જૂનાગઢ જીઆઈડીસી વિસ્તારમાં ઈશ્વર પ્લાસ્ટિક નામના કારખાનામાં જીપીસીબીના અધિકારીઓ અને મીડિયાના કર્મચારીઓ તરીકે ઓળખ આપી ફોરવ્હીલ ગાડીમાં ત્રાટકેલી ટોળકીના કથિત તોડબાજીના પ્રયાસથી ચકચાર મચી છે.…
View More જૂનાગઢમાં GPCBના નકલી અધિકારીઓની ટોળકી ઝળકીજામનગરમાં બાળકીના મૃત્યુ બાદ ચાંદીપુરાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો, મૃત્યુઆંક આઠ થયો
જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં ચાંદીપુરા રોગના લક્ષણો ધરાવતા બાળ દર્દીઓની સંખ્યા ધીમેં ધીમે વધી રહી છે. જેમાં ગઈકાલે મૃત્યુ પામનાર બાળ દર્દી નો રિપોર્ટ…
View More જામનગરમાં બાળકીના મૃત્યુ બાદ ચાંદીપુરાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો, મૃત્યુઆંક આઠ થયો13 વર્ષે સગીરા ઘરેથી ભાગી ગઇ, મળી ત્યારે 4 બાળકની માતા હતી!
તાજેતરમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે જૂના કેસના દસ્તાવેજો અને ટેક્નિકલ સોર્સના આધારે ફરીથી ઝીણવટભરી તપાસ શરૂૂ કરી હતી. જેમાં 12 વર્ષ પહેલાં એક 13 વર્ષની…
View More 13 વર્ષે સગીરા ઘરેથી ભાગી ગઇ, મળી ત્યારે 4 બાળકની માતા હતી!ગીરગઢડાના દ્રોણેશ્ર્વર ડેમમાં નાહવા ગયેલા ઉત્તર પ્રદેશના સાધુનું ડૂબી જતાં મોત
ગીરગઢડા તાલુકાના દ્રોણેશ્વર ડેમમાં નાહવા ગયેલા ઉત્તરપ્રદેશના એક સાધુનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં ગીરગઢડા પોલીસ અને…
View More ગીરગઢડાના દ્રોણેશ્ર્વર ડેમમાં નાહવા ગયેલા ઉત્તર પ્રદેશના સાધુનું ડૂબી જતાં મોતયુવતીને પ્રેમજાળમાં ફસાવી અભદ્ર વીડિયો ઉતારી મિત્ર સાથે પણ શરીર સંબંધ બંધાવ્યો
જામનગરમાં યુવતી સાથે પ્રેમી અને તેના મિત્રએ આચર્યુ દુષ્કર્મ: બન્ને આરોપીઓની ધરપકડ જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે છેલ્લા આશરે આઠ મહિનાથી અલગ-અલગ…
View More યુવતીને પ્રેમજાળમાં ફસાવી અભદ્ર વીડિયો ઉતારી મિત્ર સાથે પણ શરીર સંબંધ બંધાવ્યોહળવદના ચરાડવામાં ખાનગી વીજપોલના વિરોધમાં સભા, ભાજપને પ્રવેશબંધી જાહેર
હળવદ તાલુકાના ચરાડવા ગામે ખાનગી કંપની દ્વારા ઉભા કરાયેલા વિજપોલના મુદ્દે ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. વિજપોલના યોગ્ય વળતરની માંગ સાથે ગામના ચોકમાં ખેડૂતોની…
View More હળવદના ચરાડવામાં ખાનગી વીજપોલના વિરોધમાં સભા, ભાજપને પ્રવેશબંધી જાહેરશ્રી ઘેલા સોમનાથ સૌરાષ્ટ્રના ઐતિહાસિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક વારસાનું પ્રતિક
ધર્મ અને શિવલિંગની રક્ષા માટે શૂરવીરોએ આપેલા બલિદાનની ગાથા સાથે જોડાયેલ તીર્થ: શ્રાવણ માસમાં શિવભક્તિનો મહોત્સવ જામશે રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી તથા શ્રી ઘેલા સોમનાથ…
View More શ્રી ઘેલા સોમનાથ સૌરાષ્ટ્રના ઐતિહાસિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક વારસાનું પ્રતિકબાઈ માણસથી તો સાપ કેમ પકડાય? આ પડકાર સ્વીકારી સાપોના જીવ બચાવવાને બનાવ્યો જીવન મંત્ર
સર્પ મિત્ર અમીબેન શ્રીમાળી ઇચ્છે છે કે દરેક નાગરિક સાપ વિશે જાણે, સમજે અને તેને સુરક્ષિત રાખી નુકસાન ન પહોંચાડે જ્યારે હું સ્નેક રેસ્ક્યુ માટે…
View More બાઈ માણસથી તો સાપ કેમ પકડાય? આ પડકાર સ્વીકારી સાપોના જીવ બચાવવાને બનાવ્યો જીવન મંત્રહાર્દિક પંડ્યાને સામેલ કરવા પાંચ ટીમો મેદાનમાં, MI પર ઓફર્સનો વરસાદ
ધાકડ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આઈપીએલ રિટેન્શન લિસ્ટ જાહેર થાય તે પહેલાં ચર્ચાનો મોટો વિષય બન્યો છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે આઈપીએલ 2024 બાદથી આ…
View More હાર્દિક પંડ્યાને સામેલ કરવા પાંચ ટીમો મેદાનમાં, MI પર ઓફર્સનો વરસાદભારત-અફઘાનિસ્તાન T20 સિરીઝનું શેડ્યૂલ જાહેર, દિલ્હીમાં રમાશે ત્રણેય મેચ
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) એ બીસીસીઆઈ (BCCI)ની મંજૂરી બાદ ભારત સામે દિલ્હીમાં રમાનારી ત્રણ T20 મેચોની સિરીઝની તારીખોની સત્તાવાર પુષ્ટિ કરી દીધી છે. ભારત…
View More ભારત-અફઘાનિસ્તાન T20 સિરીઝનું શેડ્યૂલ જાહેર, દિલ્હીમાં રમાશે ત્રણેય મેચ