જામનગર જિલ્લાના કાલાવડમાં ભાજપનો જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કાલાવડ તાલુકા ભાજપ પ્રમુખ સંજય ડાંગરીયા અને જામનગર જિલ્લા દૂધ સંઘના ચેરમેન કાંતિ ગઢિયા જૂથ વચ્ચેનો વિવાદ…
View More કાલાવડ ભાજપમાં જૂથવાદ ચરમસિમાએ ડાંગરિયા અને ગઢિયા જૂથ વચ્ચે વિવાદધ્રોલ પોલીસ મથકમાં 321 વાહનોની જાહેર હરાજી સંપન્ન
જામનગર પોલીસ અધિક્ષક ડો.રવિમોહન સૈનિ ની સુચના તથા માર્ગદર્શન હેઠળ મુદામાલ વાહન નિકાલ ઝુંબેશ સને અન્વયે કમીટી ની રચના કરવામાં આવી હતી. જેમાં અધ્યક્ષ સ્થાને…
View More ધ્રોલ પોલીસ મથકમાં 321 વાહનોની જાહેર હરાજી સંપન્નધ્રાંગધ્રા નજીક પૂલ પરથી કાર નીચે ખાબકતા એક જ પરિવારના ચારના મોત
મહિલાને હોસ્પિટલે લઇ જતા દાધોળિયા ગામના પરિવારને નહેલો અકસ્માત ધ્રાંગધ્રા-સરા હાઇવે પર ગઈ રાત્રે એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક…
View More ધ્રાંગધ્રા નજીક પૂલ પરથી કાર નીચે ખાબકતા એક જ પરિવારના ચારના મોતઅમદાવાદમાં ગેલેકસી ગરબાના આયોજકે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર
રાત્રે ગરબા પૂરા થયા બાદ જીવન ટૂંકાવી લીધું, આર્થિક ભીંસનું પ્રાથમિક તારણ ચાલુ વર્ષે નવરાત્રિમાં મેઘરાજાએ મજા બગાડી નાખતા અર્વાચિન રાસોત્સવના મોટા આયોજનો કરનાર અનેક…
View More અમદાવાદમાં ગેલેકસી ગરબાના આયોજકે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચારરાજકોટમાં અલકાયદાના 3 બંગાળી આતંકીઓને જન્મટીપની સજા
સોની બજારમાં મજૂરી કામના ઓઠા હેઠળ ઝેહાદી પ્રવૃત્તિ કરતાં ઝડપાયા હતા એટીએસની ટીમે ઓપરેશન કર્યુ હતું, બે વર્ષમાં જ સેશન્સ કોર્ટનો ચૂકાદો રાજકોટમાં સોની બજારમાં…
View More રાજકોટમાં અલકાયદાના 3 બંગાળી આતંકીઓને જન્મટીપની સજાવરદાયિની માતાજીની પલ્લી પર 10 લાખ લીટર ઘીનો અભિષેક
લાખો ભકતોએ ટ્રેક્ટર ટ્રોલી અને બેરલમાં ઘી ભરીને પલ્લી પર રેડયું, રસ્તા પર ઘીની નદીઓ વહી, રૂપાલ ગામના 27 ચોકમાં પલ્લી ફેરવવામાં આવી ગાંધીનગર જિલ્લાના…
View More વરદાયિની માતાજીની પલ્લી પર 10 લાખ લીટર ઘીનો અભિષેકઆટકોટ પાસે શિતલ આઇસ્ક્રીમના વાહન માંથી ડીઝલ ચોરી કરનાર ચાલક સહિત બે સામે ફરિયાદ
અમરેલીનાં શિતલ આઇસ્ક્રીમનાં વાહન માથી આટકોટ નજીક હોટલ પાસે ડીઝલ ચોરીની ઘટનામા તપાસમા શિતલ આઇસ્ક્રીમનાં વાહન ચલાવતા ડ્રાઇવર અને ચોરાવ ડીઝન ખરીદનાર હોટલ સંચાલકનુ નામ…
View More આટકોટ પાસે શિતલ આઇસ્ક્રીમના વાહન માંથી ડીઝલ ચોરી કરનાર ચાલક સહિત બે સામે ફરિયાદવીરપુરના ઉમરાળી ગામની સીમમાં ખોડિયાર મંદિરમાંથી દાન પેટીની ચોરી
વીરપુરનાં ઉમરાળી ગામની સીમમા આવેલા ગાળા વાળા ખોડીયાર માતાજીનાં મંદિરમા તસ્કરો ત્રાટકયા હતા. અને મંદિરમાથી બે દાનપેટી ચોરી ગયા હતા. આ મામલે વીરપુર પોલીસમા ફરીયાદ…
View More વીરપુરના ઉમરાળી ગામની સીમમાં ખોડિયાર મંદિરમાંથી દાન પેટીની ચોરીમોટી પાનેલીમાં ખેડૂતના ઘરે થયેલી રૂ. 3.30 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો
ઉપલેટાનાં મોટી પાનેલી ગામે ખેડુતનાં બંધ મકાનમા થયેલ રૂ. 3.30 લાખની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખી આ ચોરીમા સંડોવાયેલ મહીલા સહીત 3 ની ધરપકડ કરી…
View More મોટી પાનેલીમાં ખેડૂતના ઘરે થયેલી રૂ. 3.30 લાખની ચોરીનો ભેદ ઉકેલાયોમાખાવડ ગામે બાઇક લઇને નીકળેલા બે ટાબરિયાને અકસ્માત, એકનું મોત
રાજકોટની ભાગોળે માખાવડ ગામે હોન્ડા લઇને નીકળેલા બે ટાબરીયાને અકસ્માત નડયો હતો જેમા એક ટાબરીયાનુ મોત થયુ હતુ આ મામલે પોલીસે ટાબરીયાને લાયસન્સ વિના સ્કુટર…
View More માખાવડ ગામે બાઇક લઇને નીકળેલા બે ટાબરિયાને અકસ્માત, એકનું મોત