એનજીઓ ચલાવતા 26 વર્ષિય નેતાની એક હકલથી હજારો યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા નેપાળમાં જનરલ-ઝેડ ચળવળે સરકારના મૂળિયાં હચમચાવી દીધા છે. આ ચળવળનો મુખ્ય ચહેરો…
View More એક દિવસમાં ઓલીને ઉથલાવનાર Gen-Z ચળવળનો ચહેરો સુદાન ગુરંગમલયાલી અભિનેત્રીને ગજરો પહેરી એરપોર્ટ જવાનું મોંઘુ પડયું
મલયાલી અભિનેત્રી નવ્યા નાયર ચમેલીના ફૂલનો ગજરો પહેરીને ઍર ટ્રાવેલ કરી રહી હતી. એકદમ સામાન્ય લાગતી આ બાબત માટે ઑસ્ટ્રેલિયામાં તેણે એક લાખ રૂૂપિયાનો દંડ…
View More મલયાલી અભિનેત્રીને ગજરો પહેરી એરપોર્ટ જવાનું મોંઘુ પડયુંતુર્કીયેમાં સરકાર વિરોધી દેખાવો: દેશભરમાં ઇન્ટરનેટ પ્રતિબંધ
તુર્કીયેના પ્રમુખ રેસેપ તૈયપ એર્દોગન પર મોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. એવા આરોપો છે કે રેસેપ તૈયપ એર્દોગન અને તેમની સરકાર દેશના મુખ્ય વિપક્ષી…
View More તુર્કીયેમાં સરકાર વિરોધી દેખાવો: દેશભરમાં ઇન્ટરનેટ પ્રતિબંધલાલબાગચા રાજાના વિસર્જનમાં ખિસ્સા કાતરૂઓને તડાકો
લાલબાગચા રાજાની વિસર્જનયાત્રા વખતે હજારોની સંખ્યામાં ભાવિકો જોડાયા હોવાથી પ્રચંડ ગિરીદીનો લાભ લેવા પાકીટમારો, મોબાઇલચોર અને ચેઇન-સ્નેચર્સ ઍક્ટિવ થઈ જાય છે. આ વર્ષે પણ એવું…
View More લાલબાગચા રાજાના વિસર્જનમાં ખિસ્સા કાતરૂઓને તડાકોમોદીની મુલાકાત ટાણે હિમાચલની બે હોસ્પિટલોમાં બોમ્બ ધમકી
પીએમ મોદીની હિમાચલ મુલાકાત દરમિયાન હિમાચલ પ્રદેશના શ્રી લાલ બહાદુર શાસ્ત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ નેરચોક અને મેડિકલ કોલેજ ચંબામાં બોમ્બ ધમકીના ઇમેઇલ મળ્યા છે.…
View More મોદીની મુલાકાત ટાણે હિમાચલની બે હોસ્પિટલોમાં બોમ્બ ધમકીગાઝાના લોકોને સહાય પહોંચાડવા નીકળેલા ગ્રેટા થનબર્ગના જહાજ પર ડ્રોન હુમલો
હમાસને ખતમ કરવાના ઉદ્દેશ્યથી ઇઝરાયલ ગાઝા પર તેના હુમલાઓ ચાલુ રાખે છે. જોકે, સ્વીડિશ પર્યાવરણીય કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ ગાઝાના લોકોને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે…
View More ગાઝાના લોકોને સહાય પહોંચાડવા નીકળેલા ગ્રેટા થનબર્ગના જહાજ પર ડ્રોન હુમલોદેશને આજે મળશે નવા ઉપરાષ્ટ્રપતિ, મતદાન પૂર્ણ
એનડીએના ઉમેદવારે મતદાન અગાઉ રામમંદિરમાં પ્રાર્થના કરી: મોદીએ પ્રથમ મત આપ્યો: બીજેડી, બીઆરએસ, અકાલીદળના સાંસદો મતદાનથી અળગા રહેશે: રાધાકૃષ્ણનનો જંગી બહુમતીથી વિજય પાકો ઉપરાષ્ટ્રપતિ પદની…
View More દેશને આજે મળશે નવા ઉપરાષ્ટ્રપતિ, મતદાન પૂર્ણરાજકોટમાં કોર્પોરેટરના ભાઈનું હૃદયરોગના હુમલાથી મોત
બેભાન હાલતમાં ઢળી પડેલા હોટલ સંચાલકે દમ તોડતાં પરિવારમાં કલ્પાંત રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ…
View More રાજકોટમાં કોર્પોરેટરના ભાઈનું હૃદયરોગના હુમલાથી મોતદશ રૂપિયા ન આપતા ભિક્ષુકે ધક્કો મારી ચાલુ ટ્રેનમાંથી યુવકને નીચે ફેંકયો
સુરેન્દ્રનગર નજીકનો બનાવ: ઉત્તર પ્રદેશના યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં રાજકોટ ખસેડાયો સુરેન્દ્રનગર નજીક ટ્રેનમા મુસાફરી કરતો મુળ ઉત્તર પ્રદેશના યુવાન પાસેથી ભિક્ષુકે રૂા.10 માંગતા તેણે રૂપિયા…
View More દશ રૂપિયા ન આપતા ભિક્ષુકે ધક્કો મારી ચાલુ ટ્રેનમાંથી યુવકને નીચે ફેંકયોઅમિત ખૂંટ આપઘાત પ્રકરણમાં રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી ફગાવતી હાઇકોર્ટ
ગોંડલ કોર્ટના હુકમને હાઇકોર્ટમાં પડકારતા પિતા બાદ પુત્રની પણ મુશ્કેલી વધી ગોંડલ તાલુકાના રીબડા ગામનાં અમિત દામજીભાઈ ખુંટનાં ચકચારી આપઘાત પ્રકરણમાં સંડોવાયેલા રિબડાના અનિરુદ્ધસિંહ જાડેજા…
View More અમિત ખૂંટ આપઘાત પ્રકરણમાં રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી ફગાવતી હાઇકોર્ટ