અમેરિકાના ફ્લોરિડામાં એક મોટો અકસ્માત થતાં રહી ગયો. એન્જિનમાં ખામી સર્જાવાને કારણે એક નાનું વિમાન ફ્લોરિડા ફ્રીવે પર ચાલી રહેલી કાર સાથે અથડાયું…
View More હાઇવે પર ચાલતી કાર સાથે વિમાન અથડાયું, જુઓ આ ભયાનક અકસ્માતનો લાઇવ વીડિયોખાટુશ્યામજીના દર્શન કરવાં જતાં ગુજરાતના શ્રદ્ધાળુઓને જયપુર-બિકાનેર નેશનલ હાઈવે પર અકસ્માત નડ્યો, 4ના મોત
રાજસ્થાનના સીકરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો. જયપુર-બીકાનેર નેશનલ હાઈવે પર ફતેહપુર નજીક એક સ્લીપર બસ ટ્રક સાથે અથડાઈ હતી. સ્લીપર બસ અને ટ્રક…
View More ખાટુશ્યામજીના દર્શન કરવાં જતાં ગુજરાતના શ્રદ્ધાળુઓને જયપુર-બિકાનેર નેશનલ હાઈવે પર અકસ્માત નડ્યો, 4ના મોતભૂલથી પણ આ 4 ડ્રીન્ક ન પીતા, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
સોડા કિડની માટે સૌથી હાનિકારક પીણાંમાંનું એક છે. ડાર્ક સોડામાં રહેલું ફોસ્ફોરિક એસિડ કિડનીમાં પથરી બનાવી શકે છે અને સમય જતાં તેને નુકસાન પહોંચાડી…
View More ભૂલથી પણ આ 4 ડ્રીન્ક ન પીતા, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસરપિતાની જાતિ અવગણી પુત્રીને SCનું પ્રમાણપત્ર: CJIનો અપૂર્વ નિર્ણય
કાર્યભાર સંભાળ્યા પછી જસ્ટિસ સુર્યકાંતે માતાની આદિ દ્રાવિડ જાતિના આધારે અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર જારી કરવા આદેશ આપતા કાનૂની વ્યાખ્યા બદલાશે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI)…
View More પિતાની જાતિ અવગણી પુત્રીને SCનું પ્રમાણપત્ર: CJIનો અપૂર્વ નિર્ણયપાક.નો પ્રતિભાવ ઝડપી અને તીવ્ર હશે: મુનિરની ભારતને ગીધડ ધમકી
પાકિસ્તાનના સેના વડા અસીમ મુનીરે નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDF) તરીકેના તેમના પહેલા ભાષણમાં પરિચિત યુદ્ધ-ઉત્તેજક વાણી-વર્તનનો આશરો લીધો, ભારતને ચેતવણી આપી કે “કોઈપણ…
View More પાક.નો પ્રતિભાવ ઝડપી અને તીવ્ર હશે: મુનિરની ભારતને ગીધડ ધમકીપ્રારંભિક તપાસમાં ઇન્ડિગોના વહીવટમાં ગેરરીતિઓ જોવા મળી: ઉડ્ડયનમંત્રી
ઇન્ડિગો એરલાઇન્સની મોટા પાયે ફ્લાઇટ્સ રદ થવાના અને મુસાફરોને હાલાકી ભોગવવી પડવાના મામલે સરકારે લોકસભામાં આક્રમક વલણ રજૂ કર્યું છે. કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ…
View More પ્રારંભિક તપાસમાં ઇન્ડિગોના વહીવટમાં ગેરરીતિઓ જોવા મળી: ઉડ્ડયનમંત્રીશિંદેના 22 ધારાસભ્યો ગમે ત્યારે ભાજપમાં જશે: ઠાકરેનો દાવો
મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકીય ઉથલપાથલના એંધાણ વર્તાઈ રહ્યા છે. શિવસેના (UBT) ના યુવા નેતા આદિત્ય ઠાકરેએ એક સનસનીખેજ દાવો કરીને સત્તાધારી ગઠબંધનમાં હલચલ મચાવી દીધી…
View More શિંદેના 22 ધારાસભ્યો ગમે ત્યારે ભાજપમાં જશે: ઠાકરેનો દાવોકાયદાઓ લોકોની સુવિધા માટે હોવા જોઇએ, બોજારૂપ નહીં: મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોઈપણ નિર્દોષ ભારતીયને કોઈપણ કાયદા કે નિયમને કારણે હેરાનગતિ કે અસુવિધાનો સામનો કરવો ન જોઈએ, અને આવા પગલાં હંમેશા…
View More કાયદાઓ લોકોની સુવિધા માટે હોવા જોઇએ, બોજારૂપ નહીં: મોદીપાંચ વર્ષમાં બેંકોએ 6.15 લાખ કરોડની લોન માંડી વાળી, લોકસભામાં આંકડા રજૂ
સંસદના શિયાળુ સત્ર દરમિયાન બેંકિંગ સેક્ટરની કામગીરી અને ખરાબ લોન (NPA) અંગે મહત્વની ચર્ચા થઈ હતી. એક પ્રશ્નનો લેખિત જવાબ આપતા નાણા રાજ્યમંત્રીએ સંસદને જણાવ્યું…
View More પાંચ વર્ષમાં બેંકોએ 6.15 લાખ કરોડની લોન માંડી વાળી, લોકસભામાં આંકડા રજૂઆડા સંબંધમાં યુવકના હાથ-પગ-માથું કાપી બોરવેલમાં પધરાવી દીધા
ધડ જમીનમાં દાટી દીધુ, કચ્છના મુરૂ ગામે ભયાનક હત્યા, અંગો બહાર કાઢવા ટીમો કામે લાગી કચ્છ જિલ્લાના નખત્રાણાના મુરૂૂ ગામના 20 વર્ષીય યુવાનની પરિણીત મહિલા…
View More આડા સંબંધમાં યુવકના હાથ-પગ-માથું કાપી બોરવેલમાં પધરાવી દીધા