ડબ્બા ટ્રેડિંગ મામલે ASI સસ્પેન્ડ, તપાસ જેતપુર PIને સોંપાઇ

  સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં આવેલી રામેશ્વર ટાઉનશિપના મકાન નંબર 52માં રહેતા એએસઆઈ સંજયસિંહ રાઠોડના ઘરે છેલ્લા 10 વર્ષથી ગેરકાયદેસર ચાલતા શેરબજારના ડબ્બા ટ્રેડીંગના નેટવર્ક ઉપર…

View More ડબ્બા ટ્રેડિંગ મામલે ASI સસ્પેન્ડ, તપાસ જેતપુર PIને સોંપાઇ

પાડોશી સાથેના પ્રેમ સંબંધની પતિને જાણ થતા પત્નીનો આપઘાતનો પ્રયાસ

શહેરમાં યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાસે આવાસ કવાર્ટરમાં રહેતી પરિણીતાના પાડોશી યુવક સાથેના પ્રેમ સંબંધની પતિને જાણ થઇ જતા પરિણીતાએ ડીડીટી પાડવર પી લીધો…

View More પાડોશી સાથેના પ્રેમ સંબંધની પતિને જાણ થતા પત્નીનો આપઘાતનો પ્રયાસ

સહકારનગરમાં યુવાનની હત્યામાં મદદગારી કરનાર શખ્સની ધરપકડ

શહેરના વાણિયાવાડી મેઇન રોડ પર આવેલા જલારામ ચોક ખાતે બનેલા હત્યાના બનાવમાં મુખ્ય આરોપીને મદદગારી કરનાર અને ગુનામાં સક્રિય ભૂમિકા ભજવનાર ભીલવાસના શખ્સને ભક્તિનગર પોલીસે…

View More સહકારનગરમાં યુવાનની હત્યામાં મદદગારી કરનાર શખ્સની ધરપકડ

હડમતાળાના કારખાનામાં ચાલતી જુગાર ક્લબ ઉપર દરોડો, રાજકોટના કોન્ટ્રાકટર અને વેપારી સહિત પાંચ પકડાયા

ટોકન આધારિત જુગાર કલબમાંથી રૂા.62 હજારની રોકડ સહિત રૂા.1.82 લાખનો મુદ્દામાલ કબજે કોટડા સાંગાણી તાલુકાના હડમતાળા જી.આઈ.ડી.સી.) વિસ્તારમાં આવેલા એક સીમેન્ટના કારખાનાના ધમધમતા હાઇપ્રોફાઇલ જુગારધામ…

View More હડમતાળાના કારખાનામાં ચાલતી જુગાર ક્લબ ઉપર દરોડો, રાજકોટના કોન્ટ્રાકટર અને વેપારી સહિત પાંચ પકડાયા

માતા સાથે પૈસા માટે ઝઘડો કરતા પિતાને સગીર પુત્રએ પતાવી દીધા

રાજકોટ શહેરના કણકોટ રોડ વિસ્તારમાં આવેલી સરદારધામની નવી બાંધકામ સાઇટ પર એક ચકચારી ઘટના બની છે.અહીં રોજમદાર તરીકે મજૂરી કામ કરતા પરિવારમાં પત્ની પાસે વાપરવાના…

View More માતા સાથે પૈસા માટે ઝઘડો કરતા પિતાને સગીર પુત્રએ પતાવી દીધા

હાલાર પંથકના ખેડૂતોને ગેસ પાઈપલાઈનના વળતર આપવા રજૂઆત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા આશરે એકાદ સપ્તાહથી દેશની પાઇપલાઇન મુદ્દે ખેડૂતો દ્વારા આંદોલન તેમજ વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. આ મહત્વના મુદ્દે જામનગર તથા…

View More હાલાર પંથકના ખેડૂતોને ગેસ પાઈપલાઈનના વળતર આપવા રજૂઆત

વ્યાજખોરે ગિરવે આવેલા ઘરેણા વેંચી માર્યા: 22 લાખનું વ્યાજ પણ વસુલી લીધુ

જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા વેપારી મુકેશકુમાર પરસોતમભાઈ જ્ઞાનચંદાણીની ફરિયાદના આધારે સીટી ‘બી’ ડિવિઝન પોલીસે બે શખ્સો સામે ગુજરાત મની લેન્ડર્સ એક્ટ-2011ની કલમ 5, 39,…

View More વ્યાજખોરે ગિરવે આવેલા ઘરેણા વેંચી માર્યા: 22 લાખનું વ્યાજ પણ વસુલી લીધુ

જામનગરની આયુષ કેન્સર હોસ્પિટલની ઐતિહાસિક સિદ્ધિ: પ્રથમ વખત અન્નનળીના કેન્સરની જટિલ સર્જરી સફળ

જામનગરની આયુષ કેન્સર હોસ્પિટલે દ્વારકાના 57 વર્ષીય દર્દી પર અન્નનળીના કેન્સર (કર્સિનોમા ઇકોફેગસ) ની અત્યંત જટિલ ’ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી’ સફળતાપૂર્વક કરીને હાલાર પંથકમાં નવો તબીબી…

View More જામનગરની આયુષ કેન્સર હોસ્પિટલની ઐતિહાસિક સિદ્ધિ: પ્રથમ વખત અન્નનળીના કેન્સરની જટિલ સર્જરી સફળ

કોડીનારનું શૌચાલય કૌભાંડ ફરી ધૂણ્યું, હાઇકોર્ટમાં ફરી અરજી કરાઇ

કોડીનાર નગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત શૌચાલય યોજના હેઠળ વર્ષ 2012થી2017ના સમયગાળા દરમિયાન કેટલાક સૌચાલય માત્ર રેકર્ડ પર જ બનાવીને ચુકવણામાં ગેરરીતિ કરવામાં આવી હોવાની શંકાસ્પદ…

View More કોડીનારનું શૌચાલય કૌભાંડ ફરી ધૂણ્યું, હાઇકોર્ટમાં ફરી અરજી કરાઇ

દેલવાડા-જૂનાગઢ મીટરગેજને બ્રોડગેજમાં ફેરવી દીવ સુધી લંબાવો

ગીર સોમનાથ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ સૌરાષ્ટ્રના વિકાસ માટે રેલવે કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવવા ની માંગ ઉઠી છે. દેલવાડા ચેમ્બર ઓફ કોમર્સ તથા મિશન બ્રોડગેજ…

View More દેલવાડા-જૂનાગઢ મીટરગેજને બ્રોડગેજમાં ફેરવી દીવ સુધી લંબાવો