લાંચ લેતાં ઝડપાયેલા ડીઆઇજીના ઘરેથી પાંચ કરોડની રોકડ મળી

દોઢ કિલો સોનું, 22 લક્ઝરી ઘડિયાળો, મોંઘી ગાડીઓની ચાવી, હથિયારો મળ્યા લાંચના આરોપમાં રંગે હાથે પકડાયેલા પંજાબ પોલીસના ડીઆઈજી હરચરણ સિંહ ભુલ્લરની મુશ્કેલીઓ ચાલુ જ…

View More લાંચ લેતાં ઝડપાયેલા ડીઆઇજીના ઘરેથી પાંચ કરોડની રોકડ મળી

મારું કોઇ સાંભળતું નથી; ભારતીય ઉદ્યોગ જગતથી ગોયેલ નારાજ

તમારે ખુલ્લા વિદેશી બજાર જોઇએ છે, પણ તમે ભારતનાં દરવાજા બંધ કરવા માગો છો: સ્થાનિક સપ્લાયર્સ પાસેથી ખરીદ કરવાની વાત કોઇ ધ્યાનમાં લેતું નથી: વાણિજય…

View More મારું કોઇ સાંભળતું નથી; ભારતીય ઉદ્યોગ જગતથી ગોયેલ નારાજ

ભારત ડર્ટી ગેમ રમી શકે, અમે બે મોરચે લડવા તૈયાર: અધમૂઆ છતાં પાક. સંરક્ષણ મંત્રીની ફાંકા-ફોજદારી

અફઘાન વિદેશમંત્રી ભારતથી શું યોજના લઇ આવ્યા છે તે જોવાનું બાકી: ખ્વાજા આસિફ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ચેતવણી આપી છે કે ભારત સીમા પર…

View More ભારત ડર્ટી ગેમ રમી શકે, અમે બે મોરચે લડવા તૈયાર: અધમૂઆ છતાં પાક. સંરક્ષણ મંત્રીની ફાંકા-ફોજદારી

ગુજરાતના નવા પ્રધાન મંડળના શપથ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રીઓનું જમ્બો પ્રધાન મંડળ, સૌરાષ્ટ્રને હેવી વેઈટેજ, રાજકોટ શહેર અને રાદડિયા હાંસિયામાં હર્ષ સંઘવી બનશે નાયબ મુખ્યમંત્રી, પુરુષોત્તમ સોલંકી, કુંવરજી…

View More ગુજરાતના નવા પ્રધાન મંડળના શપથ

વેરાવળમાં ફિશરીઝ કોલેજ પાસેથી અજાણ્યા શખ્સનો બિનવારસી મૃતદેહ મળ્યો

પોલીસે વાલી વારસોની તપાસ હાથધરી વેરાવળમાં બાયપાસ પાસે આવેલી ફિશરીઝ કોલેજ સામે થી અજાણ્યા શખ્સનો બિનવારસી મૃતદેહ મળી આવતા પોલીસે તેના વાલીવારસોની તપાસ હાથ ધરી…

View More વેરાવળમાં ફિશરીઝ કોલેજ પાસેથી અજાણ્યા શખ્સનો બિનવારસી મૃતદેહ મળ્યો

વાંકાનેરના નવાપરા ખડીપરામાં ઘરમાં ઘૂસી મહિલા પર છરીથી હુમલો

  મારી નાખવાની ધમકીની ફરિયાદ વાંકાનેરના નવાપરા ખડિપરા મચ્છુ નદીના કાંઠે રહેતા મહિલાના ઘરમાં ધુસીને એક શખ્સે બોલાચાલી કરી છરી વડે ઈજા કરી માર મારી…

View More વાંકાનેરના નવાપરા ખડીપરામાં ઘરમાં ઘૂસી મહિલા પર છરીથી હુમલો

ખંભાળિયામાં ટ્રાફિક પોલીસ દ્વારા કર્મચારી હેલ્મેટ ડ્રાઇવ યોજાઈ

સરકારી કચેરીમાં હેલ્મેટ વગર આવતા 45 કર્મચારી પકડાયા ખંભાળિયામાં ગઈકાલે બુધવારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સુચના મુજબ ડીવાયએસપી વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ…

View More ખંભાળિયામાં ટ્રાફિક પોલીસ દ્વારા કર્મચારી હેલ્મેટ ડ્રાઇવ યોજાઈ

પરેશ રાવલની સામાજિક ડ્રામા ‘ધ તાજ સ્ટોરી’નું ટ્રેલર રિલીઝ

અભિનેતા પરેશ રાવલની આગામી ફિલ્મ ધ તાજ સ્ટોરીના 2 મિનિટ 58 સેક્ધડના ટ્રેલરમાં અભિનેતા બૌદ્ધિક આતંકવાદના મુદ્દે લડતા જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ તાજમહેલના…

View More પરેશ રાવલની સામાજિક ડ્રામા ‘ધ તાજ સ્ટોરી’નું ટ્રેલર રિલીઝ

પરીક્રમામાં ફંડફાળ ઉઘરાવતા સ્ટોલને મંજૂરી નહીં આપવા કલેકટરને સૂચન

સાધુ-સંતો, ઉતારા મંડળો, સામાજિક સંસ્થા સાથે વહીવટી તંત્રની બેઠક યોજાઇ ગિરનારની લીલી પરિક્રમાની તૈયારીઓની વ્યવસ્થાને ધ્યાન રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું…

View More પરીક્રમામાં ફંડફાળ ઉઘરાવતા સ્ટોલને મંજૂરી નહીં આપવા કલેકટરને સૂચન

જામનગર પંથકમાં લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરતા તત્વો પર પોલીસ તંત્રની તવાઈ

હાપા રેલવે સ્ટેશન વિસ્તાર અને ઘુતારપર ગામમાં ફટાકડાનું વેચાણ કરતા ચાર વેપારીઓ પકડાયા જામનગર શહેરમાં ગઈકાલે એક ફટાકડાનું લાયસન્સ મેળવ્યા વિના ફટાકડા નું વેચાણ કરતા…

View More જામનગર પંથકમાં લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરતા તત્વો પર પોલીસ તંત્રની તવાઈ