સામાન્ય વહીવટી વિભાગ દ્વારા ગાંધીનગરમાં ખાલી બંગલા અને ગાડીઓની વિગતો મંગાવાઇ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવા મંત્રી મંડળની રચના પૂર્વે ગઈ કાલે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…
View More નવા મંત્રીઓ માટે બંગલા, ઓફિસ અને કારની વ્યવસ્થા કરવા સૂચનાવન ડે અને ટી-20 બાદ ક્રિકેટમાં નવા ફોર્મેટ ‘ટેસ્ટ ટ્વેન્ટી’ની એન્ટ્રી
નવા ફોર્મેટમાં એક દિવસમાં બે ઇનિંગ, 80 ઓવર રમાશે, ગૌરવ બહિરવાનીની જાહેરાત હાલમાં વિશ્વભરમાં ક્રિકેટમાં ત્રણ મુખ્ય ફોર્મેટમાં રમાય છે: ટેસ્ટ, વન-ડે અને ટી-20. હવે,…
View More વન ડે અને ટી-20 બાદ ક્રિકેટમાં નવા ફોર્મેટ ‘ટેસ્ટ ટ્વેન્ટી’ની એન્ટ્રીહત્યા કરાયેલા રાયબરેલીના વાલ્મિકીના પરિવારનો રાહુલને મળવા ઇનકાર
સરકારે અમને સહાય કરી છે, રાજનીતિ કરવા કોઇ નેતા ન આવે કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આજે ઉત્તર પ્રદેશના ફતેહપુર પહોંચ્યા.…
View More હત્યા કરાયેલા રાયબરેલીના વાલ્મિકીના પરિવારનો રાહુલને મળવા ઇનકારરશિયા પાસેથી ક્રૂડ ખરીદશો તો 500 ટકા ટેરિફ: ચીનને યુએસની ધમકી
યુક્રેન યુધ્ધને પરોક્ષ ભંડોળ પુરું પાડવાનો આરોપ અમેરિકા અને ચીન વચ્ચે વેપાર, ટેરિફ અને રશિયન તેલને લઈને તણાવ વધતાં અમેરિકા-ચીન વેપાર યુદ્ધ વધી રહ્યું છે.…
View More રશિયા પાસેથી ક્રૂડ ખરીદશો તો 500 ટકા ટેરિફ: ચીનને યુએસની ધમકીH1B વિઝા ફી મામલે ટ્રમ્પ તંત્ર સામે કોર્ટમાં કેસ
યુએસ ચેમ્બર ઓફ કોમર્સે નવાH-1Bવિઝા અરજદારો પર 100,000 ફી લાદવાના ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રના નિર્ણય સામે દાવો દાખલ કર્યો છે, આ પગલાને અન્યાયી અને કાયદેસર…
View More H1B વિઝા ફી મામલે ટ્રમ્પ તંત્ર સામે કોર્ટમાં કેસલાંચ લેતાં ઝડપાયેલા ડીઆઇજીના ઘરેથી પાંચ કરોડની રોકડ મળી
દોઢ કિલો સોનું, 22 લક્ઝરી ઘડિયાળો, મોંઘી ગાડીઓની ચાવી, હથિયારો મળ્યા લાંચના આરોપમાં રંગે હાથે પકડાયેલા પંજાબ પોલીસના ડીઆઈજી હરચરણ સિંહ ભુલ્લરની મુશ્કેલીઓ ચાલુ જ…
View More લાંચ લેતાં ઝડપાયેલા ડીઆઇજીના ઘરેથી પાંચ કરોડની રોકડ મળીમારું કોઇ સાંભળતું નથી; ભારતીય ઉદ્યોગ જગતથી ગોયેલ નારાજ
તમારે ખુલ્લા વિદેશી બજાર જોઇએ છે, પણ તમે ભારતનાં દરવાજા બંધ કરવા માગો છો: સ્થાનિક સપ્લાયર્સ પાસેથી ખરીદ કરવાની વાત કોઇ ધ્યાનમાં લેતું નથી: વાણિજય…
View More મારું કોઇ સાંભળતું નથી; ભારતીય ઉદ્યોગ જગતથી ગોયેલ નારાજભારત ડર્ટી ગેમ રમી શકે, અમે બે મોરચે લડવા તૈયાર: અધમૂઆ છતાં પાક. સંરક્ષણ મંત્રીની ફાંકા-ફોજદારી
અફઘાન વિદેશમંત્રી ભારતથી શું યોજના લઇ આવ્યા છે તે જોવાનું બાકી: ખ્વાજા આસિફ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ચેતવણી આપી છે કે ભારત સીમા પર…
View More ભારત ડર્ટી ગેમ રમી શકે, અમે બે મોરચે લડવા તૈયાર: અધમૂઆ છતાં પાક. સંરક્ષણ મંત્રીની ફાંકા-ફોજદારીગુજરાતના નવા પ્રધાન મંડળના શપથ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રીઓનું જમ્બો પ્રધાન મંડળ, સૌરાષ્ટ્રને હેવી વેઈટેજ, રાજકોટ શહેર અને રાદડિયા હાંસિયામાં હર્ષ સંઘવી બનશે નાયબ મુખ્યમંત્રી, પુરુષોત્તમ સોલંકી, કુંવરજી…
View More ગુજરાતના નવા પ્રધાન મંડળના શપથવેરાવળમાં ફિશરીઝ કોલેજ પાસેથી અજાણ્યા શખ્સનો બિનવારસી મૃતદેહ મળ્યો
પોલીસે વાલી વારસોની તપાસ હાથધરી વેરાવળમાં બાયપાસ પાસે આવેલી ફિશરીઝ કોલેજ સામે થી અજાણ્યા શખ્સનો બિનવારસી મૃતદેહ મળી આવતા પોલીસે તેના વાલીવારસોની તપાસ હાથ ધરી…
View More વેરાવળમાં ફિશરીઝ કોલેજ પાસેથી અજાણ્યા શખ્સનો બિનવારસી મૃતદેહ મળ્યો