ધ્રોલ નજીક ઈકો કારના ચોર ખાનામાં લવાતો દારૂ પકડાયો

મધ્ય પ્રદેશના અલીરાજપુર થી ઇકો કારમાં સીટને નીચે ચોરખાનું બનાવીને તેમાં ઇંગ્લિશ દારૂૂની બાટલીનો જથ્થો સંતાડીને જામનગર પંથકમાં ઘુસાડવાનું ચબરાક બુટલેગરનું કારસ્તાન એલસીબીની ટુકડીએ પકડી…

View More ધ્રોલ નજીક ઈકો કારના ચોર ખાનામાં લવાતો દારૂ પકડાયો

જામનગરના બેડી વિસ્તારમાં યુવાન પર છરી વડે હુમલો

જામનગર નજીક બેડી વિસ્તારમાં હુસેની ચોકમાં રહેતા અને માછીમારી કરતા આદમ અબ્દુલ જામ નામના 48 વર્ષના માછીમાર યુવાને પોતાના ઉપર છરી વડે હુમલો કરી ઇજા…

View More જામનગરના બેડી વિસ્તારમાં યુવાન પર છરી વડે હુમલો

જામનગરના સચાણા ગામે વીજ શોકથી ખેડૂતનું મોત

જામનગર તાલુકાના સચાણા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા સબીર જાનમામદ લાખા નામના 45 વર્ષના યુવાનને પોતાની વાડી પાસે ઇલેક્ટ્રીક વાયરમાંથી વિજ આંચકો લાગતાં તેનું…

View More જામનગરના સચાણા ગામે વીજ શોકથી ખેડૂતનું મોત

જામનગરમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવાને એસીડ ગટગટાવ્યું

જામનગરમાં તિરૂૂપતિ પાર્ક સોસાયટી શેરી નંબર -7 માં રહેતા લલિત ચંદ્રકાંતભાઈ સુરાણી નામના 28 વર્ષના વાણંદ યુવાને બે દિવસ પહેલાં એસિડ પી લઈ આપઘાત નો…

View More જામનગરમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવાને એસીડ ગટગટાવ્યું

જામનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે અવિરત મેઘસવારી, વધુ અડધાથી સવા બે ઈચ વરસાદ વરસ્યો

જામનગર જિલ્લામાં ભાદરવો ભરપૂર રહ્યો છે, અને સતત 3 દિવસથી ધીંગી મેઘ સવારી જોવા મળી રહી છે. જામનગર શહેર અને સમગ્ર જિલ્લામાં ગઈકાલે મેઘરાજાનો રાઉન્ડ…

View More જામનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે અવિરત મેઘસવારી, વધુ અડધાથી સવા બે ઈચ વરસાદ વરસ્યો

અમરેલી જિલ્લામાં પાણી પત્રકમાં મગફળીનો પાક હોવાથી કપાસનાં પાકનો દાખલો તલાટી આપતા નથી

સમગ્ર રાજ્યમાં ઓક્ટોબર 2024 માં જે કમોસમી વરસાદ થયો હતો ત્યારે અમરેલી જિલ્લા ના ઘણા ગામડાઓમાં પાક નુકશાની થઈ હતી. આ બાબતની અનેક રજુવાતો થઇ…

View More અમરેલી જિલ્લામાં પાણી પત્રકમાં મગફળીનો પાક હોવાથી કપાસનાં પાકનો દાખલો તલાટી આપતા નથી

મુન્દ્રાના વવાર ગામે જમાઈ પર સસરાનું ફાયરિંગ, પીઠમાં ગોળી વાગતા ગંભીર

મુન્દ્રા તાલુકાના વવાર ગામમાં સસરાએ જમાઈ પર ફાયરીંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. ગામમાં જ રહેતા 27 વર્ષીય યુવાને આરોપીની દીકરી સાથે પ્રેમલગ્ન કરી…

View More મુન્દ્રાના વવાર ગામે જમાઈ પર સસરાનું ફાયરિંગ, પીઠમાં ગોળી વાગતા ગંભીર

જૂનાગઢ: MLAના નકલી મદદનીશે 50 લાખ પડાવ્યા

જૂનાગઢમાં એક ચોંકાવનારો છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદના એક ઠગ દંપતીએ પોતાને એમએલએના પીએ તરીકે ઓળખાવી જૂનાગઢના એક તબીબ દંપતી પાસેથી સરકારી નોકરી…

View More જૂનાગઢ: MLAના નકલી મદદનીશે 50 લાખ પડાવ્યા

અંજારમાં ઘર પાસે રમતા બે સગાભાઈનાં ટાંકામાં ડૂબી જતાં મોત

અંજારની કર્મચારી કોલોની પાસે નિર્માણાધિન મકાન પાસે બાજુમાં જ રહેતા બે બાળ સહોદર રમતા રમતા પાણીના ખુલ્લા ટાંકામાં પડી જતા ડૂબી જવાથી મોત નિપજ્યું હોવાની…

View More અંજારમાં ઘર પાસે રમતા બે સગાભાઈનાં ટાંકામાં ડૂબી જતાં મોત

કચ્છના રાપરમાં સાવકા પુત્રનું માતા પર દુષ્કર્મ

મહિલાએ બૂમાબૂમ કરી પરંતુ કોઇ મદદે ન આવ્યું, પિયરે આવીને ફરિયાદ નોંધાવી કચ્છના રાપરમાંથી સંબંધોને લજવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સાવકા પુત્રએ…

View More કચ્છના રાપરમાં સાવકા પુત્રનું માતા પર દુષ્કર્મ