જામનગરમાં રાત્રી સફાઇ માટે ખુદ મ્યુનિ.કમિશનર ફિલ્ડમાં ઉતર્યા

જામનગર શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયા દ્વારા રાત્રિના સમયે પણ સ્થળ પર પહોંચી રૂૂબરૂૂ નિરીક્ષણ શરૂૂ કરવામાં આવ્યું છે. સાંજના…

View More જામનગરમાં રાત્રી સફાઇ માટે ખુદ મ્યુનિ.કમિશનર ફિલ્ડમાં ઉતર્યા

હળવદના ચરાડવામાં ઓઇલ મિલમાંથી 10.64 લાખનું જીરૂ ઉઠાવી જનાર ચાર તસ્કરો ઝડપાયા

280 મણ જીરૂ અને બોલેરો મળી 12.70 લાખનો મુદ્દામાલ જપ્ત : ત્રણની શોધખોળ ચરાડવા ગામની સીમમાં આવેલ ઓઈલ મિલમાંથી જીરૂૂની ચોરીના ગુનામાં એલસીબી ટીમે ચાર…

View More હળવદના ચરાડવામાં ઓઇલ મિલમાંથી 10.64 લાખનું જીરૂ ઉઠાવી જનાર ચાર તસ્કરો ઝડપાયા

વેલણ ગ્રામ પંચાયતનો સ્પેસ સેન્ટર માટે ગ્રામજનોની સહમતિ વિના જમીન આપવાનો ઇનકાર

કોડીનાર તાલુકાના વેલણ ,માઢવાડ બંદર વિસ્તારના દરિયાકાંઠે આવનાર સ્પેસ લોન્ચિંગ સેન્ટર માટે જરૂૂરી જમીન મેળવવા માટે ગતિવિધિ હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂૂપે કોડીનાર મામલતદાર…

View More વેલણ ગ્રામ પંચાયતનો સ્પેસ સેન્ટર માટે ગ્રામજનોની સહમતિ વિના જમીન આપવાનો ઇનકાર

ઉપલેટા પાલિકા પ્રમુખના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવે મહિલાઓ દ્વારા સૂત્રોચ્ચાર

ખુલ્લી ગટર, તૂટેલી પાઇપલાઇન તેમજ અત્યંત બિસમાર રસ્તાઓથી સ્થાનિકોને હાલાકી: વિપક્ષને કરાઇ રજૂઆત ઉપલેટા શહેરમાં ખુદ નગરપાલિકાના પ્રમુખના વોર્ડ નંબર સાતમાં આવેલ ભગવતી પાર્ક-1 વિસ્તારમાં…

View More ઉપલેટા પાલિકા પ્રમુખના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવે મહિલાઓ દ્વારા સૂત્રોચ્ચાર

ગઢડા ગોપીનાથ મંદિરે જળઝીલણી એકાદશીની ભવ્ય ઉજવણી

બોટાદ જીલ્લાના ગઢડા ગોપીનાથજી મહારાજના મંદિર ખાતે પરિવર્તિની જળઝીલણી એકાદશીનો પવિત્ર અને ઐતિહાસિક મહિમા ધરાવતો સમૈયો આજે ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. ભગવાન સ્વામિનારાયણ…

View More ગઢડા ગોપીનાથ મંદિરે જળઝીલણી એકાદશીની ભવ્ય ઉજવણી

જામનગર શહેરમાં ફાયર સેવાની હેલ્પલાઇનમાં મોટો ફેરફાર : હવે 101ના બદલે 112 રહેશે કાર્યરત

નાગરિકોની સલામતી અને કટોકટીના સમયે ત્વરિત મદદ મળી રહે તે હેતુથી ગુજરાત સરકારે ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ હેઠળ સિંગલ ઇમરજન્સી નંબર 112નો વ્યાપ વધાર્યો છે.…

View More જામનગર શહેરમાં ફાયર સેવાની હેલ્પલાઇનમાં મોટો ફેરફાર : હવે 101ના બદલે 112 રહેશે કાર્યરત

Asian Games 2026: ભારતે સોફ્ટ ટેનિસમાં રચ્યો ઈતિહાસ, જય મીનાએ અપાવ્યો પ્રથમ મેડલ

  આજે એશિયન ગેમ્સનો ચોથો દિવસ છે. જય મીનાએ સોફ્ટ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારત માટે ઈતિહાસ રચ્યો છે. તેઓ આ રમતમાં એશિયન ગેમ્સનો મેડલ…

View More Asian Games 2026: ભારતે સોફ્ટ ટેનિસમાં રચ્યો ઈતિહાસ, જય મીનાએ અપાવ્યો પ્રથમ મેડલ

UNમાં ફરી કાશ્મીરનો રાગ, તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગાને ઉઠાવ્યો મુદ્દો

  તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈયિપ એર્દોગાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે દક્ષિણ એશિયામાં વિવાદોનું સમાધાન વાતચીત…

View More UNમાં ફરી કાશ્મીરનો રાગ, તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગાને ઉઠાવ્યો મુદ્દો

શૂટિંગમાં ભારતનો ડંકો: Women’s Skeet Teamએ બ્રોન્ઝ મેડલ જીત્યો

  ભારતે એશિયન ગેમ્સ 2026માં પોતાનું આઠમું મેડલ જીત્યું છે. આ મેડલ મહિલાઓની સ્કીટ શૂટિંગ સ્પર્ધામાં મળ્યું, જેમાં રાઈઝા ધિલ્લોન, મહેશ્વરી ચૌહાણ અને પરિનાઝ ધાલીવાલની…

View More શૂટિંગમાં ભારતનો ડંકો: Women’s Skeet Teamએ બ્રોન્ઝ મેડલ જીત્યો

પાકિસ્તાનમાં ધોળા દિવસે મંત્રીનું અપહરણ, કેમેરામાં કેદ થઈ અપહરણની ઘટના

  પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ધોળા દિવસે એક મંત્રીના અપહરણની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. સોમવારે બપોરે પબ્લિક હેલ્થ ઇજનેર મંત્રી ફઝલ શકુર ખાનનું અજાણ્યા…

View More પાકિસ્તાનમાં ધોળા દિવસે મંત્રીનું અપહરણ, કેમેરામાં કેદ થઈ અપહરણની ઘટના