્ના સોસાયટીમાં વૃધ્ધે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
શહેરમાં ગોંડલ રોડ પર આવેલા માનસત્તા ચોક પાસે રાધે ક્રિષ્ના સોસાયટીમાં રહેતા વૃધ્ધે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વૃધ્ધાના મોતથી પરિવાર…
View More રાધે ક્રિષ્ના સોસાયટીમાં વૃધ્ધે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુંનાણાવટી ચોક આવાસ કવાર્ટરમાં કરૂણ ઘટના, ટાંકામાં પડી જતાં 4 વર્ષના બાળકનું મોત
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર નાણાવટી ચોક પાસે આવેલા આવાસ કવાર્ટરમાં કરૂણ ઘટના સામે આવી હતી. ઘર પાસે રમતા રમતા ચાર વર્ષનો બાળક ભોંટાંકામા…
View More નાણાવટી ચોક આવાસ કવાર્ટરમાં કરૂણ ઘટના, ટાંકામાં પડી જતાં 4 વર્ષના બાળકનું મોતટંકારાના વાછકપર ગામે ઘરકંકાશમાં માતા અને બે સંતાનોએ ઝેર ગટગટાવ્યું : સગીર પુત્રનું મોત
દંપતી વચ્ચે ઝઘડો થતા પત્નીએ ઝેરના પારખા કર્યા બાદ બંને સંતાનોએ પણ વખ ધોળ્યું ગૃહકંલેશના કારણે અનેક પરિવારનો માળો પિખાયાના બનાવો અવાર નવાર સામે આવતા…
View More ટંકારાના વાછકપર ગામે ઘરકંકાશમાં માતા અને બે સંતાનોએ ઝેર ગટગટાવ્યું : સગીર પુત્રનું મોતસ્પાની આડમાં ચાલતા વધુ બે કૂટણખાનાનો પર્દાફાશ: એક મહિલા સહિત ત્રણ શખ્સ ઝડપાયા
મુંબઈ, ઝારખંડ, યુપી અને મેઘાલયની કુલ નવ રૂપલલનાઓ મળી આવી આગામી દિવસોમાં સ્પામાં પોલીસની ટીમો દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ કરાશે શહેરના સાધુ વાસવાણી રોડ અને કાલાવડ…
View More સ્પાની આડમાં ચાલતા વધુ બે કૂટણખાનાનો પર્દાફાશ: એક મહિલા સહિત ત્રણ શખ્સ ઝડપાયાસાયબર ફ્રોડમાં ગુમાવેલા રૂપિયા 36.47 લાખ પોલીસે અરજદારોને પરત અપાવ્યા
રાજયનાં નાગરીકોની સલામતી અને તેમની સુવીધાઓને કેન્દ્રમા રાખીને ગુજરાત પોલીસે શરુ કરેલી તેરા તુજકો અર્પણની પહેલ રાજય ભરમા સારા પરીણામ આપી રહી છે.તેરા તુજકો અર્પણ…
View More સાયબર ફ્રોડમાં ગુમાવેલા રૂપિયા 36.47 લાખ પોલીસે અરજદારોને પરત અપાવ્યા