પાટડીના નારણપુરામાં ચરવા ગયેલી નવ ભેંસોની ચોરી, પશુ પાલકની ફરિયાદ

પાટડી તાલુકાના નારણપુરાના ચરવા ગયેલી નવ ભેંસોની ચોરી થઈ છે. જે અંગે પશુપાલકે રૂૂ. 1.95 લાખની નવ ભેંસો ચોરાયાની પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે…

View More પાટડીના નારણપુરામાં ચરવા ગયેલી નવ ભેંસોની ચોરી, પશુ પાલકની ફરિયાદ

જૂનાગઢના કુખ્યાત શખ્સે ધોરાજી પંથકના મહિલા સરપંચનું જાહેરમાં કર્યુ ચારિત્ર્ય હનન

લોકશાહીના પાયા સમાન ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમ જેવા જાહેર મંચ પરથી મહિલા સરપંચના ચારિત્ર્ય પર અભદ્ર આળ મૂકવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે.…

View More જૂનાગઢના કુખ્યાત શખ્સે ધોરાજી પંથકના મહિલા સરપંચનું જાહેરમાં કર્યુ ચારિત્ર્ય હનન

રોકાણકારો સાવધાન! સોનાનો ગમે ત્યારે ફટાકિયો બોલશે!

છેલા એક મહિનાથી સોનાના ભાવમાં આસમાની વધારો થયો છે ત્યારે દુનિયાના સૌથી મોટા બેંકરની સોનાનો પરપોટો ફૂલી ગયો હોવાની ચેતવણી સોનાના ભાવમાં આ સપ્તાહમાં નવો…

View More રોકાણકારો સાવધાન! સોનાનો ગમે ત્યારે ફટાકિયો બોલશે!

કલ્યાણપુરના મોજે ગાગા ગામે સરકારી જમીન દબાણમુકત કરાઈ

દ્વારકા નજીકના કલ્યાણપુર તાલુકાના મોજે ગાગા ગામે સરકારી ખરાબાના રે.સ.નં.1662 (જુના : 472/1) જમીનમાં આવેલ જલાલશા પીરની દરગાહ પાસે પોલીસ બંદોબસ્ત સાથે સરકારી ખરાબામાં આવેલ…

View More કલ્યાણપુરના મોજે ગાગા ગામે સરકારી જમીન દબાણમુકત કરાઈ

વેપાર કરાર માટે મકાઇ ખરીદી, ભારત અમેરિકાને રાજી કરશે

ઇથેનોલ બનાવવા અમેરિકા પાસેથી મકાઇ અને ઓઇલ ખરીદવાના પ્રસ્તાવથી કોકડું ઉકેલવા મથામણ ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સોદા માટે વાટાઘાટો ચાલી રહી છે. બંને દેશોએ…

View More વેપાર કરાર માટે મકાઇ ખરીદી, ભારત અમેરિકાને રાજી કરશે

આંદામાન બેસિનમાં કુદરતી ગેસ મળ્યો, 87 ટકા મિથેનનું પ્રમાણ

ભારતે આંદામાન બેસિનમાં કુદરતી ગેસની હાજરીની પુષ્ટિ કરી છે, જે દેશની ઊંડા પાણીની શોધ મહત્વાકાંક્ષાઓમાં એક સીમાચિહ્નરૂૂપ છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ શુક્રવારે…

View More આંદામાન બેસિનમાં કુદરતી ગેસ મળ્યો, 87 ટકા મિથેનનું પ્રમાણ

સોનમ વાંગચુકની NSA હેઠળ ધરપકડ, જોધપુર જેલમાં રખાયા

  હિંસા માટે ઉશ્કેરણી બદલ પ્રશાસનનું આકરું પગલું લદાખના લેહમાં હિંસાના ત્રણ દિવસ બાદ પોલીસે શુક્રવારે (26 સપ્ટેમ્બર, 2025) પર્યાવરણીય કાર્યકર્તા સોનમ વાંગચુકની ધરપકડ કરી…

View More સોનમ વાંગચુકની NSA હેઠળ ધરપકડ, જોધપુર જેલમાં રખાયા

NEET પરીક્ષાર્થીની હત્યાનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર

  એક મોટી કાર્યવાહીમાં, UPSTFએ ગોરખપુરમાં ઝુબૈરને મારી નાખ્યો છે. પશુ તસ્કરો દ્વારા તાજેતરમાં હત્યા કરાયેલા દીપક ગુપ્તાની હત્યામાં ઝુબૈર મુખ્ય આરોપી હતો. ઝુબૈર પર…

View More NEET પરીક્ષાર્થીની હત્યાનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર

UNમાં નેતન્યાહૂનો બહિષ્કાર; પ્રવચન માટે ઉભા થતાં જ અનેક દેશોનો વોકાઉટ

  ઈઝરાયલી પ્રતિનિધિ મંડળે તાળીઓથી આવકાર્યા, ખાલી ખુરશીઓ સંબોધી ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં સંબોધન કર્યુ હતું. યુએન જનરલ એસેમ્બલીમાં તેમનું…

View More UNમાં નેતન્યાહૂનો બહિષ્કાર; પ્રવચન માટે ઉભા થતાં જ અનેક દેશોનો વોકાઉટ

એકથી વધુ મતદાર યાદીમાં ઉમેદવારનું નામ: ઉત્તરાખંડ ચૂંટણી પંચને બે લાખનો દંડ

નામાંકન પત્ર રદ થશે નહીં તેવા ચૂંટણી પંચના નિર્ણયને નિયમોનું ઉલ્લંઘન માનતી સુપ્રીમ સુપ્રીમ કોર્ટે ગઇકાલે ચૂંટણી પંચને લઇને એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ…

View More એકથી વધુ મતદાર યાદીમાં ઉમેદવારનું નામ: ઉત્તરાખંડ ચૂંટણી પંચને બે લાખનો દંડ