ઉત્તર પ્રદેશમાં લગ્ન પક્ષના સભ્યો સાથે એક મોટો અકસ્માત. ગઇકાલે સવારે, લગ્નમાંથી પરત ફરતી વખતે, લગ્ન પક્ષના સભ્યોને લઈ જતી કાર નહેરમાં પડી ગઈ. અકસ્માતમાં…
View More ઉત્તરપ્રદેશમાં લગ્ન સમારોહમાંથી પરત ફરતી કાર કેનાલમાં ખાબકતાં 5નાં મોતબાસ્કેટ બોલનો થાંભલો પડતાં રાષ્ટ્રીય ખેલાડીનું મૃત્યુ
રોહતકમાં પ્રેક્ટિસ દરમિયાન મોત ટપક્યું 17 વર્ષીય રાષ્ટ્રીય બાસ્કેટબોલ ખેલાડી હાર્દિક રાઠીનું લખનમાઝર ગામમાં જમીન પર પ્રેક્ટિસ કરતી વખતે પોલ તૂટીને તેના પર પડી જવાથી…
View More બાસ્કેટ બોલનો થાંભલો પડતાં રાષ્ટ્રીય ખેલાડીનું મૃત્યુકાર પલટી જતા IAS અધિકારી અને તેના બે ભાઇઓના મોત
કર્ણાટકના કલબુર્ગીમાં કાર અકસ્માતમાં એક IAS અધિકારી અને તેના બે ભાઈઓના મોત નિપજ્યા છે. મૃતકોમાં 2012ની બેચના IAS અધિકારી 51 વર્ષીય મહંતશ બિલાગી સામેલ છે,…
View More કાર પલટી જતા IAS અધિકારી અને તેના બે ભાઇઓના મોતનવો શ્રમકાયદો ગેમચેન્જર સાબિત થશે: 77 લાખ લોકોને રોજગારી મળશે, બજારમાં 75,000 કરોડની રકમ ઠલવાશે
એસબીઆઇના રિપોર્ટ મુજબ અસંગઠિત ક્ષેત્રના 10 કરોડ લોકોને નોકરીની સુરક્ષા મળતાં વપરાશ વધશે તાજેતરમાં લાગુ કરવામાં આવેલા નવા શ્રમ સંહિતા (Labour Codes) ભારતીય અર્થતંત્ર માટે…
View More નવો શ્રમકાયદો ગેમચેન્જર સાબિત થશે: 77 લાખ લોકોને રોજગારી મળશે, બજારમાં 75,000 કરોડની રકમ ઠલવાશેમુંબઇમાં કાલી માતાને મધર મેરીનો શણગાર, વિવાદ થતા તાબડતોબ પૂજારીની ધરપકડ
માતાજીએ સ્વપ્નમાં આવી શૃંગાર માગ્યાનો પૂજારીનો બચાવ મુંબઈનો એક વીડિયો વાઇરલ છે. તેમાં જોવા મળી રહ્યું છે કે ચેમ્બુર વિસ્તારના એક મંદિરમાં હિંદુ દેવી કાલી…
View More મુંબઇમાં કાલી માતાને મધર મેરીનો શણગાર, વિવાદ થતા તાબડતોબ પૂજારીની ધરપકડસૈનિકોની અછત પૂરવા દર વર્ષે 1 લાખ અગ્નિવીરોની ભરતી કરાશે
સેનામાં 1.8 લાખ સૈનિકોની જગ્યા ખાલી, હાલ 45,000થી 50,000 અગ્નિવીરોની ભરતી કરાય છે ભારતીય સેનામાં સૈનિકોની અછત સતત વધી રહી છે. આશરે 1.8 લાખ સૈનિકોની…
View More સૈનિકોની અછત પૂરવા દર વર્ષે 1 લાખ અગ્નિવીરોની ભરતી કરાશેદૃષ્ટિની મર્યાદાને હરાવી સંસ્કૃતમાં પીએચ.ડી. કરવાના કપરા ચઢાણ કર્યા પાર
ભગવાને આપેલ દૃષ્ટિની મર્યાદાને ભેટ તરીકે સ્વીકારી નોર્મલ વ્યક્તિ કરતા પણ વિશેષ સિદ્ધિઓ હાંસિલ કરી છે ડો.મંજુલાબેન ગાગલિયાએ અનેક મુસીબતો વેઠીને હાલ જામનગરની એ.કે.મહિલા કોલેજના…
View More દૃષ્ટિની મર્યાદાને હરાવી સંસ્કૃતમાં પીએચ.ડી. કરવાના કપરા ચઢાણ કર્યા પાર108 વર્ષના દાદા, 107 વર્ષના દાદી, વિશ્ર્વના સૌથી વયસ્ક પતિ-પત્ની
અમેરિકામાં એક સેન્ચુરિયન કપલ છે જે પૃથ્વી પર હયાત હોય એવાં સૌથી વૃદ્ધ પતિ-પત્નીનો દરજ્જો ધરાવે છે. 108 વર્ષના લાયલ નામના દાદા અને 107 વર્ષનાં…
View More 108 વર્ષના દાદા, 107 વર્ષના દાદી, વિશ્ર્વના સૌથી વયસ્ક પતિ-પત્નીક્રિકેટર મંધાનાના લગ્નના આગલા દિવસે મંગેતરે દગો દીધો? પલાશની ચેટ લીક
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાના અને ફિલ્મમેકર-મ્યુઝિક કમ્પોઝર પલાશ મુછાલના લગ્ન અચાનક વિવાદોમાં ઘેરાઈ ગયા છે. 23 નવેમ્બરના સાંગલીમાં યોજાનારી તેમની લગ્નવિધિ…
View More ક્રિકેટર મંધાનાના લગ્નના આગલા દિવસે મંગેતરે દગો દીધો? પલાશની ચેટ લીકદ.આફ્રિકા સામે શ્રેણી હારવાથી અમને કોઈ ફરક નહીં પડે: રવિન્દ્ર જાડેજા
ગુવાહાટીમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકાએ ભારત સામે જીતવા માટે 549 રનનો પહાડ જેવો લક્ષ્યાંક…
View More દ.આફ્રિકા સામે શ્રેણી હારવાથી અમને કોઈ ફરક નહીં પડે: રવિન્દ્ર જાડેજા