રાજુલાની વેપારી તેમજ તમામ જ્ઞાતિને ડિરેક્ટરમાં આવરી લેવા માંગ રાજુલા નાગરિક બેંકની ચૂંટણી જાહેર થતાં અત્યારથી સહકારી ક્ષેત્રમાં ગરમાવો આવી ગયેલ છે આ માટે નાગરિક…
View More રાજુલા નાગરિક બેંકની ચૂંટણી જાહેર, સહકારી ક્ષેત્રમાં ગરમાવોભાવનગરમાં હવે રોરોફેરીમાં દારૂની હેરાફેરી, ટ્રકમાંથી રૂા.30.54 લાખનો દારૂ મળ્યો
ભાવનગરની પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમને મળેલી બાતમીને પગલે ઘોઘા રોરો ફેરી સર્વિસમાં આવેલા ટોરસ ટ્રકને ઉભો રાખીને તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન ટ્રકમાં ઈલેક્ટ્રીક…
View More ભાવનગરમાં હવે રોરોફેરીમાં દારૂની હેરાફેરી, ટ્રકમાંથી રૂા.30.54 લાખનો દારૂ મળ્યોચોટીલા પ્રાંતનું મોડી રાત્રે ચોટીલા – જસદણ હાઇવે ઉપર સઘન ચેકિંગ
લાખણકા નજીક તદ્દન ગે. કા. રેતીનું વહન કરતા આઠ ડમ્પરો ઝડપાયા: 3.22 કરોડનો મુદ્દામાલ જપ્ત થતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ચોટીલા પંથકમાં ખનીજ માફિયાઓનું જામેલું સામ્રાજ્ય…
View More ચોટીલા પ્રાંતનું મોડી રાત્રે ચોટીલા – જસદણ હાઇવે ઉપર સઘન ચેકિંગધ્રોળના નથુવડલા ગામે યુવાનનો પત્નીના વિયોગમાં ગળાફાંસો ખાઈ આપઘાત
મૂળ દાહોદ જિલ્લાના ધાનપુરના વતની અને હાલ ધ્રોલ તાલુકાના ઇટાળા ગામમાં વલ્લભભાઈ પટેલની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા ગુલાબભાઈ વરસંગભાઈ પરમાર નામના 26 વર્ષના…
View More ધ્રોળના નથુવડલા ગામે યુવાનનો પત્નીના વિયોગમાં ગળાફાંસો ખાઈ આપઘાતલાલપુર પોલીસ સ્ટેશનના નાસતા ફરતા 3 આરોપીઓ ઝડપાયા
જામનગર જિલ્લા ના લાલપુર પંથક ના ત્રણ નાસ્તા ફરતા આરોપીઓ ને પોલીસે ઝડપી લઈ જેલ હવાલે કર્યા છે. જામનગર જીલ્લાના પોલીસ વડા ડો.રવિ મોહન સૈની…
View More લાલપુર પોલીસ સ્ટેશનના નાસતા ફરતા 3 આરોપીઓ ઝડપાયાજામનગરના મેઘપરના વેપારી સાયબર ચાંચિયાની ચૂંગાલમાં ફસાતાં અઢી લાખ ગુમાવ્યા
જામનગર જિલ્લાના મેઘપર ગામમાં સાયબર ફ્રોડ નો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, અને મેઘપર ગામમાં લેબોરેટરી ચલાવતા એક લેબોરેટરીના સંચાલક સાયબર ચંચિયાઓની ચૂંગાલ માં…
View More જામનગરના મેઘપરના વેપારી સાયબર ચાંચિયાની ચૂંગાલમાં ફસાતાં અઢી લાખ ગુમાવ્યાજામનગર જિલ્લામાં હોટલ, ધાર્મિક સ્થળોમાં સઘન ચેકિંગ
જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની એ જામનગર જીલ્લાના માથાભારે, હિસ્ટ્રીશીટ, પ્રોહીબુટલેગર્સ, જાણીતા જુગારીઓ,મિલકત સબંધી/શરીર સબંધી/ ગુનાના આરોપીઓ ને ચેક કરવા સુચના આપી હતી.…
View More જામનગર જિલ્લામાં હોટલ, ધાર્મિક સ્થળોમાં સઘન ચેકિંગહળવદમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો રોડ તૂટી ગયો..!!
હળવદથી ઈગોરાળા મયાપુર અને મિયાણી સુધીનો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આશરે 16 કિલોમીટર અને 8 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે પરંતુ હજુ…
View More હળવદમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો રોડ તૂટી ગયો..!!વાડીમાં સુતેલા વૃધ્ધ ખેડૂત દંપતી પર હુમલો કરી 65000ના મુદ્દામાલની લૂંટ
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મોટા પાંચ દેવડા ગામમાં વાડી વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે ધાડ પાડવા માટે એક લૂંટારું- ધાડપાડુ ગેંગ ત્રાટકી હતી, અને એક વૃદ્ધ…
View More વાડીમાં સુતેલા વૃધ્ધ ખેડૂત દંપતી પર હુમલો કરી 65000ના મુદ્દામાલની લૂંટસાવકી પુત્રી સાથે અડપલા કરતા પતિને પત્ની અને સાળાએ પતાવી દીધો
જામજોધપુર પંથકમાં માર્કેટિંગ યાર્ડમાં એક મહિલાની તેના પતિ દ્વારા જ હત્યા નિપજાવ્યાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં જ પત્ની દ્વારા પતિની હત્યા નિપજાવ્યાનો વધુ…
View More સાવકી પુત્રી સાથે અડપલા કરતા પતિને પત્ની અને સાળાએ પતાવી દીધો