ગુજરાતીઓ અને ભારતીયો માટે ગર્વના સમાચાર સામે આવ્યા છે. મિનિઓલિમ્પિક તરીકે ગણાતી કોમનવેલ્થ ગેમ્સની 2030ની યજમાની અમદાવાદને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કોટલેન્ડના ગ્લાસગો…
View More અમદાવાદના આંગણે રમાશે કોમનવેલ્થ- 2030, ,મળી સત્તાવાર મંજૂરીકર્ણાટકમાં મુખ્યમંત્રી બદલવા ગુપ્ત સમજૂતી હતી: શિવકુમાર
કોંગ્રેસના નેતા અને કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે મંગળવારે કહ્યું કે તેઓ મુખ્યમંત્રી પરિવર્તનના સંભવિત મુદ્દા પર જાહેરમાં ટિપ્પણી કરવા માંગતા નથી. તેમણે કહ્યું કે…
View More કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલવા ગુપ્ત સમજૂતી હતી: શિવકુમારFBIના ડિરેકટર કાશ પટેલને હટાવવાની વાતને ટ્રમ્પનો રદીયો
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક અહેવાલને નકારી કાઢ્યો હતો કે તેઓ અનેક વિવાદો વચ્ચે FBIડિરેક્ટર કાશ પટેલને હટાવવાનું વિચારી રહ્યા છે. ના, તેઓ ખૂબ સારું કામ…
View More FBIના ડિરેકટર કાશ પટેલને હટાવવાની વાતને ટ્રમ્પનો રદીયોકમલા પસંદ-રાજશ્રી મસાલાના માલિકની પુત્રવધૂની આત્મહત્યા
દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં કમલા પસંદ અને રાજશ્રી પાન મસાલાના માલિક કમલ કિશોરની પુત્રવધૂ દીપ્તિ ચૌરસિયા (40) એ આત્મહત્યા કરી લીધી. મંગળવારે સાંજે તેમનો મૃતદેહ…
View More કમલા પસંદ-રાજશ્રી મસાલાના માલિકની પુત્રવધૂની આત્મહત્યાપોલીસ કસ્ટડીમાં મૃત્યુ સિસ્ટમ પર મોટું કલંક: સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ
સુપ્રીમ કોર્ટે મંગળવારે એક કડક ટિપ્પણી કરતા કહ્યું કે, પોલીસ કસ્ટડીમાં હિંસા અને મૃત્યુ આપણી સિસ્ટમ પર એક નસ્ત્રમોટો કલંકસ્ત્રસ્ત્ર છે અને દેશ હવે તેને…
View More પોલીસ કસ્ટડીમાં મૃત્યુ સિસ્ટમ પર મોટું કલંક: સુપ્રીમ કોર્ટ આકરા પાણીએવિકસિત ભારતનો સંકલ્પ ચોક્કસ સિધ્ધ થશે: રાષ્ટ્રપતિ
રાષ્ટ્રીય બંધારણ દિનની ઉજવણી પ્રસંગે મુર્મુએ નવ ભાષામાં અનુવાદિત બંધારણનાં સંસ્કરણનું વિમોચન કરતા કહ્યું, બંધારણ આપણી રાષ્ટ્રીય ઓળખનું પ્રતીક આજે દેશભરમાં રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી…
View More વિકસિત ભારતનો સંકલ્પ ચોક્કસ સિધ્ધ થશે: રાષ્ટ્રપતિઉનાના પીછવી ગામે અઢી વર્ષની બાળકીને સિંહણે ફાડી ખાતા હાહાકાર
બગસરા તાલુકાના હામાપુર ગામની સીમમાં ગઇકાલે પાંચ વર્ષના બાળકને સિંહણે ફાડીખાધા બાદ આજે ગીરગઢડા તાલુકાના પીછવી ગામના રહેણાંક વિસ્તારમાંથી અઢી વર્ષની એક બાળકીને તેની માતાની…
View More ઉનાના પીછવી ગામે અઢી વર્ષની બાળકીને સિંહણે ફાડી ખાતા હાહાકારકર્મચારીની મંજૂર રજા બાદ એક વર્ષની ગેરહાજરી રાજીનામું ગણાય: હાઇકોર્ટ
સરકારી સેવા નિયમો અંગે હાઇકોર્ટનો અગત્યનો ચુકાદો; કર્મચારીને વ્યાજબી તક આપીને સેવા સમાપ્તનો નિર્ણય સરકાર કરી શકે સરકારી સેવા નિયમો અંગેના એક મહત્વપૂર્ણ ચુકાદામાં, ગુજરાત…
View More કર્મચારીની મંજૂર રજા બાદ એક વર્ષની ગેરહાજરી રાજીનામું ગણાય: હાઇકોર્ટજામકંડોરણામાંથી 46 લાખનો દારૂ ઝડપાયો, કટિંગ સમયે જ પોલીસ ત્રાટકી
ચાર શખ્સોની ધરપકડ, બે બુટલેગરના નામ ખુલ્યા, 3720 બોટલ અને ચાર કાર કબજે જામકંડોરણા નજીક ચાલતા દારૂૂના કટિંગ વખતે રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી…
View More જામકંડોરણામાંથી 46 લાખનો દારૂ ઝડપાયો, કટિંગ સમયે જ પોલીસ ત્રાટકીરાજકોટ યાર્ડમાં 950થી વધુ વાહનો જણસીની મબલક આવક
સોયાબીન, ઘંઉ, ચણા, મગ, લસણ, કાળા તલ, સફેદ તલ સહિતાના પાકો વેચાવા આવ્યા રાજકોટ માર્કેટીંગ યાર્ડ ગુજરાતનાં મહત્વ પુર્ણ કૃષિ બજારોમાની એક છે . જયા…
View More રાજકોટ યાર્ડમાં 950થી વધુ વાહનો જણસીની મબલક આવક